અમદાવાદ: PM મોદીએ વાઈબ્રન્ટ ગુજરાતના 20 વર્ષ પૂરા થવા પર કહ્યું- ‘એક બીજ વાવવામાં આવ્યું હતું જે હવે વિશાળ વૃક્ષ બની ગયું છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે બુધવારે (27 સપ્ટેમ્બર), PM મોદીએ અમદાવાદમાં સાયન્સ સિટી, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ પૂરા કરવા માટે


