વડોદરા: બુલેટ ટ્રેન માટે બ્રિજ બનાવવા સમયે અકસ્માત, ક્રેન તૂટી પડતા 1નું મોત, 6 ઘાયલ
વડોદરામાં બુલેટ ટ્રેનના નિર્માણ કાર્ય દરમિયાન એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંબોલા નજીક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન પડી


