July 1, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, લોકાર્પણો ઉપરાંત સીએમ સાથે કરશે બેઠક
બ્રેકિંગ ન્યુઝ

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, લોકાર્પણો ઉપરાંત સીએમ સાથે કરશે બેઠક

by gujarat paheredarMay 11, 20230
શેર 1

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. તેમનો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે પણ મહત્વનો કાર્યક્રમ યોજવામાં આવશે.

પીએમ મોદી આવતીકાલેટ સવારે 10 વાગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં એક દિવસનો પ્રવાસ રહેશે. 12મી મેના રોજ પીએમ  આવાસ યોજનાઓના લોકાર્પણ કરશે.

Advertisement

એક જ દિવસમાં પીએમ બેઠક, વિવિધ લોકાર્પણો તેમજ કાર્યક્રમોમાં ઉપસ્થિતિ રહેશે. તેમનો મહાત્મા મંદિર, ગિફ્ટ સિટીમાં કાર્યક્રમ રહેશે આ સાથે તેઓની સંગઠન, સીએમ સાથેની બેઠક પણ યોજવામાં આવશે.

આ રહેશે વડાપ્રધાન નરેટન્દ્ર મોદીના એક દિવસના કાર્યક્રમો 

  • – 10 વાગે અમદાવા એરપોર્ટ પર ઉતરી ગાંધીનગર જશે
  • – સવારે 11 કલાકેટ પ્રાથમિક શિક્ષણ સંઘના અધિવેશનમાં હાજરી આપશે.
  • – બપોરે 12 કલાકે અમૃત આવાસોત્સવમાં હાજરી આપશે
  • – બપોરે 12 કલાકે 1946 કરોડના ખર્ચે 42 હજાર આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.
  • – બપોરે 1.30 કલાકે એક કલાક રાજભવનમાં રોકાણ કરશે.
  • – બપોરે 1.30 કલાકે સીએમ તેમજ સંગઠન અને સચિવ સાથે બેઠક કરશે.
  • – બપોરે 3 કલાકે ગિફ્ટ સિટી ખાતે સીઈઓ અને કુલપતિઓ સાથે બેઠક કરશે.

શેર 1
અગાઉની પોસ્ટ
Asia Cup 2023: એશિયા કપ મુશ્કેલીમાં, બાંગ્લાદેશ અને શ્રીલંકાએ UAEમાં રમવાનો કર્યો ઇનકાર
આગામી પોસ્ટ
તલના ભાવ એટલા મળ્યા કે ખેડૂતો ખુશખુશાલ, સફેદ તલની ખેતીમાં ખેડૂતે મેળવી સારી આવક
gujarat paheredar

Related posts

કચ્છમાં ધરતી ધ્રૂજી, સવારે 6.38 કલાકે 4.5ની તીવ્રતાનો આંચકો, લોકોમાં દોડધામ

gujarat paheredarJanuary 30, 2023

વડોદરા – પથ્થર મારનાર સામે કડક કાર્યવાહી , શકમંદોની ધરપકડ બાદ આ એક્શન લેઈ શકે છે તંત્ર

gujarat paheredarMarch 31, 2023

PM કિસાન યોજના E-KYC: 13મા હપ્તા પહેલા આ એક કામ જરૂર કરો, નહીં તો ફસાઈ શકે છે પૈસા

gujarat paheredarFebruary 8, 2023

અમદાવાદ-મચ્છર મારવા પાછળ 6 વર્ષમાં 23 કરોડ ખર્ચ, આ વર્ષે 4.70 કરોડ થશે ખર્ચ, તોય રોગચાળો જોવા મળે છે

gujarat paheredarMarch 13, 2023

ખુશખબર / મોદી સરકારમાં આ સ્કીમ પર મળી રહ્યું છે 8.1% વ્યાજ, લોકોની પડી ગઈ મજ્જા

gujarat paheredarDecember 16, 2022

હેલ્મેટ પહેરવા રહેજો તૈયાર, સરકાર બનતા જ નિયમ યાદ આવ્યા

gujarat paheredarDecember 23, 2022December 23, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133012
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક