May 4, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદ, સુરત, રાજકોટમાં ભરાશે લોકદરબાર, 1 લાખ લોકો બેસી શકે તેવી હશે વ્યવસ્થા
ગુજરાત

ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદ, સુરત, રાજકોટમાં ભરાશે લોકદરબાર, 1 લાખ લોકો બેસી શકે તેવી હશે વ્યવસ્થા

by gujarat paheredarMay 17, 20230
શેર 1

ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદ, સુરત, રાજકોટમાં લોકદરબાર ભરાશે. ગુજરાતમાં વિવધ જિલ્લાઓમાં લોકદરબારનો કાર્યક્રમ યોજવામાં આવશે. તેમના કાર્યક્રમોમાં રાજકિય નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવશે. અરજી માટે કોઈ દક્ષિણામાં લેવામાં આવશે નહીં. આ સાથે લોકોની અરજીઓના જવાબો પણ આપવામાં આવશે. રાધિકા સેવા સમિતી દ્વારા ગુજરાતમાં આ આયોજન કરવામાં આવ્યું છે.

  • 1 અને 2જૂનના રોજ રાજકોટ રેસ ક્રોસ મેદાનમાં થશે કાર્યક્રમ
  • સુરતમાં 26 અને 27 તારીખે કાર્યક્રમ થશે
  • અમદાવાદમાં 29 અને 30 તારીખે ઘાટલોડીયામાં કાર્યક્રમ
  • રાજકિય નેતાઓને આમંત્રણ આપવામાં આવશે

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી આ મહિનાના અંતમાં ગુજરાતની મુલાકાતે આવવાના છે. વિના મુલ્યે તમામ ભક્તો આવી શકશે, સ્થળ પર 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકોની અરજી લાગશે તેમના પ્રશ્નોનો જવાબ આપનવામાં આવશે. અમદાવાદમાં કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.  અમદાવાદમાં 29 અને 30 તારીખે ઘાટલોડીયામાં ચાણક્યપુરી ખાતે લોકદરબારનો કાર્યક્રમ યોજાશે. 1 અને 2 જૂનના રોજ રાજકોટ રેસ ક્રોસ મેદાનમાં કાર્યક્રમ થશે જ્યારે સુરતમાં 26 અને 27 તારીખે કાર્યક્રમ થશે. આ કાર્યક્રમમાં મોટી સંથખ્યામાં લોકો આવશે. ત્યારે રાજકિય નેતાઓને આમંત્રણ આપવામાં આવશે.

Advertisement

શેર 1
અગાઉની પોસ્ટ
કર્ણાટક ચૂંટણી બાદ ભાજપમાં મૌન, કોંગ્રેસ ગુજરાતમાં લોકસભા પહેલા રણનિતીના મૂડમાં
આગામી પોસ્ટ
મોદી સરકારના પુરા થઈ રહ્યા છે 9 વર્ષ, જાણો શું છે ભાજપની ખાસ યોજના
gujarat paheredar

Related posts

ભાજપનો પ્રચાર હવે DJના તાલે : મોડાસામાં વિકાસનો ગરબો ગાતો સંગીત પાર્ટીનો રથ લોકોને આકર્ષવામાં નિષ્ફ્ળ, 5 મિનિટમાં રવાના

gujarat paheredarNovember 26, 2022

વાવઝોડા બાદ સ્થિતિને પૂર્વવત કરવા તથા આરોગ્ય તેમજ ભોજન-પાણીની વ્યવસ્થા મુદે આયોજન કરવા કેન્દ્રીય મંત્રીએ માર્ગદર્શન સાથે સૂચના આપી

gujarat paheredarJune 13, 2023

વડોદરામાં ફરી એકવાર કેમિકલમાંથી ડ્રગ્સ બનાવતું પ્રોસેસીંગ યુનિટ જપ્ત કરાયું.

gujarat paheredarDecember 7, 2022

અંકલેશ્વર ઓદ્યોગિક વશાહત ના કેટલાક બેજવાબદાર પ્રતાપે નહીવત વરસાદ માં પણ પ્રદુષિત પાણી મુખ્ય માર્ગો પર ફેલાયા, ફરિયાદ બાદ જીપીસીબી દ્વારા તપાસ કરી કાર્યવાહી આરંભી.

gujarat paheredarJune 5, 2023

અરવલ્લીમાં શાળા-કોલેજ માં બાળકોને હજુ સુધી સરકારી શિષ્યવૃત્તિ જ મળી નથી, ભારે હાલાકી

gujarat paheredarApril 11, 2023

હવે ડ્રાઇવરનો દીકરો ચલાવશે હિમાચલની ગાડી, કાઉન્સિલરથી મુખ્યમંત્રી સુધીની સફર, ઘણા સંઘર્ષો

gujarat paheredarDecember 11, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés
  • Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming
  • Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist
  • Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami
  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137502
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક