February 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • હેલ્થ અને ફિટનેસ
  • વજન ઘટાડવું હોય કે કેન્ટ્રોલ કરવી હોય ડાયાબિટીસ, દરરોજ પીવો આ ગ્રીન જ્યુસ: ફાયદા જાણીને ઉડી જશે હોશ
હેલ્થ અને ફિટનેસ

વજન ઘટાડવું હોય કે કેન્ટ્રોલ કરવી હોય ડાયાબિટીસ, દરરોજ પીવો આ ગ્રીન જ્યુસ: ફાયદા જાણીને ઉડી જશે હોશ

by gujarat paheredarJuly 1, 20230
શેર 0

Weight Loss Tips : વધારે વજન, સ્થૂળતા તેની સાથે અનેક પ્રકારના રોગો લાવે છે. જેના કારણે ડાયાબિટીસ, કેન્સર, થાઈરોઈડ અને બ્લડ પ્રેશર જેવી જીવલેણ બીમારીઓનો પણ ખતરો રહે છે. આમાં ડાયાબિટીસ (Diabetes) સાયલન્ટ કિલરનું કામ કરે છે. તે ધીમે ધીમે શરીરને અંદરથી પોળો કરી દે છે. એટલા માટે બ્લડ શુગર લેવલ અને સ્થૂળતા બંનેને નિયંત્રિત કરવું જરૂરી છે. સ્થૂળતા ઘટાડવા માટે ઘણા ડાયટ પ્લાન અને એક્સરસાઇઝ છે અને ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે ઘણી પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. જો કે, બંને પરિસ્થિતિઓમાં ખોરાક વધુ મહત્વપૂર્ણ છે.  ગ્રીન જ્યુસ તમને તેમાં ઘણી મદદ કરી શકે છે.

ગ્રીન જ્યૂસથી સ્થૂળતા ઘટશે અને ડાયાબિટીસનું જોખમ પણ 

Advertisement

ન્યુટ્રિશનિસ્ટના મતે ગ્રીન જ્યુસની મદદથી તમે વજન ઘટાડી શકો છો અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકો છો. લીલા શાકભાજીમાંથી બનાવેલા ગ્રીન જ્યુસ તરસ ઓછી કરવામાં મદદ કરે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. સવારે પીવું તેનાથી પણ વધુ ફાયદાકારક છે.

ગ્રીન જ્યુસ કેમ આટલુ હેલ્ધી છે?

ગ્રીન જ્યુસ ફાયદાકારક છે કારણ કે તે લીલા પાંદડાવાળી શાકભાજીમાંથી બનાવવામાં આવે છે. તે એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સનો ભંડાર છે. તેને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને શરીરને ગંભીર રોગો સામે લડવામાં મદદ મળે છે. ગ્રીન જ્યુસમાં જોવા મળતા એન્જાઇમ્સ પાચન માટે વધુ સારા હોય છે.

ગ્રીન જ્યુસના ફાયદા

1. લીલો રસ શરીરને પોષણ પ્રદાન કરે છે. તે વજન ઘટાડવામાં મદદ કરે છે અને ડાયાબિટીસને નિયંત્રિત કરી શકે છે.

2. ગ્રીન જ્યુસ પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે. એન્ટીઓકિસડન્ટની હાજરીને કારણે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને કોલેસ્ટ્રોલનું લેવલ નિયંત્રણમાં રહે છે.

ગ્રીન જ્યૂસ બનાવવાની સામગ્રી

  • 1 લીલું સફરજન
  • પાલકના પાન
  • આમજોદના પાંદડા
  • આદુનો ટુકડો

ગ્રીન જ્યૂસ બનાવવાની રીત 

  • બધી વસ્તુઓને મિશ્ર કરી બ્લેન્ડ કરો અને જ્યૂસ બનાવી લો
  • તેને ટેસ્ટી બનાવવા માટે લીંબુનો રમ ઉમેરો
  • તેને પાતળું કરવા માટે તેમાં પાણી ઉમેલો

શેર 0
અગાઉની પોસ્ટ
કેન્દ્રના વટહુકમ સામે SC પહોંચી કેજરીવાલ સરકાર, 3 જુલાઈએ સળગાવશે નકલો
આગામી પોસ્ટ
“PM મોદીના 9 વર્ષ ગૌરવના અને વિકાસના વર્ષો”: રાજસ્થાનના ઉદયપુરમાં અમિત શાહ
gujarat paheredar

Related posts

નેધરલેન્ડના બટાટાના વિષય નિષ્ણાત હાર્મ ગ્રોએનવેગન ખેડા જિલ્લાની મુલાકાતે, ઇન્ડો- ડચ પ્રોજેક્ટ હેઠળ ભારતના ખેડૂતો બટાટાના ઉત્પાદનથી મેળવશે વધુ આવક

gujarat paheredarMarch 16, 2023

કોરોનાના નવા વેરિઅન્ટ ‘ERIS’એ વધારી ચિંતા, સતત વધી રહ્યા કેસ, ભારતમાં પણ ખતરો

gujarat paheredarAugust 21, 2023

Weight Loss Drink: દરરોજ 1 કપ પાઈનેપલ ચા પીવો, પેટની ચરબી દૂર થશે ફટાફટ….

gujarat paheredarJune 1, 2023

LifeStyle: તમારા સ્વાસ્થ્ય માટે કયું બટર વધારે ફાયદાકારક પીનટ બટર કે પછી ઑલમંડ બટર, જાણો બંનેના ફાયદા!

gujarat paheredarOctober 13, 2023

બાળકો બની રહ્યા છે માનસિક રીતે નબળા, કોરોના રોગચાળા પછી વધી ગયું જોખમ, અભ્યાસમાં સામે આવ્યું ચોંકાવનારું કારણ

gujarat paheredarJuly 26, 2023

શું તમે ચાવો છો પાન? ફાયદાની સાથે નુકસાન પણ જાણી લો…

gujarat paheredarDecember 23, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

The Benefits of Choosing Mellstroy Casino for Your Online Gaming Needs

AdminFebruary 1, 2026February 2, 2026
February 1, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135296
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક