February 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • ભાવનગર – હું બહાર આવીશ એટલે ખુલાસાઓ કરીશ, યુવરાજસિંહ જાડેજાનું મોટું નિવેદન
ગુજરાત

ભાવનગર – હું બહાર આવીશ એટલે ખુલાસાઓ કરીશ, યુવરાજસિંહ જાડેજાનું મોટું નિવેદન

by gujarat paheredarJuly 16, 20230
શેર 1

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ અત્યારે જેલમાં છે. તોડકાંડ મામલે ફસાયેલા યુવરાજસિંહને ભાવનગર કોર્ટમાં રજૂ કરાયા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે,  હું બહાર આવી એટલે ખુલાસાઓ થશે. બીજું ઘણું બધુ બહાર આવશે આ સાથે એમ પણ કહ્યું હતું કે, મજબુતાઈથી જવાબ આપીશ.

ભાવનગર કોર્ટમાં અગાઉ તોડકાંડ મામલે લાગેલા આક્ષેપ બાદ તેમના રીમાન્ડ પણ મંજૂર કરાયા હતા અને પોલીસે આ મામલે આગળની કાર્યવાહી પણ કરી હતી ત્યારે આજે કોર્ટમાં રજૂ કરતા મહત્વનું નિવેદન વિદ્યાર્થી નેતાએ આપ્યું હતું.

Advertisement

યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, સત્ય પરેશાન થઈ શકે છે પરાજિત નહીં. રુપિયાની લેવડદેવડમાં મારે કોઈ લેવા દેવા નથી તેવો દાવો તેમણે કર્યો છે.  આ સાથે કહ્યું કે, અમને ન્યાયતંત્ર પર ભરોસો છે ચોક્કસથી ન્યાય થશે.

મીડિયા સાથેની વાતચીતમાં તેમણે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, પોલીસે મજબૂત પુરાવા મુક્યા અમે પણ મજબૂત જવા આપીશું. અમારી પાસે ઘણુ બધુ છે. ક્યાંય પણ આર્થિક લેતી દેતીમાં મારું ઈનવોલમેન્ટ નથી. વન સાઈડમાં દેખાયું છે. પડદા પાછળનું પિક્ચર આવ્યું નથી. ટ્રેલર તો આવી ગયું છે. હું બહાર આવીશ એટલે ઘણું બધું નવું જાણવા મળશે.

શેર 1
અગાઉની પોસ્ટ
ઊંઘ નથી આવતી તો ટ્રાય કરો આ સાઉન્ડ થેરાપી, 10 મિનિટમાં અસર બતાવશે આ ઉપાય
આગામી પોસ્ટ
અમદાવાદ: શહેરમાં દરરોજ 230 લોકો બને છે સાયબર ક્રાઈમના શિકાર
gujarat paheredar

Related posts

મોડાસામાં સીનિયર સિટીઝન રમતવીરો અલગ અલગ રમતોમાં જોડાઈ ઉત્સાહ બતાવ્યો

gujarat paheredarMarch 27, 2023

દિલ્હી સરકારના 2 નવા મંત્રીઓએ લીધા શપથ, સૌરભ ભારદ્વાજ અને આતિષીને મળ્યા આ મંત્રાલય

gujarat paheredarMarch 10, 2023

જામનગરમાં રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબાને જિતાડવા માટે પોતે ઉતર્યા મેદાનમાં

gujarat paheredarNovember 23, 2022

મનોજ તિવારીએ AAPને ઘેરી – સિસોદિયાની ધરપકડ અને કેજરીવાલ વિરુદ્ધનું કાવતરું, મૂંઝવણભર્યું

gujarat paheredarNovember 25, 2022

ગુજરાત અને મધ્યપ્રદેશની જીવાદોરી નર્મદાની પરિક્રમાને મળી શકે છે વર્લ્ડ હેરિટેઝનો દરજ્જો

gujarat paheredarMay 16, 2023May 16, 2023

આવતી કાલે શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન અને અન્ય VVIP મહાનુભાવો હાજરી આપશે

gujarat paheredarDecember 11, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

The Benefits of Choosing Mellstroy Casino for Your Online Gaming Needs

AdminFebruary 1, 2026February 2, 2026
February 1, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135294
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક