June 18, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • ગાંઘીનગર મહાત્મા મંદિર ખાતે “સેમિકૉન ઇન્ડિયા કોન્ફરન્સ 2023”નું ઉદ્ઘાટન વડાપ્રધાને કર્યું
ગુજરાત

ગાંઘીનગર મહાત્મા મંદિર ખાતે “સેમિકૉન ઇન્ડિયા કોન્ફરન્સ 2023”નું ઉદ્ઘાટન વડાપ્રધાને કર્યું

by gujarat paheredarJuly 28, 20230
શેર 0

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદના માર્ગદર્શનમાં ગુજરાત રાજય દરેક ક્ષેત્રે અગ્રેસર રહ્યુ છે તેનું ઉત્તમ ઉદાહરણ છે કે, સેમિકંડકટર પોલિસી જાહેર કરનારુ ગુજરાત પ્રથમ રાજય છે ત્યારે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ આપનાર  નરેન્દ્રભાઇ મોદી સના હસ્તે ગાંઘીનગર મહાત્મા મંદિર ખાતે સેમિકૉન ઇન્ડિયા કોન્ફરન્સ 2023 કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્રબાઇ મોદી સાહેબે સેમિ કંડકટર ઉદ્યોગ પર આધારીત વિવિધ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી અશ્વીની વૈષ્ણવજી, રાજીવચંદ્ર શેખરજી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજી  ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સેમિકંડકટર સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ પણ તેમના વિચાર રજૂ કરી ભારતમાં નવી તકો અંગે મંતવ્ય રજૂ કર્યા હતા.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ આ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું કે, સેમિકોન ઇન્ડિયાના માધ્યમથી ઇન્ડસ્ટ્રી સાથે,એક્સપર્ટ સાથે, પોલીસી મેકર સાથે સબંધ અપડેટ  થાય છે. સબંધોના સીંક્રોનાઇઝેશન માટે આ કાર્યક્રમ મહત્વનો છે.

ગુજરાતની યુવા પેઢી સેમિકંડકટરની પ્રદર્શની જોવા અચુક જાય તે માટે અપીલ કરી. પહેલા લોકો  સેમિકંડકટર સેક્ટરમાં શા માટે રોકાણ કરે તે માટે સવાલ કરતા હતા અને આજે એક વર્ષ પછી સવાલ બદલાયો છે કે ભારતમાં કેમ નહી ? દેશની જનતાએ ભારતની તાકાત સાથે તેમના સ્વપ્નોને જોડયું છે અને ભારત કોઇને નિરાશ નથી કરતું. ભારતની ડેમોક્રેસી અને ડેમોક્રોફી, ભારત તરફથી મળતું ડિવિડંડ તમારા ધંધાને પણ ડબલ થી ત્રીપલ કરશે. સેમિકંડકટર સેકટરમાં થોડાક  વર્ષો પહેલા ભારત સેમિકંડકટર સેકટરમાં ઉભરી રહ્યુ હતું પરંતુ આજે ગ્લોબલ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરીંગમાં ભારતનો શેર ઘણો વધી ગયો છે. ભારતના લોકો ટેક ફ્રેન્ડલી પણ છે અને ટેકનોલોજી ઝડપથી શીખી શકે છે. ભારતમાં આજે સસ્તો ડેટા  ગામડે ગામડે પહોંચી રહ્યો છે. ભારતમાં એક મોટો વર્ગ એવો છે કે જેમણે બેસિક હોમ એપ્લાઇન્સનો ઉપયોગ નથી કર્યો પરંતુ તે ઇન્ટર કનેકટેડ સ્માર્ટ ડિવાઇઝનો ઉપયોગ કરશે.  ભારતમાં યુવાનોનો એક વર્ગ એવો છે કે જેમણે કયારેય બેસીક બાઇક નથી ચલાવ્યુ પણ તેઓ સીધા સ્માર્ટ ઇલેકટ્રીક મોબેલીટીનો ઉપયોગ કરશે. ભારતમાં વધતો નિયો મીડલક્લાસ ઇન્ડયન એક્સપ્રેસશનો પાવર હાઉસ બન્યુ છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, દુનિયાના દેશોમાં ભારત પર વિશ્વાસ વધતો જાય છે. ભારતમાં ટેકનોલોજીનો ઝડપી વિસ્તાર થઇ રહ્યો છે. જે પણ વ્યકિત દુનિયાની સૌથી વાઇબ્રન્ટ અને યુનિફાઇડ માર્કેટનો હિસ્સો બનવા માંગે છે તેનો ભરોસો ભારત પર છે. ભારત ગ્લોબલ જવાબદારીને સમજે છે તે માટે અન્ય દેશો સાથે મળી વ્યાપક રોડમેપ પર કામ કરી રહ્યુ છે અને એટલે ભારતમાં વાઇબ્રન્ટ સેમિકંડકટર ઇકોસિસ્ટમ નિર્માણ પાછળ પુરી તાકાત લગાવી રહ્યુ છે. 300 થી વધુ એવી કોલેજો ની ઓળખ કરવામાં આવી છે જ્યા સેમિકંડકટર માટે કોર્ષ શિખવાડવામાં આવશે. ભારતમાં એક લાખથી વધુ ડિઝાઇન એન્જિનયર તૈયાર થશે. ભારતે નવી મેન્યુફેકચરિંગ ઇન્ડસ્ટ્રી માટે ટેક્સમા રાહતની પણ જાહેરાત કરી છે. આજે ભારત દુનિયાનુ સૌથી ઓછુ કોર્પોરેટ ટેક્સ વાળા દેશોમાંનું એક છે. ટેક્સેશન પ્રોસેસને કેશલેસ અને સિમલેસ બનાવ્યું છે. ભારત સેમિકંડકટર ઇન્ડસ્ટ્રી માટે રેડ કાર્પેટ પાથરી રહ્યુ છે. સેમિકંડકટર  ક્ષેત્રના ગ્રોથને ગતી આપવા સરકાર સતત પોલીસી રીફોર્મ કરી રહ્યુ છે. ભારતની સ્કીલ, કેપેસીટી ,કેપેબલીટીનો સમગ્ર દુનિયાને લાભ મળે તે દિશામાં કામ કરવામાં આવી રહ્યુ છે.

વધુમાં જણાવ્યું કે, ભારત પહેલા મોબાઇલ ફોન વિદેશથી મંગાવતું પણ આજે ભારત દુનિયાના સૌથી બેસ્ટ મોબાઇલ ફોન બનાવી રહ્યું છે અને એક્સપોર્ટ કરી રહ્યુ છે. 2014 પહેલા ભારતમાં માત્ર બે મોબાઇલ મેન્યુફેક્ચરિંગ યુનિટ હતા અને આજે 200 થી પણ વધુ છે. 2014માં ભારતમાં 25 કરોડ ઇન્ટરનેટ કનેકશન હતા અને આજે 85 કરોડથી પણ વધુ  છે આ આંકડો સેમિકોન ઇન્ડસ્ટ્રીની વધતી માંગનું ઇન્ડીકેટર છે.  પહેલાની ઔધોગિક ક્રાંતી અમેરિકા  હતી આજે ચૌથી ઔધિગીક ક્રાંતી ભારત છે. આજે ભારત દુનિયાનો એ દેશ છે કે જ્યા એક્સટ્રીમ પોવર્ટી ખતમ થઇ રહી છે.

શેર 0
અગાઉની પોસ્ટ
સેમિકંડકટરની મેન્યુફેકચરિંગ યુનિટ ભારતમાં સૌથી પહેલા ગુજરાતમાં શરૂ થાય તે ગૌરવની વાત
આગામી પોસ્ટ
બમણા ભાવે ટામેટાં ખરીદવાની સમસ્યાનો આવ્યો અંત, અહીં મળી રહ્યા છે 70 રૂપિયે કિલો
gujarat paheredar

Related posts

PSI ભરતી કૌભાંડને લઈને ગૃહ વિભાગનો મોટો નિર્ણય – કરાઈમાં ટ્રેનિંગ લેનાર તમામનું વેરીફીકેશ થશે

gujarat paheredarMarch 3, 2023March 3, 2023

રાજકોટ શહેર ખાતે વેલકમ નવરાત્રીનું ધમાકેદાર આયોજન કરવા માટે મહિલા મોરચાની બેઠક યોજાઇ હતી

gujarat paheredarNovember 22, 2022

ભારત જોડો યાત્રા પછી, 26 જાન્યુઆરીથી કોંગ્રેસ શરુ કરશે હાથથી હાથ જોડો અભિયાન

gujarat paheredarDecember 4, 2022

અટલ બ્રિજની સફળતાને જોતા શહેરમાં 130 વર્ષ જૂના એલિસ બ્રિજને ટૂરિસ્ટ સ્પોટ બનાવાશે

gujarat paheredarAugust 4, 2023

‘શહેરોમાં ઉદાસીનતા યથાવત’: ગુજરાતમાં ઓછા મતદાન પર બોલ્યું ચૂંટણી પંચ

gujarat paheredarDecember 4, 2022

સરકારની નવી નીતિ: બાગાયત નર્સરી સ્થાપવા ઈચ્છુક ખેડૂતોને આપશે સહાય,૧૯ જુલાઈ સુધીમાં કરવી ઓનલાઇન અરજી

gujarat paheredarJuly 3, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At

AdminMay 31, 2026May 31, 2026
May 31, 2026May 31, 20260

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At
  • Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren
  • Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε
  • The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos
  • Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

138824
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક