May 5, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • સુરત-‘મૃદુલા’ અને ‘વિજય’ જાતની સક્કરટેટીનું દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર વાવેતર કરીને ખેડૂતોએ મેળવ્યું લાખોનું ઉત્પાદન
ગુજરાતબ્રેકિંગ ન્યુઝહેલ્થ અને ફિટનેસ

સુરત-‘મૃદુલા’ અને ‘વિજય’ જાતની સક્કરટેટીનું દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર વાવેતર કરીને ખેડૂતોએ મેળવ્યું લાખોનું ઉત્પાદન

by gujarat paheredarMarch 14, 20230
શેર 2

રાજ્યનો ખેડુત નીતનવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આધુનિક ખેતી તરફ વળ્યો છે. રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓના સહારે ખેડૂતો નવીનતમ ખેતી કરીને બમણી આવક મેળવી રહ્યા છે.

રાજ્યનો ખેડુત નીતનવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આધુનિક ખેતી તરફ વળ્યો છે. રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓના સહારે ખેડૂતો નવીનતમ ખેતી કરીને બમણી આવક મેળવી રહ્યા છે. કૃષિ વૈજ્ઞાનિકો સુધારેલું બિયારણ અપનાવી પ્રગતિશીલ ખેતીની ભલામણ કરે છે, ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના

Error: Contact form not found.

Advertisement

Error: Contact form not found.

Error: Contact form not found.

ઘલા ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રવિણભાઈ માંગુકીયાએ ‘મૃદુલા’ અને ‘વિજય’ એમ બે જાતની સક્કરટેટીનું દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમવાર સફળતાપુર્વક વાવેતર કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરક બન્યા છે. પ્રવિણભાઈએ ચાર એકરમાં ટેટીનું વાવેતર કરીને અંદાજીત ૫૦ ટનથી વધુનું ઉત્પાદન થવાની સંભાવના વ્યકત કરી છે. ૩૦૦ થી ૮૦૦ ગ્રામ જેટલું વજન ધરાવતી અત્યંત સ્વાદિષ્ટ એવી આ ખાસ ટેટીમાં એરોમા પ્રકારની આકર્ષક સુગંધ આવે છે.

૬૦,૦૦૦ની સબસિડી  મેળવી 
ઓછા બીજ અને વધુ પલ્પ ધરાવતી મૃદુલા અને વિજય જાતની સક્કરટેટીનો સ્વાદ લાજવાબ છે. એકવાર સ્વાદ ચાખી જનાર વ્યક્તિ આ ટેટીનો ચાહક બની જાય છે. વિગતે વાત કરતા તેઓ કહે છે કે, પાણીનો કરકસરભર્યા ઉપયોગ માટે ડ્રીપ ઈરિગેશન તથા મલ્ચીંગ પદ્ધતિ અપનાવી છે. જેમાં ડ્રીપ ઈરિગેશન માટે રાજ્ય સરકારની GGRC (ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની) દ્વારા એક એકરમાં રૂા.૧૫,૦૦૦ લેખે ચાર એકરમાં રૂા.૬૦,૦૦૦ની સબસિડી  મેળવી છે.

 માત્ર ૭૦ દિવસના અંતે ઉત્પાદન શરૂ 
વડીલોપાર્જીત જમીનમાં પરંપરાગત ખેતીને બદલે આધુનિક પદ્ધતિથી ખેતીના અનુભવો અને મીઠી મધ જેવી ટેટીની ખેતી વિષે વાત કરતા યુવા ખેડુત પ્રવિણભાઈ કહે છે કે, રાજ્યમાં ભાગ્યે જ કોઈ આ જાતની ટેટીનું વાવેતર કરે છે. મેં જાન્યુઆરી-૨૦૨૩ના પ્રથમ સપ્તાહે નાસીકથી મૃદુલા જાતના છોડ દીઠ રૂા.૪.૧૦ના ભાવે અને રૂા.૩.૪૦ના ભાવે વિજય જાતની ટેટીના ૧૪-૧૪ હજાર રોપાઓ લાવીને ચાર એકરમાં વાવેતર કર્યુ હતું. માત્ર ૭૦ દિવસના અંતે ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે, જેમાં પ્રથમ ઉતારામાં કિલો દીઠ રૂા.૨૫નો ભાવ મળ્યો છે. જો કે હાલમાં માર્કેટમાં આ ટેટી ન હોવાથી રૂા.૨૫ થી લઈને કિલો દીઠ રૂા.૪૦નો ભાવે મળવાની સંભાવના વ્યકત કરી હતી. એકરે ૧૨ થી ૧૪ ટન એટલે કે ચાર એકરમા ૫૦ થી ૬૦ ટન જેટલી સક્કરટેટીનું ઉત્પાદન થશે. ૭૫ દિવસની માવજત બાદ ટેટીનું હાર્વેસ્ટીંગ શરૂ કર્યું છે, તેમજ પ્રારંભથી જ શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતી ટેટીના કારણે ઊંચા ભાવ પણ મળી રહ્યા છે અને મારા ખેતરમાંથી જ વેપારીઓ ટનબંધ ટેટી વેચાણથી લઈ જઈ રહ્યા છે એમ તેમણે કહ્યું હતું.

સ્વાદમાં અન્ય ટેટીની સરખામણીએ અત્યંત મીઠી 
આમ તો બાગાયતી ખેતી લીલાછમ્મ વિસ્તારોમાં વધુ થાય છે, પરંતુ સુરત જિલ્લાની જમીન બાગાયતી ખેતી અને ખાસ કરીને તરબૂચ અને સક્કરટેટીને માફક આવે છે, એમાંય બાગાયત વિભાગના અધિકારીઓનું માર્ગદર્શન અને અમારી મહેનત સાથે મળે એટલે ખેતીમાં ચાર ચાંદ લાગી જાય છે. એટલે આટલું માતબર ઉત્પાદન મેળવી શકાયું છે. આ મૃદુલા જાતની ટેટીની ખાસિયત જણાવતા તેઓ કહે છે કે, ટેટીમાં બીજ ઓછા અને અંદરથી વ્હાઈટ પલ્પ હોય છે. જેનુ વજન ૩૦૦થી લઈ ૮૦૦ ગ્રામ હોય છે. ચારથી પાંચ દિવસ સારી રહે છે અને બ્રિકસ રેશિયો એટલે કે, ગળપણનો રેશિયો ૧૪ જેટલો ઉંચો છે, જેથી સ્વાદમાં અન્ય ટેટીની સરખામણીએ અત્યંત મીઠી હોવાનું તેઓ જણાવે છે, જેથી ભાવો પણ સારા મળી રહે છે.

ટેટીનો પાક અઢીથી ત્રણ મહિનામાં તૈયાર
રાજ્યના ખેડૂતોને સંદેશ આપતા કહે છે કે, આયોજનપૂર્વક અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને લઈને આધુનિક ઢબે ખેતી કરવામાં આવે તો ખેતીને નફાકારક બનાવી શકાય છે. પરંપરાગત ખેતીના બદલે ટુંકાગાળામાં વધુ નફો આપતા રોકડિયા પાકોનું વાવેતર કરવું જોઈએ. રાજ્ય સરકાર પણ દરેક પાકોમાં પ્રોત્સાહક સબસિડી આપે છે. ઉપરાંત નવસારી કૃષિ યુનિ.ના ટેકનિકલ સ્ટાફનો ખુબ સારો સપોર્ટ રહે છે. દક્ષિણ ગુજરાત શેરડીના વાવેતર થાય છે, પણ શેરડીના પાક માટે દોઢ વર્ષ સુધી રાહ જોવી પડે છે, જ્યારે ટેટીનો પાક અઢીથી ત્રણ મહિનામાં તૈયાર થઈ જાય છે. ઓછા ખર્ચ અને સમયમાં માતબર ઉત્પાદન અને પોષણક્ષમ ભાવો મળતા હોવાથી ટેટીની ખેતી વધુ સારો વિકલ્પ છે એમ પ્રવિણભાઈ જણાવે છે.

ઉનાળુ પાક ગણાતી ટેટીની બાગાયતી ખેતીમાં ગરમ વાતાવરણ જળવાઈ રહે તો બમ્પર ઉત્પાદન મળે છે. સુરત જિલ્લાની જમીન,પાણી અને હવામાન ટેટીની ખેતી અનુકૂળ હોવાથી સામાન્ય સાથે ઉત્તમ જાતોની ટેટીના વાવેતર અને ઉત્પાદનમાં ઉછાળો આવ્યો છે અને બજારભાવ પણ યોગ્ય મળી રહ્યા છે.

શેર 2
અગાઉની પોસ્ટ
અમેરિકામાં આર્થિક સંકટ! 2 બેંકો ડૂબ્યા બાદ જો બાઇડને આપ્યું મોટું નિવેદન
આગામી પોસ્ટ
નવરાત્રિમાં તિજોરીમાં રાખો આ એક વસ્તુ અને જુઓ અજાયબી, પૈસાનો વરસાદ થવા લાગશે
gujarat paheredar

Related posts

ખુશ્બૂ ગુજરાત કી – 12 વર્ષ બાદ મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાતની નવી જગ્યાઓનું કરશે પ્રમોશન

gujarat paheredarJuly 27, 2023

Jioની મોટી તૈયારી, Jio Air Fiber સર્વિસ ટૂંક સમયમાં થશે શરૂ, મળશે સુપર ફાસ્ટ ઇન્ટરનેટ

gujarat paheredarApril 26, 2023

85મુ કોંગ્રેસ અધિવેશન: મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ‘ભાજપ સાથે મુકાબલો કરવા માટે યુપીએ જેવું ગઠબંધન કરવાનો સમય આવી ગયો છે’

gujarat paheredarFebruary 27, 2023

Health tips: શરીરના આ પાંચ દર્દને નજરઅંદાજ ન કરો, નહીં તો થઈ શકે છે મોટી સમસ્યા

gujarat paheredarApril 9, 2023

ખરાબ સમય પહેલા મળી જાય છે આવા સંકેતો, બરબાદીથી બચવું હોય તો સતર્ક થઈ જાઓ!

gujarat paheredarFebruary 9, 2023

નદી પર તરતી ફાઈવ સ્ટાર હોટલ જેવી છે ગંગા વિલાસ, જાણો દુનિયાના સૌથી મોટા ક્રૂઝની ખાસિયત

gujarat paheredarJanuary 13, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami

AdminApril 28, 2026April 29, 2026
April 28, 2026April 29, 20260

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés
  • Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming
  • Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist
  • Skúsenosti hráčov s legiano kasino a jeho špeciálnymi funkciami
  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137527
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક