February 3, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • અપરાધ
  • પ્રજ્ઞેશ પટેલની જામીન અરજીની સુનાવણી હવે 9 ઓગસ્ટે થશે, જાણો શું થઈ કોર્ટમાં રજૂઆત
અપરાધ

પ્રજ્ઞેશ પટેલની જામીન અરજીની સુનાવણી હવે 9 ઓગસ્ટે થશે, જાણો શું થઈ કોર્ટમાં રજૂઆત

by gujarat paheredarAugust 6, 20230
શેર 1

આજે પ્રજ્ઞેશ પટેલની જામની અરજીની સુનાવણી કોર્ટમાં થઈ હતી. અગાઉ પ્રજ્ઞેશ પટેલના વકીલ તરફથી જામીન માટે અરજી કરાઈ હતી. જે મામલે વકીલોએ દલીલો રજૂ કરી હતી. તથ્યએ કરેલા અકસ્માત બાદ પિતા પ્રજ્ઞેશ પટેલ લોકોને ધમકાવીને ત્યાંથી તથ્યને લઈ ગયા હતા આ મામલે અગાઉ કેસ દાખલ થયો હતો. પોલીસે રીમાન્ડની માગ ન કરાતા આ મામલે જામીન માટે અરજી કરાઈ હતી. જો કે, હવે આ જામીન મામલે 9 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરાશે.

જો કે, આ મામલે પ્રજ્ઞેશ પટેલ અકસ્માતના ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે લોકો સાથે ઝગડ્યા હતા અને ગાળો બોલી, ધમકી આપી હોવાનું નિવેદન સાહેદો દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યાં ધમકી આપી તથ્યને તેઓ હોસ્પિટલ લઈ ગયા હતા. અત્યારે તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ જેલમાં બંધ છે. તથ્યએ કરેલા આ અકસ્માતમાં 9 લોકોના જીવ ગયા હતા. ત્યારે પોલીસ સ્ટેશનમાં લોકોને ધમકાવવા મામલે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

Advertisement

જો કે, બચાવ પક્ષની દલીલો બાદ સરકારી વકીલે કહ્યું કે, તેઓ ગુનાહીત ઈતિહાસ ધરાવે છે. જમીન, ધમકી તેમજ મહિલા પોલીસ મથકના ગુનાઓ પણ દાખલ છે. તેઓ ગુનાહીત ઈતિહાસ ધરાવે છે તેમ સરકારી વકીલે કહ્યું હતું. જો કે, આ મામલે સુનાવણી 9 ઓગસ્ટના રોજ મુકરર રાખવામાં આવી છે.

શેર 1
અગાઉની પોસ્ટ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી નજરકેદ! એક્સ દ્વારા કેન્દ્ર પર હુમલો કર્યો
આગામી પોસ્ટ
Business: જો તમે આ વર્ષે ટેક્સ બચાવી શકતા નથી, તો તરત જ શરૂ કરો આ કામ! આવતા વર્ષે થશે જોરદાર બચત
gujarat paheredar

Related posts

શ્રી રાજપૂત કરણી સેનાની બેઠકમાં ફાયરિંગ, પ્રમુખ ભંવર સિંહને વાગી ગોળી, હોસ્પિટલમાં સારવાર ચાલુ

gujarat paheredarAugust 14, 2023

CR પાટીલ સહીત ભાજપના નેતાઓને બદનામ કરવાના ષડયંત્રમાં ત્રણ શખ્સ સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરીયાદ

gujarat paheredarAugust 3, 2023

દાહોદની સેન્ટ સ્ટીફન સ્કૂલમાં ધર્માંતરણ અને લવજેહાદના પાઠ ભણાવાતા હોવાના ગંભીર આક્ષેપો: આ મામલે વિશ્વ હિંદુ પરિષદ તેમજ બજરંગદળના કાર્યકરો દ્વારા સ્કૂલના પ્રિન્સિપલ ને રજૂઆત.

gujarat paheredarJune 26, 2023

વડોદરા: ગૃહપ્રવેશના દિવસે જ ઘરમાં માતમ છવાયો, બાઇકસવાર પિતા-પુત્રને બેફામ આવતા ટેમ્પોચાલકે અડફેટે લેતા 3 વર્ષના માસૂમનું મોત

gujarat paheredarJuly 31, 2023

રાજકોટ: ચડ્ડી બનિયાન ધારી ગેંગનો આતંક, ATM તોડીને ચલાવી 6 લાખ રૂપિયાની લૂંટ

gujarat paheredarJuly 16, 2023

અમદાવાદ: અમરાઇવાડીમાં ખેલાયો ખૂની ખેલ, જૂના ઝઘડાની અદાવતમાં યુવકને લાકડી-ચપ્પુના અનેક ઘા મારી હત્યા કરી, બે ફરાર

gujarat paheredarJuly 3, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

The Benefits of Choosing Mellstroy Casino for Your Online Gaming Needs

AdminFebruary 1, 2026February 2, 2026
February 1, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135296
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક