February 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • રાજ્યમાં આગામી 5 દિવસમાં વરસાદની આગાહી, જાણો ક્યાં કેટલો પડી શકે છે વરસાદ
ગુજરાત

રાજ્યમાં આગામી 5 દિવસમાં વરસાદની આગાહી, જાણો ક્યાં કેટલો પડી શકે છે વરસાદ

by gujarat paheredarAugust 11, 20230
શેર 0

ગુજરાતમાં આગામી 5 દિવસની અંદર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે પરંતુ બિલકુલ સામાન્ય વરસાદ રહેશે એટલે કે, છૂટા છવાયા ઝાપટાઓ જોવા મળશે.

સામાન્ય વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં રહેશે. આ ઉપરાંત અન્ય રાજ્યના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ રહેશે. જેમ કે, અમદાવા, ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં અગાઉ ભારે વરસાદ સર્જાયો હતો.  ત્યારે જુનાગઢ સહીતના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ હતી. કચ્છમાં આ પહેલા બિપોરજોયમાં ભારે નુકસાન થયું હતું. જો કે, ફરી એકવાર સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Advertisement

હવામાન વિભાગ અનુસાર ફરીથી આગામી 5 દિવસ ગુજરાતના લગભગ તમામ જગ્યાએ હળવો વરસાદ રહેશે. એકાદ જગ્યાએ વધુ વરસાદ થઈ શકે છે.

આ કારણે વરસાદની શક્યતા 
સાઉથ ગુજરાતમાં અપર લેવલે સર્ક્યુલેશન સર્જાતા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અગાઉ પણ વરસાદી સિસ્ટમ સક્રીય થતા જુલાઈ મહિનામાં સતત વરસાદ જોવા મળ્યો હતો. જો કે એકવાર ફરી વરસાદે વિરામ લીધા બાદ 5 દિવસ સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળશે.

શેર 0
અગાઉની પોસ્ટ
રાજકોટમાં ચોરીનો આરોપ લગાડી મધ્યપ્રદેશના ૧૫ શ્રમિકોને ગોંધી રાખી માર માર્યો: મધ્યપ્રદેશમાં રાજકારણ ગરમાયું
આગામી પોસ્ટ
સાબરમતી નદી પર રાજસ્થાન સરકાર દ્વારા ડેમ બનાવવાની તૈયારીઓ વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયું
gujarat paheredar

Related posts

યુનિવર્સિટીમાં ત્રણ-ત્રણ વર્ષથી વિદ્યાર્થીને ટેબ્લેટ ફાળવ્યા નથી પણ બજેટ ફાળવાયું

gujarat paheredarFebruary 12, 2023

ગાંધીનગર – રાજ્યમાં ઠંડી ઘટતા શાળાઓના સમય રાબેતા મુજબ, અગાઉ સમય કરાયો હતો મોડો

gujarat paheredarFebruary 9, 2023

રાજ્યસભા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ, ભાજપના ત્રણેય ઉમેદવારો બિનહરીફ, આગામી 20 જુલાઈએ લેશે શપથ

gujarat paheredarJuly 17, 2023

G20ના નેજા હેઠળ પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠક આજથી કચ્છના રણમાં શરૂ થશે

gujarat paheredarFebruary 7, 2023

અમરેલી ભુ માફીયાઓનો આતંક રેતી ચોરીમાં અમરેલી નંબર વન…વારંવાર રજૂઆત છતાં તંત્ર ચૂપ કેમ ?

gujarat paheredarJanuary 1, 2023

ગુજરાતમાં 2024 લોકસભા માટે સીએમ અને સીઆરની અધ્યક્ષતામાં ભાજપ કારોબારીની બેઠક મળશે

gujarat paheredarMarch 19, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

LazyBar Kasyno – Pełny Guide po Serwisie Hazardowej Nowoczesnej Generacji

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Flamez: Η Καινούργια Εποχή στον Κόσμο των Διαδικτυακών Casino

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135289
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક