June 26, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • સાબરમતી નદી પર રાજસ્થાન સરકાર દ્વારા ડેમ બનાવવાની તૈયારીઓ વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયું
ગુજરાત

સાબરમતી નદી પર રાજસ્થાન સરકાર દ્વારા ડેમ બનાવવાની તૈયારીઓ વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયું

by gujarat paheredarAugust 11, 2023August 11, 20230
શેર 1

સાબરમતી નદી પર રાજસ્થાન સરકાર દ્વારા ડેમ બનાવવાની તૈયારીઓ વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. રાજસ્થાનની કોંગ્રેસ સરકારે ડેમના નિર્માણ માટે ટેન્ડરો મંગાવ્યા બાદ ગુજરાત ભાજપના નેતા રમણલાલ વોરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં વોરાએ ગુજરાતની ચિંતાનો ઉલ્લેખ કરતા અશોક ગેહલોત સરકારના રાજસ્થાનમાં ડેમ બનાવવાના પ્રયાસને ચૂંટણી સ્ટંટ ગણાવ્યો છે. વોરાએ તેમના પત્રમાં ગુજરાતના હિતોને ધ્યાનમાં રાખીને આ મામલો કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવવા મુખ્યમંત્રીને વિનંતી કરી હતી. વોરાએ લખ્યું છે કે રાજસ્થાન સરકાર ધરોઈ ડેમના અપસ્ટ્રીમ વિસ્તાર પર નવા ડેમ બનાવી રહી છે.

પૂર્વ મંત્રી અને ગુજરાત વિધાનસભાના માજી સ્પીકર રમણલાલ વોરાએ કહ્યું છે કે ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમમાં પાણીનો પુરવઠો અટકાવવો એ રાજસ્થાન સરકારનો રાજકીય સ્ટંટ છે. રાજસ્થાન સરકારે બે ડેમ બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યા હોવાનું સામે આવ્યું છે. એવો દાવો કરવામાં આવે છે કે આનાથી સાબરમતી નદી અને તેની ઉપનદી સેઈ નદીમાં પાણીનો પ્રવાહ અવરોધાશે. આનાથી ગુજરાતના ધરોઈ ડેમના પ્રવાહને ગંભીર અસર થશે. ધારાસભ્ય રમણ વોરાએ જણાવ્યું હતું કે ધરોઈ ડેમનું નિર્માણ થયું ત્યારે 1971માં થયેલા કરાર મુજબ રાજસ્થાન સરકારને ધરોઈ ડેમની આસપાસના 350 કિલોમીટરના વિસ્તારમાં કોઈ ડેમ બનાવવાની મંજૂરી નથી. આવી સ્થિતિમાં ગુજરાત સરકારે આ મામલો કેન્દ્ર સમક્ષ ઉઠાવવો જોઈએ.

Advertisement

વોરાએ વધુમાં દાવો કર્યો હતો કે, ધરોઈના પ્રવાહને અવરોધવાથી ગુજરાતના 5 જિલ્લાઓ, ખાસ કરીને મહેસાણા અને સાબરકાંઠામાં પાણીની ઉપલબ્ધતા અને પુરવઠામાં ઘટાડો થશે. વોરાએ મુખ્ય પ્રધાનને લખેલા તેમના પત્રમાં જણાવ્યું હતું કે, જો રાજસ્થાનમાં સૂચિત ડેમ પ્રોજેક્ટ્સમાં કેન્દ્ર સરકારના ભંડોળનો કોઈ હિસ્સો હોય અને તે કરારનું ઉલ્લંઘન કરતું હોવાનું જણાયું. તેથી આ બાબતે યોગ્ય અને કડક પગલાં લેવા જોઈએ.

ઉદયપુરના કોટરા તાલુકામાં સાબરમતી નદી અને સેઈ નદી પર જળાશયો એટલે કે, ડેમ બાંધવામાં આવનાર છે. આ માટે મુખ્યમંત્રી અશોક ગેહલોતે 2 હજાર 554 કરોડ રૂપિયાની બીજી જોગવાઈને મંજૂરી આપી છે. આ નદીઓ પર જળાશયોના નિર્માણ બાદ પાલી અને સિરોહી જિલ્લાના 750 ગામોમાં પીવાના પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે. રાજસ્થાન સરકારની દરખાસ્ત મુજબ સાબરમતી નદી અને તેની ઉપનદી સેઈ નદી જે ઉદયપુર જિલ્લામાં અરવલ્લી રેન્જમાં નીકળે છે. તેના પર જળાશયો બનાવવામાં આવશે.

અહીંથી જવાઈ ડેમમાં દબાણયુક્ત પાઈપલાઈન, ગ્રેવીટી પાઈપલાઈન અને ચેનલ દ્વારા પાણી છોડવામાં આવશે. જળાશયો પૂર્ણ થવા પર, 9 શહેરો પાલી, રોહત, જૈતરન, સુમેરપુર, બાલી, દેસુરી, સોજત, રાયપુર અને મારવાડ જંકશનના 560 ગામો તેમજ શિવગંજ શહેર અને સિરોહી જિલ્લાના 178 ગામોની પીવાના પાણીની વ્યવસ્થા મજબૂત થશે. વર્ષ 2022 ના બજેટમાં, મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે પાલી અને સિરોહી જિલ્લામાં પીવાના પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ઉદયપુરના કોટરા તાલુકાની ફાળવણી કરી છે.

શેર 1
અગાઉની પોસ્ટ
રાજ્યમાં આગામી 5 દિવસમાં વરસાદની આગાહી, જાણો ક્યાં કેટલો પડી શકે છે વરસાદ
આગામી પોસ્ટ
રાજ્ય કક્ષાએ સંગઠનના બેનર હેઠળ મુખ્ય શિક્ષક (HTAT)નું 13મીએ વિરાટ સંમેલન, 4થી 5 હજાર શિક્ષક સામેલ થશે
gujarat paheredar

Related posts

ખેડૂત બન્યો આત્મનિર્ભર, બે પ્રકારની શક્કર ટેટીથી ખેડૂત થયા માલામાલ

gujarat paheredarApril 29, 2023

ગાંધીનગર: નવું બનશે ગુજરાતનું સચિવાલય, 100 કરોડના ખર્ચે બનાવાશે લંડન-અમેરિકાની ઈમારતો જેવું

gujarat paheredarJune 25, 2023

આ વર્ષે સરકાર આકરા પાણીએ: ચોમાસામાં જો રસ્તા તૂટશે તો કોન્ટ્રાકટરની ખેર નહિ

gujarat paheredarJune 8, 2023

“ગુજરાતમાં મતદાન પહેલાં માલધારી સમાજે વધાર્યું BJPનું ટેન્શન: ૪૦ બેઠકો પર પડી શકે છે સીધી અસર”

gujarat paheredarNovember 25, 2022

અમદાવાદ – શહેરી વિસ્તારના ધારાસભ્યોને એક ધારાસભ્ય દિઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે

gujarat paheredarAugust 14, 2023

મિશન દક્ષિણ ભારત – PM મોદીનો યોજાશે ગુજરાત પ્રવાસ, એપ્રિલ મહિનામાં કરશે રોડ શો

gujarat paheredarMarch 24, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132993
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક