July 4, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માટીને નમન, વીરોને વંદન થીમ અંતર્ગત શહેરનો અમૃત કળશ તૈયાર કરાયો
ગુજરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માટીને નમન, વીરોને વંદન થીમ અંતર્ગત શહેરનો અમૃત કળશ તૈયાર કરાયો

by gujarat paheredarAugust 18, 20230
શેર 2

મેરી માટી, મેરા દેશ : માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માટીને નમન, વીરોને વંદન થીમ અંતર્ગત શહેરનો અમૃત કળશ તૈયાર કરાયો છે.  શહેરના સાતેય ઝોનમાંથી માટીના કળશ એકઠા કરી મુખ્ય અમૃત કળશ તૈયાર કરાયો.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મેરી માટી, મેરા દેશ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં પણ મેરી માટી, મેરા દેશ અભિયાનની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં ગ્રામ પંચાયતથી લઈને મહાનગરના દરેક વોર્ડ ખાતે વીર શહીદોની યાદમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

Advertisement

અમદાવાદ શહેરના તમામ 48 વોર્ડમાં મેરી માટી, મેરા દેશ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સાથે સાથે માટીને નમન, વીરોને વંદન થીમ પર શિલાફલકમનું નિર્માણ
કરાયું હતું અને માટીના કળશ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. આજે પરિમલ ગાર્ડન ખાતે શહેરના સાતેય ઝોનમાંથી તૈયાર કરાયેલા માટીના કળશને એકત્ર કરી મહાનગરનો મુખ્ય એક અમૃત કળશ તૈયાર કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ હાથમાં મુઠ્ઠીભર માટી લઈ પ્રતિજ્ઞા લીધી હતી અને સેલ્ફી લઈ વેબસાઈટ પર અપલોડ પણ કરી હતી. સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગોમાં રંગાઈ ગયું હતું.  આ પ્રસંગે શહેરના મેયર કિરીટભાઇ પરમારે જણાવ્યું હતું કે,મેરી માટી, મેરા દેશ અભિયાન અંતર્ગત શહેરના તમામ 48 વોર્ડમાં જનભાગીદારી થકી ભવ્ય અને યાદગાર ઉજવણી કરવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પ્રજાના સહિયારા પ્રયાસથી ઠેર ઠેર રાષ્ટ્રભક્તિ છવાઈ.

શેર 2
અગાઉની પોસ્ટ
હવે ઉત્તર કોરિયા અને ચીનની ખેર નથી! અમેરિકા અને જાપાન મળીને બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ ઈન્ટરસેપ્ટર
આગામી પોસ્ટ
‘ભારત પાસેથી કંઈક શીખો’, ચીને મિત્ર પાકિસ્તાનને આપી સલાહ, ગુજરાતના વિકાસ મોડલનો પણ કર્યો ઉલ્લેખ
gujarat paheredar

Related posts

જૂનાગઢમાં અનોખો માતૃપ્રેમ, સ્વર્ગીય માતાની યાદમાં પુત્રીઓએ બનાવી છે છ ફૂટની પ્રતિમા

gujarat paheredarMay 14, 2023May 14, 2023

અમદાવાદ: અટલ ફૂટ ઓવરબ્રિજ પર હવે મુલાકાતીઓને કઇંક અલગ જોવા મળશે, જાણો શું કરાયો ફેરફાર?

gujarat paheredarApril 26, 2023

હજારો દલિતો બન્યા બૌદ્ધ, આંબેડકર જયંતિ પર ગુજરાતના ગાંધીનગરમાં યોજાયો કાર્યક્રમ, ભાજપે ગણાવ્યું કાવતરું

AdminApril 16, 2023

જામનગરમાં રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબાને જિતાડવા માટે પોતે ઉતર્યા મેદાનમાં

gujarat paheredarNovember 23, 2022

PM નરેન્દ્ર મોદીએ કર્યું દેશને સંબોધન, “કોરોનાએ ઘણું શીખવ્યું, દેશભરમાં બની રહ્યા છે પ્રાથમિક સારવાર કેન્દ્રો”

gujarat paheredarMarch 6, 2023

અમદાવાદ: વરસાદ અંગે મહત્ત્વના સમાચાર, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી, 207 જળાશયમાં 70.87 ટકા જળસંગ્રહ

gujarat paheredarAugust 1, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Best Non Gamstop Casinos: Best Withdrawal Methods

AdminJune 25, 2026June 26, 2026
June 25, 2026June 26, 20260

Ninja Casino Boonuskood: Parimad Pakkumised Ja Kuidas Neid Kasutada

AdminJune 25, 2026June 27, 2026
June 25, 2026June 27, 20260

Kako získať exkluzívny casinia bonus a zvýšiť svoje šance na výhru

AdminJune 25, 2026June 27, 2026
June 25, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno
  • Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können
  • Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält
  • Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

139436
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક