June 26, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • રાજ્ય કક્ષાએ સંગઠનના બેનર હેઠળ મુખ્ય શિક્ષક (HTAT)નું 13મીએ વિરાટ સંમેલન, 4થી 5 હજાર શિક્ષક સામેલ થશે
ગુજરાત

રાજ્ય કક્ષાએ સંગઠનના બેનર હેઠળ મુખ્ય શિક્ષક (HTAT)નું 13મીએ વિરાટ સંમેલન, 4થી 5 હજાર શિક્ષક સામેલ થશે

by gujarat paheredarAugust 11, 20230
શેર 0

તાજેતરમાં ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કામ કરતા મુખ્ય શિક્ષક એચ ટાટ કેડરના નવા નિયમો બનાવવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાસે સૂચનો મંગાવવામા આવ્યા છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ 2019થી માન્યતા પ્રાપ્ત સંગઠન તરીકે કામ કરી રહ્યું છે.

2012થી ભરતી થયેલ એચ ટાટ મુખ્ય શિક્ષકોના કોઈ ચોકકસ નિયમો બન્યા નથી. નિયમો યોગ્ય રીતે બનાવી શકાય એ માટે હાલ કામ કરી રહ્યા છે, એવા તમામ મુખ્ય શિક્ષકો પોતાના અભિપ્રાય આપી શકે એવા હેતુસર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ ગુજરાતના મોટાભાગના હેડ ટીચર (મુખ્ય શિક્ષકો )ની ઉપસ્થિતિમાં તારીખ 13 ઓગસ્ટ, 2023, રવિવારે બપોરે  એક કલાકથી ચાર વાગ્યા સુધી દરેક લાગુ પડતા વિષયો ઉપર ચર્ચા કરવા કરવામાં આવશે.

Advertisement

આ ચર્ચા માટે એસજી હાઈવે પર હિરામણી સ્કૂલ, SGVP ઈન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં વિરાટ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ તાલુકા/જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં  એચ ટાટ મુખ્ય શિક્ષક ઉપસ્થિત રહેશે. અંદાજિત 4000થી 5000 શિક્ષક ઉપસ્થિત રહેવાની અપેક્ષા છે. આ સંમેલન યોગ્ય રીતે થયા તે માટે સ્થાનિક અમદાવાદ, ગાધીનગરના શિક્ષક વ્યવસ્થા કરી રહ્યા છે. સંમેલનમાં ઉપસ્થિત રહેલ શિક્ષકો સર્વાનુમતે ડ્રાફ્ટ તૈયાર કરી સોમવારે શિક્ષણ વિભાગમાં જમા કરાવશે.

શેર 0
અગાઉની પોસ્ટ
સાબરમતી નદી પર રાજસ્થાન સરકાર દ્વારા ડેમ બનાવવાની તૈયારીઓ વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયું
આગામી પોસ્ટ
સુરત: સચિનની બેંકમાં ધોળા દિવસે રોકડા રૂ. 13 લાખની લૂંટ, 5થી 6 શખ્સ બંદૂકની અણીએ લૂંટ મચાવી ફરાર
gujarat paheredar

Related posts

મહાનગર પાલિકામાં રોડ પર રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન ફરજીયાત, 6 મહિનામાં 14ના અડફેટથી મોત

gujarat paheredarAugust 25, 2023

ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને મળી મંજૂરી – જાણો આ વેક્સિનની વિશેષતા વિશે

gujarat paheredarDecember 23, 2022

રાજકોટવાસીઓ માટે ખુશીના સમાચાર: હવે રાજકોટ મોરબી વચ્ચે દોડશે ઇલેક્ટ્રિક બસ

gujarat paheredarNovember 21, 2022

ભારત જોડો યાત્રા: દિલ્હીથી શરુ થઈને આજે યોગીના ગઢ યુપી પહોંચશે, અખિલેશ-માયાવતી નહીં થાય સામેલ

gujarat paheredarJanuary 3, 2023

અમદાવાદ: આ હેલ્મેટ નહીં, એસી છે! આકરા તડકામાં પણ ટ્રાફિક પોલીસ રહેશે ઠંડી

gujarat paheredarAugust 14, 2023

મુખ્યમંત્રી ભૂપેન્દ્રની ઉપસ્થિતિમાં રુ. 9800 કરોડથી વધુના MoU, ઉભી થશે રોજગારીની તકો

gujarat paheredarFebruary 22, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132992
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક