June 29, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બિઝનેસ
  • ચીનની અર્થવ્યવસ્થા પર ખતરો! શું ડૂબી જશે દેશ? ડ્રેગનના 40-વર્ષના વિકાસ મોડલના પતન પછી આવી આ ભયાનક આગાહી
બિઝનેસ

ચીનની અર્થવ્યવસ્થા પર ખતરો! શું ડૂબી જશે દેશ? ડ્રેગનના 40-વર્ષના વિકાસ મોડલના પતન પછી આવી આ ભયાનક આગાહી

by gujarat paheredarAugust 21, 20230
શેર 1

શું ચીન પાકિસ્તાન અને શ્રીલંકાના રસ્તે નીકળી ગયું છે? શું ચીન પણ નાદાર થઈ શકે છે? આવું અમે નહીં પરંતુ અમેરિકાના એક અગ્રણી દૈનિક અખબારે પોતાના સમાચારમાં આ વાત કહી છે. ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ (WSG) એ રવિવારે પોતાના મોટા સમાચારમાં લખ્યું છે કે અર્થશાસ્ત્રીઓ હવે માને છે કે ચીન અત્યંત ધીમી વૃદ્ધિના યુગમાં પ્રવેશી રહ્યું છે. બિનતરફેણકારી વસ્તીવિષયક અને અમેરિકા તથા તેના સહયોગીઓ સાથે વધતા અંતરને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે, જે વિદેશી રોકાણ અને વેપારને જોખમમાં મૂકી રહ્યું છે. નાણાકીય દૈનિકે કહ્યું, “હવે (આર્થિક) મોડલ પડી ભાંગ્યું છે.” વોલ સ્ટ્રીટ જર્નલે કોલંબિયા યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર અને આર્થિક કટોકટીના નિષ્ણાત એડમ ટોઝને ટાંકીને કહ્યું કે અમે આર્થિક ઇતિહાસમાં સૌથી નાટકીય પરિવર્તનને જોઈ રહ્યા છીએ.

40 વર્ષનું સફળ વિકાસ મોડલ પડી ભાંગ્યું

Advertisement

વિશ્વની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનની અર્થવ્યવસ્થા હવે ઊંડી મુશ્કેલીમાં છે અને તેનું 40 વર્ષનું સફળ વિકાસ મોડલ ભાંગી પડ્યું છે. સમાચારમાં કહેવામાં આવ્યું કે આ માત્ર આર્થિક નબળાઈનો સમય નથી, પરંતુ તેની અસર લાંબા સમય સુધી જોવા મળી શકે છે. રિપોર્ટમાં બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સના ડેટાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સરકાર અને સરકારી માલિકીની કંપનીઓના દેવાના વિવિધ સ્તરો સહિત કુલ દેવું 2022 સુધીમાં ચીનના જીડીપીના લગભગ 300 ટકા સુધી પહોંચવાની ધારણા છે, જે યુએસ સ્તરને વટાવી ગયું છે.

ચીનના દેવાનો બોજ ઝડપથી વધ્યો

આ 2012માં 200 ટકાથી પણ ઓછું હતું. બીજી તરફ, ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (NBS)એ જૂનમાં જણાવ્યું હતું કે 2023ના પ્રથમ છમાસિક (H1)માં ચીનનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વાર્ષિક ધોરણે 5.5 ટકા વધ્યું છે. પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ચીનનો જીડીપી 59,300 અબજ યુઆન રહ્યો હતો.

શેર 1
અગાઉની પોસ્ટ
ODI વર્લ્ડ કપની ટિકિટને લઈને ચાહકોમાં નારાજગી, સામે આવ્યું આ મોટું કારણ
આગામી પોસ્ટ
કોરોનાના નવા વેરિઅન્ટ ‘ERIS’એ વધારી ચિંતા, સતત વધી રહ્યા કેસ, ભારતમાં પણ ખતરો
gujarat paheredar

Related posts

ઘાતકી હત્યા: મહુવા તાલુકાના નવી તરેડી ગામે તિક્ષ્ણ હથિયારો ના ઘા મારી યુવાનની હત્યા કરાઈ

AdminMarch 30, 2022

ખુશખબર / જીએસટી કલેક્શને બનાવ્યો રેકોર્ડ, પીએમ મોદીએ કહ્યું- ભારતીય અર્થવ્યવસ્થા માટે મોટા સમાચાર

gujarat paheredarMay 2, 2023

ગાંધીનગર ખાતે G 20 અંતર્ગત આજથી આપત્તિ વ્યવસ્થાપન અંગે બેઠક યોજાઈ

gujarat paheredarMarch 30, 2023

SBI FD Vs Post Office TD: તમને ક્યાં મળી રહ્યાં છે વધુ બેનિફિટ, જાણો સંપૂર્ણ વિગતો

gujarat paheredarApril 25, 2023

મહામારી બાદ દેશના મૂડીબજારમાં ઝડપથી પ્રવેશેલાં મિલેનિયલ્સે શેરબજારમાં રિટેલ પાર્ટિસિપેશનને ઓલ-ટાઈમ હાઈ પર લાવી દીધું છે

gujarat paheredarJanuary 2, 2023

ખુશખબર / ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઈટી, સરકાર બદલવા જઈ રહી છે નિયમ

gujarat paheredarJune 23, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133004
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક