June 26, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • 24 કલાકમાં અમદાવાદ સહીતના રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પડશે વરસાદી ઝાપટા
ગુજરાત

24 કલાકમાં અમદાવાદ સહીતના રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પડશે વરસાદી ઝાપટા

by gujarat paheredarAugust 24, 20230
શેર 0

રાજ્યમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા જોવા મળશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહીતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી ઝાપટા 24 કલાકમાં જોવા મળશે.

વરસાદે એકવાર વિરામ લીધો છે ત્યારે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. કેમ કે, પાકને વરસાદ ખેંચાતા નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે નર્મદાના પાણી છોડવાની પણ માગ ક્યાંક ઉઠી રહી છે. ત્યારે આગામી 7 દિવસ છૂટોછવાયો વરસાદ પડશે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

Advertisement

24 કલાકમાં અનેક જિલ્લામાં સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. તેમ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે.

સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ સહીતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ પડશે તેમ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતમાં જુલાઈ મહિનામાં જે રીતે વરસાદે તબાહી મચાવી હતી. તેમાં પણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ સહીતના વિસ્તારોમાં બારેમેંઘ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી હતી ત્યારે વરસાદની સિસ્ટમ હાલ કોઈ સક્રીય ન હોવાથી છૂટોછવાયો વરસાદ પડશે.

શેર 0
અગાઉની પોસ્ટ
‘મૂન વોક’ પર નીકળેલા પ્રજ્ઞાન રોવરની સોલાર પેનલ થઈ એક્ટિવ, સૂર્યપ્રકાશથી ચાર્જ થવા લાગી બેટરી
આગામી પોસ્ટ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બાવીસમી બેઠક
gujarat paheredar

Related posts

આઠ વર્ષ પછી નોંધાયો કેસ… શું MPમાં વ્યાપમના નામે રમાશે મોટી રમત? ભાજપના નેતાઓની ચિંતા વધી

gujarat paheredarDecember 19, 2022

સ્વામિનારાયણ મંદિર મોટા વરાછા સુરત શ્રીમદ્ ભાગવત સપ્તાહ સમાપન .

gujarat paheredarMay 10, 2023

આ રીતે ભણશે ગુજરાત..એક જ વર્ગખંડમાં ધો.1 થી ધો.5ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબુર : માલપુર દાતા-ટીમ્બા પ્રાથમિક શાળાના દ્રશ્યો

gujarat paheredarJuly 9, 2023

ભારતમાં લોન એપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ, સરકારે ગૂગલ અને એપલને આપ્યા આદેશ

gujarat paheredarSeptember 16, 2023

અપહરણ: ઉમરગામની સગીરાને લગ્નની લાલચ આપીને શખ્સ ભગાડી ગયો, માતા-પિતાએ ફરિયાદ નોંધાવી

AdminMarch 30, 2022

કંપનીનો મોટો સોદો અને રેકોર્ડ બ્રેક હાઈ પર શેર, આ વર્ષે જ આવ્યો હતો IPO, 160% આપ્યું વળતર

gujarat paheredarDecember 28, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132992
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક