July 23, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
ગુજરાત

નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

by gujarat paheredarSeptember 21, 20230
શેર 0

નર્મદા નદી કિનારાના ગામોમાં સર્જાયેલી પુરની સ્થિતિ વચ્ચે જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓએ બજાવેલી ફરજ, ત્વરિત કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવતા જિલ્લા કલેક્ટર

નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં આજે કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં જિલ્લામાં નર્મદા નદી કિનારાના ગામોમાં સર્જાયેલી પુરની સ્થિતિ વચ્ચે જિલ્લાના વિવિધ અમલીકરણ વિભાગના તમામ અધિકારીઓએ બજાવેલી ફરજ, ત્વરિત કામગીરી અને રાત-દિવસ સતત કામગીરીના પગલે અસરગ્રસ્ત વિસ્તારનું જનજીવન ખૂબજ ટૂંકા ગાળામાં પૂર્વવત્ત કરવા બદલ જિલ્લા કલેક્ટરએ તમામ અધિકારીઓને તેમની સફળ કામગીરી બદલ અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ આવી પરિસ્થિતિમાં ખડેપગે રહીને પોતાની ફરજ બજાવવા આહવાન કર્યું હતું.
જિલ્લા સંકલનની બેઠકમાં જિલ્લાના નાગરિકોના જનહિતના વિકાસ કાર્યોને અગ્રતા આપી નિયત સમયમર્યાદામાં બાકી રહેલા કામો પૂર્ણ કરવા તથા જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાતા લોકપ્રશ્નોનું અગ્રીમતાના ધોરણે ત્વરિતપણે નિરાકરણ લાવવા અંગે ઉપસ્થિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને જિલ્લા કલેક્ટરએ તાકિદ કરી જરૂરી સૂચનો કર્યા હતા.
જિલ્લા કલેક્ટર તેવતિયાએ જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને, સરકારની જનહિતકારી યોજનાઓનો યોગ્ય અને ઝડપી અમલ થાય તે માટે બેઠકમાં સંકલન સમિતિના પ્રશ્નોનું વિવિધ વિભાગોએ પરસ્પર સંકલન સાધી, વ્યવહારુ અભિગમ અપનાવીને નાગરિકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે કેટલાક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. વધુમાં લોકો તરફથી મળતા પ્રશ્નોનો સમયમર્યાદામાં સંવેદના સાથે નિકાલ કરવા પણ સૂચના આપી હતી. જિલ્લા સંકલન બાદ જિલ્લાની કાયદો, વ્યવસ્થા અને રોડ સેફ્ટી અંગેની પણ સંયુક્ત બેઠક યોજાઈ હતી.
Advertisement

શેર 0
અગાઉની પોસ્ટ
મુખ્યમંત્રીએ ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા જિલ્લા કલેક્ટર્સ સાથે વિડિયો કોન્ફરન્સથી કરી
આગામી પોસ્ટ
જવાન રિલીઝ થયા બાદ દીપિકા પાદુકોણ અને નયનતારા વચ્ચે થયો વિવાદ? જાણો શું છે સમગ્ર મામલો
gujarat paheredar

Related posts

ઉનાળુ વેકેશન આવતા લોકોમાં ભારે ઉત્સાહ: રાજકોટ મનપા સંચાલિત જીમ, સ્વિમિંગ પૂલ તથા સ્પોર્ટ્સમાં સભ્ય નોંધણી માટે ભારે ઘસારો

gujarat paheredarMay 4, 2023

પાકિસ્તાની સેના વિરુદ્ધ બોલ્યા તો સારું નહીં… જનરલ અસીમ મુનીરની ઇમરાન ખાનને ખુલ્લી ચેતવણી

gujarat paheredarDecember 7, 2022

‘…તો મોદીની હત્યા કરવા માટે તૈયાર રહો’, નિવેદન આપનાર કોંગ્રેસના નેતા રાજા પટેરિયાની ધરપકડ

gujarat paheredarDecember 13, 2022

અટલ બ્રિજની સફળતાને જોતા શહેરમાં 130 વર્ષ જૂના એલિસ બ્રિજને ટૂરિસ્ટ સ્પોટ બનાવાશે

gujarat paheredarAugust 4, 2023

રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ દાહોદમાં આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક મુલાકાત સાથે એક્શન મોડમાં

gujarat paheredarDecember 29, 2022

અમદાવાદથી શિરડી જવું બનશે સરળ, ફ્લાઈટ કરાશે શરુ, બુકિંગ થયું, જાણો કેટલું હશે ભાડું

gujarat paheredarFebruary 6, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

140151
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક