March 10, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • રમતગમત
  • દિલ્હીમાં નેધરલેંડ સામેની મેચ દરમિયાન મેદાન પર યોજાયેલા લાઇટ શોથી ગુસ્સે થયો મેક્સવેલ! વોર્નરે કહી આ વાત
રમતગમત

દિલ્હીમાં નેધરલેંડ સામેની મેચ દરમિયાન મેદાન પર યોજાયેલા લાઇટ શોથી ગુસ્સે થયો મેક્સવેલ! વોર્નરે કહી આ વાત

by gujarat paheredarOctober 26, 20230
શેર 0
દિલ્હીમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવીને રેકોર્ડ જીત મેળવી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના તોફાની બેટ્સમેન ગ્લેન મેક્સવેલે શાનદાર બેટિંગ કરી હતી અને સદી ફટકારી હતી. પરંતુ મેચ બાદ મેક્સવેલ ગુસ્સામાં જોવા મળ્યો હતો. તેણે અરુણ જેટલી સ્ટેડિયમમાં આયોજિત લાઇટ શો અંગે નારાજગી વ્યક્ત કરી હતી. મેક્સવેલે કહ્યું કે, ક્રિકેટરો માટે આ ખૂબ જ ભયંકર છે. આ ચાહકો માટે સારું હોઈ શકે છે. પરંતુ ક્રિકેટરો માટે નહીં. આ અંગે ડેવિડ વોર્નરે પણ પ્રતિક્રિયા આપી છે. વોર્નરે બચાવ કર્યો છે.

મીડિયા અહેવાલ મુજબ, મેક્સવેલ કહે છે કે લાઇટ શોના કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. મેક્સવેલે કહ્યું કે, “તેના કારણે માથાનો દુખાવો થયો હતો. આંખોને વ્યવસ્થિત કરવામાં પણ સમય લાગી રહ્યો હતો. હું મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તે તદ્દન ભયંકર હતું. આ ચાહકો માટે ઘણું સારું છે. પરંતુ ક્રિકેટરો માટે નહીં.

Advertisement

બીજી તરફ ડેવિડ વોર્નરે મેક્સવેલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તે તેની બચાવ કરતો જોવા મળ્યો હતો. વોર્નરે X પર લખ્યું કે, “મને લાઇટ શો ખૂબ જ ગમ્યો. કેવું વાતાવરણ હતું. આ બધું માત્ર ચાહકો માટે હતું. તમારા વગર અમે એ નથી કરી શકતા જે અમને પસંદ છે.

જણાવી દઈએ કે, મેક્સવેલે દિલ્હીમાં નેધરલેન્ડ સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર 40 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. મેક્સવેલે આ મેચમાં 44 બોલનો સામનો કરીને 106 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 9 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. મેક્સવેલની સાથે ડેવિડ વોર્નરે પણ સદી ફટકારી હતી. તેણે 93 બોલનો સામનો કરીને 104 રન બનાવ્યા હતા. વોર્નરે 11 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ 90 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

શેર 0
અગાઉની પોસ્ટ
વિજય અભિયાનને જાળવી રાખવા ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામેની મેચ માટે પ્લેઇંગ-11માં કરી શકે છે આ ફેરફાર!
આગામી પોસ્ટ
‘Baap Of Chart’ સામે સેબીની લાલ આંખ! ફાઈનાન્શિયલ ફ્લૂએંસર પર લગાવ્યો પ્રતિબંધ અને ફટકાર્યો રૂ. 17.20 કરોડનો દંડ
gujarat paheredar

Related posts

IPL 2023: પોઈન્ટ ટેબલમાં KKRને ફાયદો, ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાતને ફટકો

gujarat paheredarApril 10, 2023

SRH Vs MI: હેરી બ્રુકથી લઈને પીયૂષ ચાવલા સુધી, આ પાંચ ખેલાડીઓ હૈદરાબાદ-મુંબઈ મેચમાં બની શકે છે મેચ વિનર

AdminApril 18, 2023

ક્રિકેટ વર્લ્ડ કપથી દેશમાં પૈસા આવશે, અર્થતંત્રનો વિકાસ દર વધશે, જાણો કેવી રીતે

gujarat paheredarOctober 5, 2023

ટેસ્ટમાં ભારતને ફરી એકવાર મળશે નવી ઓપનિંગ જોડી, છેલ્લી 13 મેચમાં ટીમે અજમાવી 6 ઓપનિંગ જોડી

gujarat paheredarJuly 12, 2023July 12, 2023

Asia Cup 2023: એશિયા કપ મુશ્કેલીમાં, બાંગ્લાદેશ અને શ્રીલંકાએ UAEમાં રમવાનો કર્યો ઇનકાર

gujarat paheredarMay 11, 2023

પોસ્ટ-રેલવેનો નવતર પ્રયોગ: સુરતથી રેલવે પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ સેવાનું બૂકીંગ શરૂ, ડોર ટુ ડોર પાર્સલ પહોંચાડવામાં આવશે, સુરતથી વારાણસીનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ

AdminMarch 30, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Winnita: Il tuo perfetta meta d’eccellenza per il casinò digitale nel 2024

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Mafia Gaming: Su Sitio de Ocio con Diseño Único

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Jak założyć konto na legiano casino login krok po kroku

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Come registrarsi e iniziare a giocare immediatamente su Winnita online casino

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino
  • Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen
  • Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling
  • Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil
  • Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136131
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક