March 7, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • દેશ
  • માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NFSUને ફાળવાયેલી 5G લેબનું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન કર્યું
દેશ

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NFSUને ફાળવાયેલી 5G લેબનું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન કર્યું

by gujarat paheredarOctober 28, 20230
શેર 4

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્કૂલ ઓફ સાયબર સિક્યોરિટી એન્ડ ડિજિટલ ફોરેન્સિક્સ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગરને “100 5G લેબ્સ ” અંતર્ગત ફાળવાયેલી 5G લેબોરેટરીનું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન તા.27મી ઑક્ટોબર, 2023ના રોજ ભારત મંડપમ, નવી દિલ્હીમાં ખાતે કર્યું હતું. આ પ્રસંગે પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ- નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)એ આ નોંધપાત્ર સિદ્ધિ બદલ NFSUના યુવા સંશોધકોને અભિનંદન પાઠવ્યા હતા.

NFSUના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે માનનીય વડાપ્રધાનની દૂરંદેશીને બિરદાવતા જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના ગતિશીલ નેતૃત્વ હેઠળ આ પ્રકારની અનોખી પહેલથી ભારત વૈશ્વિક ડિજિટલ ટેક્નોલોજી ક્ષેત્રે ટોચનું સ્થાન હાંસલ કરશે. આ 5G લેબ વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટ-અપ સમુદાયો વચ્ચે સક્ષમતા અને સાયુજ્ય સ્થાપશે તથા વિકસી રહેલી કોમ્યુનિકેશન ટેક્નોલોજી-ઓપરેશનલ ટેક્નોલોજીમાં હાઇપર-લોકલ ડિજિટલ ઇનોવેશન માટેની નવી તક સર્જશે.
પ્રો.(ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર-NFSU, ગાંધીનગરે જણાવ્યું હતું કે સ્કૂલ ઓફ સાયબર સિક્યોરિટી એન્ડ ડિજિટલ ફોરેન્સિક્સ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગરને વડાપ્રધાન દ્વારા 5G લેબનું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે અત્યંત ગૌરવપૂર્ણ પ્રસંગ છે. આ લેબને ટેલિકોમ્યુનિકેશન વિભાગ, ભારત સરકારનો સહયોગ પ્રાપ્ત થયો છે. યુનિવર્સિટીને ફાળવવામાં આવેલી 5G લેબોરેટરી માટે NFSUના એસોસિયેટ પ્રોફેસર અને હેડ, સીઓઈ ઇન સાયબર સિક્યોરિટી ડૉ. દિગ્વિજયસિંહ રાઠોડ દ્વારા વિશિષ્ટ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. તેઓ હવે આ લેબના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે કાર્ય કરશે. આ લેબ રિસર્ચ માટે અને સાયબર ફોરેન્સિક્સ સંબંધિત કેસોના ઉકેલ માટે કામ કરશે. આ લેબ ભારતની વિશિષ્ટ જરૂરિયાતો તેમજ વૈશ્વિક માંગ બંનેને પૂરી કરવા સમર્થ બની રહેશે.
આ વર્ચ્યૂલ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટર-NFSU-ગોવા; પ્રો. (ડૉ.) સતીશ કુમાર, કેમ્પસ ડાયરેક્ટર-NFSU-ભોપાલ; પ્રો. (ડૉ.) પી. મૈતી, કેમ્પસ ડાયરેક્ટર-NFSU-ગુવાહાટી; વિવિધ સ્કૂલ્સના ડીન, અધ્યાપક ગણ અને NFSUના વિદ્યાર્થીઓ પણ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement

શેર 4
અગાઉની પોસ્ટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો અમૃત કળશ મહોત્સવ યોજાયો
આગામી પોસ્ટ
“આપકે દ્વાર આયુષ્માન”: શારીરિક રીતે અશક્તને “આયુષ્માન કાર્ડ” મેળવવું ઘરે બેઠાં શક્ય બન્યું
gujarat paheredar

Related posts

Business Idea: ફિટનેસના આ મંત્રથી થશે બમ્પર કમાણી, કોરોનાકાળથી ડિમાંડ વધી

gujarat paheredarJanuary 7, 2023

મોદી સરકારના 9 વર્ષ પૂરા, વડાપ્રધાને કહ્યું- હું આભારી છું; આ રહી અત્યાર સુધીની સિદ્ધિઓ

gujarat paheredarMay 31, 2023

બીજેપી નેતા મુરલી મનોહર જોશીને મળ્યા અમિત શાહ, પગે લાગીને લીધા આશીર્વાદ

gujarat paheredarJanuary 13, 2023

વિપક્ષી ગઠબંધનને કરી નવા નામની જાહેરાત, કોંગ્રેસે કહ્યું- જીતશે INDIA

gujarat paheredarJuly 18, 2023

UP: યોગી કેબિનેટનું ટૂંક સમયમાં વિસ્તરણ થશે! દારા, ઓપી રાજભર સહિત ભાજપના કેટલાક ધારાસભ્યો બની શકે છે મંત્રી!

gujarat paheredarSeptember 17, 2023

ગોવામાં યોગ ગુરુ બાબા રામદેવનો મોટો દાવો, કહ્યું- કોરોનાકાળ બાદ દેશમાં…

gujarat paheredarFebruary 19, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Winnita: Il tuo perfetta meta d’eccellenza per il casinò digitale nel 2024

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Mafia Gaming: Su Sitio de Ocio con Diseño Único

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Jak założyć konto na legiano casino login krok po kroku

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Come registrarsi e iniziare a giocare immediatamente su Winnita online casino

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino
  • Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen
  • Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling
  • Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil
  • Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136075
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક