કોરોના બાદ 2022 ઓપરેટરો માટે સુવર્ણ કાળ હોય તેમ ચાર ડિમાન્ડ વધી લગ્ન હનીમૂન પેકેજ અને એન.આર. આઈ સિઝનને પગલે વડોદરા થી મુંબઈ જતી તમામ ટ્રેનોમાં ટિકિટમાં 50જેટલું વેટિંગ જોવા મળી રહ્યું છે. વડોદરા થી એકમાત્ર ટ્રેન બરોડા એક્સપ્રેસ માં પણ 22, 23,24 ત્રણે તારીખ ટ્રેનની એક પણ ટિકિટ ખાલી ન હોવાનું જણાય છે.
કોરોના બાદ 2022 ઓપરેટરો માટે સુવર્ણ કાળ હોય તેમ ચાર ડિમાન્ડ વધી લગ્ન હનીમૂન પેકેજ અને એન.આર. આઈ સિઝનને પગલે વડોદરા થી મુંબઈ જતી તમામ ટ્રેનોમાં ટિકિટમાં 50જેટલું વેટિંગ જોવા મળી રહ્યું છે. વડોદરા થી એકમાત્ર ટ્રેન બરોડા એક્સપ્રેસ માં પણ 22, 23,24 ત્રણે તારીખ ટ્રેનની એક પણ ટિકિટ ખાલી ન હોવાનું જણાય છે. ટ્રેનમાં બુકિંગ ના હોવાથી લોકો ફોરવીલર અને અન્ય વાહનો ભાડે કરી જઇ રહયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ટુર ઓપરેટર સુનિલ સોનીએ જણાવ્યું હતું કે, વડોદરાથી થર્ટી ફર્સ્ટ માટે દમણ કે રાજસ્થાન લોકો જતા નથી. પરંતુ એન.આર.આઈની ટુર ને પગલે રાજસ્થાન પણ હોટલોના ભાવ ત્રણ ઘણા વધ્યા છે. વંદે ભારતની એક્ઝિટિવ ચહેરકારમા 20 વેઇટિંગ અમદાવાદ મુંબઈ ચેરકારનું ભાડું વડોદરા થી 1270 રૂપિયા છે. જ્યારે એક્ઝિક્યુટિવ ચરકારનું ભાડું 2170 છે તેમ છતાં એલસીડીટીવ ચહેરકારમાં 20 વેટિંગ જોવા મળે છે જ્યારે સામાન્ય ચેર કારમાં ટિકિટ અવેલેબલ છે.