February 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • જે.પી. નડ્ડાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા
બ્રેકિંગ ન્યુઝગુજરાત

જે.પી. નડ્ડાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા

by gujarat paheredarNovember 24, 20220
શેર 1

ચૂંટણી લડીને ડિપોઝિટ ગુમાવનારા લોકો પાણીના પરપોટા જેવા છે તેમ જણાવી ગઢડાના ઉમેદવાર શંભુપ્રસાદજી ટુંડીયા અને બોટાદના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણીને વિજયી બનાવવા આહવાન કર્યું હતું.

જે.પી. નડ્ડાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા ગઢડામા રિવરફ્રન્ટ ખાતે બુધવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સભા ગજાવી હતી. તેઓએ જણાવ્યુ કે, ટુકડે ટુકડે ગેંગ અને ભારતને તોડવા વાળા ભારત જોડવાની વાતો કરી રહ્યા છે. ઉપસ્થિત લોકોને સંબોધન કરતા તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહારો કરી ભાજપને સમર્થન આપવા માટે આહ્વાન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતુ કે દેશ અને દુનિયામાં ભારત દેશને ગૌરવભેર ઉભુ રાખવા માટે પ્રતિબદ્ધ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં પ્રગતિ અને વિકાસને વેગ મળી રહ્યો છે. ગુજરાતમાં પણ વિજળી, રસ્તા, પાણી ઉપરાંત આરોગ્ય કાર્ડ જેવી અનેકવિધ યોજનાઓના માધ્યમથી વંચિતો અને ગરીબોના કલ્યાણ માટે આઝાદી પછી અભૂતપૂર્વ કામગીરી ભારતીય જનતા પાર્ટી ના શાસનમાં થવા પામી છે. ત્યારે રાષ્ટ્ર અને સંસ્કૃતિની સુરક્ષા માટે રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાઈ ને ભાજપના ઉમેદવારોને ભારે બહુમતીથી જીતાડવા અનુરોધ કર્યો હતો. તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ટુકડે ટુકડેગેંગ અને ભારતને તોડવા વાળા ભારત જોડવાની વાતો કરી રહ્યા છે. ત્યારે અનેક રાજ્યોમાં ચૂંટણી લડીને ડિપોઝિટ ગુમાવનારા લોકો પાણીના પરપોટા જેવા છે તેમ જણાવી ગઢડાના ઉમેદવાર શંભુપ્રસાદજી ટુંડીયા અને બોટાદના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણીને વિજયી બનાવવા આહવાન કર્યું હતું.

Advertisement

શેર 1
અગાઉની પોસ્ટ
ભાવનગર માં ૫ વર્ષમાં થર્ડ જેન્ડર મતદાર ૨૯માંથી વધીને ૪૦થયા
આગામી પોસ્ટ
ચાલુ નોકરીએ મતદાન કરવા સવેતન છુટ આપવા આદેશ ભાવનગરની રાજ્યમાં બે તબ્બકામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે
gujarat paheredar

Related posts

અમદાવાદ: ગુજરાત કેડરના વધુ બે આઈએએસ અધિકારીને દિલ્હીનું તેડું, આ પોસ્ટ પર કરાઈ નિમણૂક!

gujarat paheredarSeptember 16, 2023

કર્ણાટક ચૂંટણીને લઈ BJPમાં કાઉન્ટડાઉન શરૂ! પીએમ મોદી, અમિત શાહ અને અધ્યક્ષ નડ્ડાએ બનાવી રણનીતિ!

gujarat paheredarFebruary 19, 2023

ગુજરાત સરકારે રાજ્યના જાહેર સાહસો PSU, લિસ્ટેડ કંપનીઓ માટે ડિવીડન્ડ વિતરણ અને બોનસ શેરના મિનીમમ લેવલ માટેની પોલિસી જાહેર કરી

gujarat paheredarApril 26, 2023

સ્વામિનારાયણ મંદિર મોટા વરાછા સુરત શ્રીમદ્ ભાગવત સપ્તાહ સમાપન .

gujarat paheredarMay 10, 2023

136 દિવસ બાદ ફરી વાયનાડના સાંસદ બન્યા રાહુલ ગાંધી, સંસદમાં હાજરી આપવાનું શરૂ કરશે

gujarat paheredarAugust 7, 2023

અમેરિકામાં શરણ નહીં લઈ શકે મેક્સિકો બોર્ડર પર ફસાયેલા પ્રવાસી, સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યા જૂના નિયમો

gujarat paheredarDecember 28, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

The Benefits of Choosing Mellstroy Casino for Your Online Gaming Needs

AdminFebruary 1, 2026February 2, 2026
February 1, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135294
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક