આમ સમગ્ર ભાવનગર જિલ્લા માં વ્યંઢળ વધારો થયો છે જ્યારે ગારીયાધાર તાલુકામાં આ વખતે એક પણ વ્યંઢળ સમાજની સંખ્યા નોંધાઈ નથી .
રાજાશાહી વખતમાં જેનું રાજદરબારમાં આગવું સ્થાન હતું તે થર્ડ જેન્ડર એટલે કે વ્યઢંળ સમાજની સંખ્યામાં વધારો નોંધાયો છે. આમ એમની સઁખ્યામાં વધારો નોંધાયો છે . જેમાં હાલ મતદાન કાર્ડ ધરાવતા ઉમેદવાર ની સઁખ્યામાં પણ વધારો થયો છે, આમ આ વર્ષ ૨૦૧૭માં ૨૯ મતદારોની સંખ્યા હતા, જે હાલમાં ૪૦ મતદારો હોવાનું નોંધાયું છે. આમ કુલ મતદારોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે ત્યારે 40 મતદાર થતાની સાથે વ્યઢળ આમ આ સમાજમાં સંખ્યામાં વધારો થયો છે . ભાવનગર મહાનગર પાલિકા વિસ્તારમાં વડવા ખાતે વ્યઢંળ સમાજનો મઢ છે, જે પશ્ચિમની બેઠકમાં આવે છે. વર્ષ ૨૦૧૭માં માત્ર ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ બંને બેઠકમાં વ્યઢળની સંખ્યા ૨૯ નોંધાઈ હતી. જે સમયે ચૂંટણીમાં ૧૨ મતદારોએ મતદાન કર્યું હતું. ત્યાર બાદ પાંચ વર્ષમાં આ સંખ્યામાં વધારો થયો છે, હાલમાં માત્ર ગારિયાધાર બેઠક સિવાય જિલ્લામાં તમામ બેઠકો પર વ્યઢળ મતદારો નોંધાયા છે. કુલ ૪૦ વ્યઢળ મતદારો છે. આમ ભાવનગર જિલ્લામાં હાલ વ્યંઢળ સમાજની સંખ્યામાં વધારો થયો છે છતાં ગારીયાધાર તાલુકામાં એક પણ વ્યંઢળ સમાજનું મતદાર કાર્ડ નોંધાયેલું નથી . આમ સમગ્ર ભાવનગર જિલ્લા માં વ્યંઢળ વધારો થયો છે જ્યારે ગારીયાધાર તાલુકામાં આ વખતે એક પણ વ્યંઢળ સમાજની સંખ્યા નોંધાઈ નથી .