July 1, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

સૌરાષ્ટ્ર
  • Home
  • ગુજરાત
  • સૌરાષ્ટ્રને પણ મળશે વંદે ભારત ટ્રેન, ડબલ ટ્રેકની કામગિરી બાદ આ રુટ પર શરુ થશે ટ્રેન
ગુજરાતદેશબ્રેકિંગ ન્યુઝ

સૌરાષ્ટ્રને પણ મળશે વંદે ભારત ટ્રેન, ડબલ ટ્રેકની કામગિરી બાદ આ રુટ પર શરુ થશે ટ્રેન

by gujarat paheredarFebruary 18, 20230
શેર 1

સૌરાષ્ટ્રમાં રેલ્વેની સુવિધા સતત વધારવામાં આવી રહી છે ત્યારે વંદે ભારતની સુવિધા પણ આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં શરુ થશે. વંદે ભારત ટ્રેનની સુવિધા આગામી જૂન સુધી શરુ થાય તેને લઈને પ્રયાસો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે.

સૌરાષ્ટ્રમાં રેલ્વેની સુવિધા સતત વધારવામાં આવી રહી છે ત્યારે વંદે ભારતની સુવિધા પણ આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં શરુ થશે. વંદે ભારત ટ્રેનની સુવિધા આગામી જૂન સુધી શરુ થાય તેને લઈને પ્રયાસો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે. રાજકોટના સાંસદ મોહન કુંડારીયાએ કેન્દ્રીય રેલ્વે મંત્રીને મેમોરેન્ડમ આપ્યું છે. વંદે ભારત ટ્રેનને મળી રહેતા પ્રતિસાદને જોતા તેના પ્રોડક્શનમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

આ કામગિરી થતા ટ્રેનની કામગિર બનશે ઝડપી  
રાજકોટ અને સુરેન્દ્રનગર વચ્ચે એક જ ટ્રેક હોવાથી સૌરાષ્ટ્રને ટ્રેનની વધુ સુવિધા મળતી નથી પરંતુ ડબલ ટ્રેક બનાવવાની કામગિરી થઈ રહી છે. ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થતાં જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને વધુ ટ્રેનો ફાળવવામાં આવે તેવી દરખાસ્ત કરવામાં આવી છે.

Advertisement

વંદેભારત ટ્રેનને દેશભરમાંથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ડબલ ટ્રેકનું કામ પૂર્ણ કરવામાં આવશે ત્યારે રાજકોટને પણ અન્ય રુટની જેમ જ વંદે ભારત ટ્રેનનો લાભ મળશે.  સમગ્ર ભારતમાં વંદે ભારત ટ્રેનની માંગ કરાઈ રહી છે. તેમાં પણ ગુજરાતમાં અમદાવાદથી મુંબઈ વચ્ચેની વંદે ભારત ટ્રેન સફળ રહી છે જ્યાં દરરોજ વેઈટીંગ જોવા મળી રહ્યું છે.

દેશમાં 10 વંદે ભારત છે કાર્યરત
વંદે ભારત ટ્રેન દેશમાં શરુ થયાને 4 વર્ષ થયા છે. દેશમાં 10 વંદે ભારત ટ્રેન દોડી રહી છે. ગુજરાતમાં અમદાવાદ મુંબઈ બાદ અમદાવાદ ઉદયપુર પણ ટ્રેનની શરુઆત આગામી સમયમાં થવાને લઈને કવાયત હાથ ધરાઈ છે. અત્યારે 108 જિલ્લામાં 17 રાજ્યોમાંથી પસાર થાય છે. આવનાર દિવસોમાં 75 જેટલી વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે.

શેર 1
અગાઉની પોસ્ટ
પ્રાંતિજ ખાતે કોંગ્રેસ દ્રારા હાથ સે હાથ જોડો પદયાત્રા કાઢવામા આવી
આગામી પોસ્ટ
ફટકો / RBIએ 2023ને ગણાવ્યો પડકારજનક વર્ષ, વૈશ્વિક વૃદ્ધિ ધીમી પડવાની આશંકા વ્યક્ત કરી
gujarat paheredar

Related posts

ખુશખબર / RBI એ લોન લેનારાઓને આપી વધુ એક રાહત, હવે લોન રિકવરી પહેલા કરવું પડશે આ કામ

gujarat paheredarFebruary 15, 2023

કોબા પાસે ખાનગી સ્ટેડિયમમાં સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગની શરૂઆત

gujarat paheredarMarch 21, 2023

ભાવનગરમાં ૧૫૧ બજરંગી ઓએ ત્રિશુલ દીક્ષા લીધી : શૌર્ય સંચલન

gujarat paheredarMarch 29, 2023

કોઇ કોઇનું નથી : જશુ પટેલના કૉંગ્રેસ પર આડકતરી રીતે પ્રહાર, તમામ લોકો એક જ લાઈનના, લોકોની સેવા કરવાનો નિર્ણય

gujarat paheredarNovember 19, 2022

અમદાવાદમાં અકસ્માત બાદ પોલીસ એલર્ટ, 100થી વધુ જગ્યાએ વાહન ચેકિંગ ડ્રાઈવ

gujarat paheredarJuly 26, 2023

‘બડાઈ ના હાંકો, ચીનનો સામનો કરો’, મલ્લિકાર્જુન ખડગેએ PM મોદીને આપી સલાહ?

gujarat paheredarJune 10, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133013
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક