June 29, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

વિપક્ષ
  • Home
  • દેશ
  • સરકારે વિપક્ષના નેતાનું પદ જ ના આપ્યું કોંગ્રેસે કહ્યું, વિપક્ષનું નેતાનું પદ ના આપવું તે લોકશાહીનું અપામાન
દેશબ્રેકિંગ ન્યુઝ

સરકારે વિપક્ષના નેતાનું પદ જ ના આપ્યું કોંગ્રેસે કહ્યું, વિપક્ષનું નેતાનું પદ ના આપવું તે લોકશાહીનું અપામાન

by gujarat paheredarFebruary 23, 20230
શેર 1

ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું પદ ન મળતા કોંગ્રેસે કહ્યું કે, વિપક્ષનું નેતાનું પદ ના આપવું તે લોકશાહીનું અપામાન છે. કોંગ્રેસના પ્રયાસો છતાં પદ આપવામાં નથી આવ્યું.

ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનું પદ ન મળતા કોંગ્રેસે કહ્યું કે, વિપક્ષનું નેતાનું પદ ના આપવું તે લોકશાહીનું અપામાન છે. કોંગ્રેસના પ્રયાસો છતાં પદ આપવામાં નથી આવ્યું.

કોંગ્રેસે અમિત ચાવડાને 17 ધારાસભ્યોમાંથી વિપક્ષ નેતાનું પદ આપ્યું છે પરંતુ આ પદ ના મળતા અમિત ચાવડાએ કહ્યું હતું કે, ભૂતકાળમાં કોંગ્રેસે આ પદ આપ્યું હતું પરંતુ વિપક્ષનું નેતાનું પદ ના આપવું તે લોકશાહીનું અપામાન છે તેમ તેમણે કહ્યું હતું.

Advertisement

વિપક્ષ નેતાનું પદ ના મળવા બદલ સી.જે.ચાવડાએ જણાવ્યું હતું કે, સરકારે ભલે વિરોધ પક્ષના નેતાનું પદ આપ્યું નથી. પરંતુ અમે અમારી ભૂમિકા નિભાવીશું. ત્યારે કોંગ્રેસ આ ભૂમિકામાં વિધાનસભાની અંદર તો જોવા મળશે જ પરંતુ આ સિવાય તેમણે વિરોધ વિધાનસભાની બહાર પણ જારી રાખ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ પ્લે કાર્ડ સાથે વિવિધ મુદ્દે સરકારને ઘેરી હતી. આ સાથે  શાબ્દિક  પ્રહારો પણ કર્યા હતા. આ ઉપરાંત આ સાથે  ગૃહમાં તેમનો હોબાળો અદાણીથી લઈને પેપર લીક સહીતના અનેક મુદ્દે જોવા મળી શકે છે.

વિપક્ષ નેતાનું પદ ના મળવા બદલ સી.જે.ચાવડાએ  વધુમાં કહ્યું હતું કે, 156 બેઠકો જીતીને સરકાર ગર્વ અનુભવે છે. આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ગુજરાત પછાત છે. કોંગ્રેસની સરકાર હતી ત્યારે વિધાનસભાના આ નિયમો હતા. સરકારે વિધાનસભાના નિયમોનું પાલન કરવું જોઈએ અને પોસ્ટ્સ આપવી જોઈએ. અમે સકારાત્મક વિરોધની ભૂમિકા ભજવીશું. તેમ તેમણે કહ્યું હતું.

શેર 1
અગાઉની પોસ્ટ
આ 4 પાંદડા છે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના ‘પાકા દુશ્મન’, રોજ સવારે ચાવવું ફાયદાકારક રહેશે
આગામી પોસ્ટ
ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણથી ચીન, જાપાનમાં રેડિયેશનનો ખતરો, 10 લાખ લોકો થઈ શકે છે પ્રભાવિત
gujarat paheredar

Related posts

દિવ્ય ભાસ્કર કરશે મોટો ધડાકો: ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનારા બિગ બ્રેકિંગ જુઓ 3 વાગ્યે દિવ્યભાસ્કર ન્યૂઝ એપ પર

AdminMarch 30, 2022

યુક્રેનની સરહદ નજીક બે રશિયન ફાઇટર જેટ અને બે સૈન્ય હેલિકોપ્ટરને ઠાર કરવામાં આવ્યા

gujarat paheredarMay 15, 2023

વ્હાઇટ હાઉસમાં હજુ સુધી ગુંજી રહ્યો છે PM મોદીના શક્તિશાળી સંબોધનનો અવાજ, અમેરિકાએ કહ્યા – વિશ્વના લોકપ્રિય નેતા

gujarat paheredarJuly 21, 2023

સિંગતેલના ભાવમાં ફરી ભડકો, ડબ્બે અધધ ભાવ વધતા ગૃહીણીઓનું બજેટ ફરી ખોરવાયું

gujarat paheredarFebruary 16, 2023February 16, 2023

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત અંગે વિધેયક તૈયાર કરાયું, ગૃહમાં થશે રજૂ

gujarat paheredarSeptember 12, 2023

લોટ અને રોટલી જ નહીં, હવે પાકિસ્તાન પાણી માટે પણ તરસ્યું? પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે ઘણા રાજ્યો

gujarat paheredarJanuary 26, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133005
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક