રાજ્યમાં 27 વર્ષથી સત્તા પર ભાજપ છે જેને એક જ પાર્ટીનો સામનો કરવો પડતો હવો હવે આપ પાર્ટી પણ મેદાને છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની ચૂંટણી રસપ્રદ આ વખતે બની રહેશ કેમ કે, રાજ્યમાં 27 વર્ષથી સત્તા પર ભાજપ છે જેને એક જ પાર્ટીનો સામનો કરવો પડતો હવો હવે આપ પાર્ટી પણ મેદાને છે. કોંગ્રેસ પોતાનો વનવાસ સમાપ્ત કરીને પરત ફરવા માંગે છે. રાજ્ય જો કે આમ આદમી પાર્ટી અને AIMIM જેવી પાર્ટીઓએ પોતાના ઉમેદવારો ઉભા કરીને સ્પર્ધાને રસપ્રદ બનાવી છે.
અલગ-અલગ ન્યૂઝ ચેનલોના સર્વેમાં અલગ-અલગ બાબતો સામે આવી છે. ઈન્ડિયા ટીવી-મેટરના સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે શું આ ચૂંટણીમાં ભાજપને સત્તાવિરોધીનો સામનો કરવો પડશે. જ્યાં કેટલાક તારણો સામે આવ્યા છે.
પ્રશ્ન- શું ગુજરાતમાં એન્ટી ઈન્કમ્બન્સી છે?
નારાજ છે બદલાવ થશે – 34 ટકા
નારાજગી છે પણ ભાજપને વોટ – 48 ટકા
ભાજપથી ખુશ – 16 ટકા
કહી શકતા નથી – 2 ટકા