March 10, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

નવી સેવા
  • Home
  • દેશ
  • ખુશખબર / ઈનકમ ટેક્સ પેયર્સ માટે આવકવેરા વિભાગે શરૂ કરી નવી સેવા, સાંભળીને થઈ જશો ખુશ
દેશબિઝનેસબ્રેકિંગ ન્યુઝ

ખુશખબર / ઈનકમ ટેક્સ પેયર્સ માટે આવકવેરા વિભાગે શરૂ કરી નવી સેવા, સાંભળીને થઈ જશો ખુશ

by gujarat paheredarMarch 23, 2023March 23, 20230
શેર 1

જો તમે પણ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને દર વર્ષે ટેક્સ ચૂકવો છો, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરદાતાઓ માટે મોબાઈલ એપની સુવિધા શરૂ કરવામાં આવી છે.

Income Tax Department: જો તમે પણ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department) ને દર વર્ષે ટેક્સ ચૂકવો છો, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department) દ્વારા કરદાતાઓ માટે મોબાઈલ એપની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ એપ દ્વારા ટેક્સપેયર્સ મોબાઈલ પર TDS સહિત એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) જોઈ શકશે. વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તેની સાથે, ટેક્સપેયર્સને સોર્સ પર ટેક્સ કપાત / સ્ત્રોત પર ટેક્સ કલેક્શન (TDS/TCS), વ્યાજ, ડિવિડન્ડ અને શેર ડીલ્સ વિશે માહિતી મળશે.

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ફ્રીમાં ઉપલબ્ધ કરાવે છે

Advertisement

આ સિવાય ટેક્સ પેયરને તેના પર પોતાનો અભિપ્રાય આપવાનો વિકલ્પ પણ મળશે. ટેક્સપેયર્સ મોબાઇલ એપ્લિકેશન દ્વારા વાર્ષિક માહિતી પત્રક (AIS) / કરદાતા માહિતી પત્રક (TIS) માં ઉપલબ્ધ માહિતી જોઈ શકશે. ટેક્સપેયર્સ માટે એઆઈએસ (AIS For Taxpayer) એક મોબાઇલ એપ્લિકેશન છે. તે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department) દ્વારા મફતમાં ઉપલબ્ધ કરવામાં આવે છે અને તે Google Play અને App Store પર ઉપલબ્ધ છે.

જુદા-જુદા સ્ત્રોતોથી એકત્રિત જાણકારી મળશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે , ‘એપનો ઉદ્દેશ્ય કરદાતાને AIS/TIS વિશે માહિતી આપવાનો છે. તે ટેક્સ પેયર્સને લગતા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્ર કરવામાં આવેલી માહિતી આપે છે. ટેક્સપેયર્સ AIS/TIS માં ઉપલબ્ધ TDS/TCS, વ્યાજ, ડિવિડન્ડ, શેર વ્યવહારો, કર ચૂકવણીઓ, ઈનકમ ટેક્સ રિફંડ, અન્ય વસ્તુઓ સંબંધિત માહિતી જોવા માટે મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે.

ટેક્સ પેયર પાસે એપમાં દર્શાવેલી માહિતી પર પ્રતિસાદ આપવાનો વિકલ્પ અને સુવિધા પણ છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department) એ જણાવ્યું હતું કે, કરદાતાઓને અનુપાલનની સુવિધા અને સારી સેવા આપવાના ક્ષેત્રમાં આ વિભાગની અન્ય એક પહેલ છે.

શેર 1
અગાઉની પોસ્ટ
શહીદ દિવસ: PM મોદીએ કહી દીધી હૃદય સ્પર્શી વાત, દરેક બાળકોના હોઠ પર ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુના નામ
આગામી પોસ્ટ
5G છોડો હવે આવી રહ્યું છે 6G, PM નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યું વિઝન ડોક્યુમેન્ટ, 5 પોઈન્ટ્સમાં બધું જ જાણો
gujarat paheredar

Related posts

વિદેશી દારૂની મોંઘી બોટલોમાં નકલી સસ્તો દારૂ ભરવાની ફેકટરી ઝડપાઈ ખેડૂતવાસના શખ્સની અટકાયત ઃ વિદશી દારૂ અને ખાલી બોટલો બરામત

gujarat paheredarMarch 28, 2023

‘બુલડોઝર બાબા’એ સૌને પછાડ્યા! કોર્પોરેશનની તમામ 17 બેઠકો ભાજપે કબજે કરી, ઉચ્ચ જાતિના મતદારો બન્યા કિંગ મેકર

gujarat paheredarMay 14, 2023

નવી સરકાર બાદ પ્રથમ વખત આજે વિધાનસભા સત્ર, ધારાસભ્યો પહોંચ્યા ગૃહમાં

gujarat paheredarDecember 20, 2022

કાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહીતના 19 જિલ્લામાં મતદાન, ગત વખતે ભાજપને આ બેઠકો પર થયું હતું નુકશાન

gujarat paheredarNovember 30, 2022

વડોદરામાં મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજનું લોકાર્પણ

gujarat paheredarDecember 26, 2022December 26, 2022

કર્ણાટક વિધાનસભા ચૂંટણી: પ્રથમ યાદી જાહેર કર્યા બાદ AAPએ 60 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર

gujarat paheredarApril 1, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Winnita: Il tuo perfetta meta d’eccellenza per il casinò digitale nel 2024

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Mafia Gaming: Su Sitio de Ocio con Diseño Único

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Jak założyć konto na legiano casino login krok po kroku

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Come registrarsi e iniziare a giocare immediatamente su Winnita online casino

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino
  • Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen
  • Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling
  • Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil
  • Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136131
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક