February 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • અમદાવાદ: લાખો રૂપિયા લઈને નામ ન લેવા અને સેટિંગ કરવાના ગંભીર આરોપ સામે યુવરાજ સિંહે કર્યો ધડાકો, કહ્યું- આ લોકો…!
ગુજરાત

અમદાવાદ: લાખો રૂપિયા લઈને નામ ન લેવા અને સેટિંગ કરવાના ગંભીર આરોપ સામે યુવરાજ સિંહે કર્યો ધડાકો, કહ્યું- આ લોકો…!

by AdminApril 16, 20230
શેર 1

હાલમાં સરકારી પરીક્ષામાં ગેરરીતિને લઈને સમગ્ર રાજ્યમાં જોરદાર ઘમાસાણ ચાલી રહ્યું છે. ડમીકાંડ મામલે પોલીસે અત્યાર સુધી 4 આરોપીઓની પણ ધરપકડ કરી છે. બીજી તરફ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર પૈસા લઈ નામ જાહેર ન કરવાનો ગંભીર આરોપ પણ લાગ્યો છે. આથી આ મામલે હવે રાજનીતિ ગરમાઈ છે. ત્યારે યુવરાજ સિંહે પણ પોતાની પર લાગેલા તમામ આરોપોને ફગાવ્યા છે.

મીડિયા અહેવાલ મુજબ, પોતાની પર લગાવવામાં આવી રહેલા આરોપોને ફગાવતા યુવરાજસિંહે દાવો કરતા જણાવ્યું કે, ભૂતકાળમાં 2.5 કરોડની ઓફર મને આપવામાં આવી હતી. પરંતુ, કોઈની પાસેથી એક પણ રૂપિયો ન લીધો અને કોઈનું નામ પણ છુપાવ્યું નહીં. અધિકારીઓને ડમી વિદ્યાર્થીઓ અને એજન્ટોના નામ આપ્યા હોવાનો પણ યુવરાજ સિંહે ખુલાસો કર્યો છે.

Advertisement

‘મને 2.5 કરોડ સુધીની ઓફર પણ કરી હતી’

મીડિયા અહેવાલ મુજબ, વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે કહ્યું કે, બિપીન ત્રિવેદી સામાજિક એજન્ટ બનીને મારી પાસે આવ્યા હતા. રાજકીય ષડયંત્રના ભાગરુપે પોતાના સમાજને બચાવવા મારા પર આરોપ લગાવવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, પ્રદીપ, પીકે સહિતના એજન્ટો સાથે જાણકારી કઢાવવા માટે હું મળ્યો હતો. એજન્ટોએ મને 40 લાખથી 2.5 કરોડ સુધીની ઓફર પણ કરી હતી. જ્યારે લાભ લેવા માટે બિપીનભાઈ મધ્યસ્થી બન્યા હતા. જે મારા પરિવારને ધમકાવી શકે તે લોકો કોઈપણ હદે જઈ શકે છે. આ કિસ્સાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મને રાજકીય કદ વધારવામાં જરાય રસ નથી.

તમામ લોકોનો ઓડિયો હોવાનો પણ યુવરાજ સિંહનો દાવો 

યુવરાજ સિંહે ભાવનગરમાં બિપિન ત્રિવેદી શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનો અને મિત્રતાના ભાવે સંપર્કમાં આવ્યા હોવાની વાત કરી છે. સાથે જ પોતાની પાસે તમામ લોકોનો ઓડિયો હોવાનો પણ યુવરાજ સિંહનો દાવો છે. જણાવી દઈએ કે, રાજ્યવ્યાપી ડમી કૌભાંડને લઇને વિદ્યાર્થી અને યુવા નેતા યુવરાજસિંહ પર ગંભીર આરોપ લાગતા રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. જ્યારે આ મામલ હવે રાજનીતિ પણ ગરમાઈ છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિએ યુવરાજસિંહ પર ડમી કૌભાંડમાં નામ ન લેવા માટે 45 લાખ રૂપિયા લીધા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

શેર 1
અગાઉની પોસ્ટ
અમદાવાદ: મહાઠગ કિરણ પટેલના વધુ 3 દિવસ રિમાન્ડ મંજૂર, ઇવેન્ટ કંપની સાથે છેતરપિંડી મામલે કોર્ટમાં થઈ સુનાવણી!
આગામી પોસ્ટ
પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યોને મળશે 156ની જીતની ભેટ, જાણો શું છે તૈયારી?
Admin

Related posts

ગુજરાતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ બગડી, બે નેશનલ હાઈવે બંધ, ગ્રામ્ય વિસ્તારના 303 રસ્તાઓ બંધ

gujarat paheredarJuly 23, 2023

વડોદરાની M.S યુનિવર્સિટીમાં ફરી એકવાર પઠાણ ગેંગ સક્રિય, મારપીટ અને છેડતીની બનાવો વધ્યા

gujarat paheredarDecember 29, 2022

સોશિયલ મીડિયા કાર્યશાળામાં આગેવાનો કાર્યકરોનો ક્લાસ લેતા પ્રદેશ ભાજપ પ્રમુખ

gujarat paheredarApril 28, 2023

ભારત જોડો યાત્રાઃ સનોલી-સોનીપતથી ફરી શરૂ થઈ યાત્રા, આ નેતાઓએ થયા સામેલ

gujarat paheredarJanuary 6, 2023

ઈન્ડોનેશિયામાં 5.6ની તીવ્રતાના ભૂકંપે મચાવી તબાહી: કેટલાકના મોત, 300 ઘાયલ

gujarat paheredarNovember 21, 2022

ચૂંટણી પહેલા કલોલના કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરે લગાવ્યો આ ગંભીર આરોપ

gujarat paheredarNovember 27, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

LazyBar Kasyno – Pełny Guide po Serwisie Hazardowej Nowoczesnej Generacji

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135291
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક