March 22, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ, અમરેલી-રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો, જાણો કયાં કેવી સ્થિતિ?
ગુજરાત

રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ, અમરેલી-રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો, જાણો કયાં કેવી સ્થિતિ?

by gujarat paheredarMay 1, 20230
શેર 0

રાજ્યમાં હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. પરંતુ ગરમી પડવાની જગ્યાએ રાજ્યમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. રવિવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. અમદાવાદ, સુરત, અમરેલી, કચ્છ સહિતના જિલ્લાઓમાં રવિવારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ થતા વિસ્તારમાં ઠંડક પ્રસરી છે. આથી લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. જ્યારે બીજી તરફ જગતનો તાત ચિંતામાં મૂકાયો છે.

મળતી માહિતી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇકલોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રવિવારે અમરેલી, બાબરીધાર, રાજુલા સહિતના વિસ્તારોમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે અમદાવાદ અને સુરત સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હોવાના સમાચાર છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં સતત 5માં દિવસે કમોસમી વરસાદ થયો છે. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.

Advertisement

અમદાવાદ, અમરેલી, સુરત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ

ઉલ્લેખનીય છે કે, રાજ્યના કચ્છ, અંજાર અને ભુજ સહિતના વિસ્તારોમાં સતત 5માં દિવસે કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ઉનાળાના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. માહિતી મજુબ, અમરેલી અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત, બર્બટાણા, બાબરીધાર સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.  અમદાવાદની વાત કરીએ તો રવિવારે સાંજના સમયે રાણીપ, થલતેજ, બોપલ, વસ્ત્રાપુર, સિંધુ ભવન રોડ, નરોડા, નિકોલ, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આથી ઠંડક થતા ગરમીથી લોકોને રાહત મળી છે. રવિવારે સવારે સુરત શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કામરેજ તાલુકામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વલસાડ, તાપી અને સુરત જિલ્લામાં વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

શેર 0
અગાઉની પોસ્ટ
NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલનું મોટું નિવેદન! કહ્યું- મહારાષ્ટ્રના આગામી CM એનસીપીમાંથી હશે…
આગામી પોસ્ટ
અમદાવાદના સેટેલાઇટમાં પરિણીતાએ વૃદ્ધ સાસુને રૂમમાં પૂરી દીધા, દવા, પાણી અને જમવા પણ ન આપ્યું, અભયમે મુક્ત કરાવ્યા
gujarat paheredar

Related posts

બરોડા ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનના નામો પર મહોર મારવાને લઈને સીઆર પાટીલના નિવાસ સ્થાને મંથન

gujarat paheredarJune 28, 2023

5 દિવસમાં 1.10 કરોડનું ડિજિટલ સોનું ખરીદાયું પોસ્ટ વિભાગની ડિજિટલ સોવરેન ગોલ્ડ યોજનામાં ખેડા જિલ્લો રાજ્યમાં બીજા નંબરે

gujarat paheredarMarch 28, 2023

First Chapati for Cow: જાણો પ્રથમ રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે કેમ બનાવવામાં આવે છે? અહીં જાણો કારણ….

gujarat paheredarDecember 3, 2022

શનિ સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર થશે, મહાશિવરાત્રી પર કરો આ ચોક્કસ ઉપાય!

gujarat paheredarFebruary 17, 2023

રાજકોટમાં એક જ દિવસમાં ત્રણ યુવાનોએ હૃદય રોગના હુમલા થી જીવ ગુમાવ્યો: અચાનક થતા હાર્ટ એટેકના કારણે લોકોમાં ભયનો માહોલ

gujarat paheredarSeptember 20, 2023

નવરાત્રિ દરમિયાન આ 5 વસ્તુઓ ખરીદવી મનાય છે શુભ, માતા દુર્ગા થાય છે પ્રસન્ન!

gujarat paheredarOctober 5, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs

AdminMarch 18, 2026March 20, 2026
March 18, 2026March 20, 20260

Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers

AdminMarch 17, 2026March 19, 2026
March 17, 2026March 19, 20260

Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino

AdminMarch 17, 2026March 18, 2026
March 17, 2026March 18, 20260

Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni

AdminMarch 16, 2026March 17, 2026
March 16, 2026March 17, 20260

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Exploring the Exciting Seasonal Promotions Offered by Casino Kyngs
  • Why Goldex Casino is a Top Choice for Both New and Experienced Gamblers
  • Jakie są wyzwania związane z odpowiedzialnym hazardem w lebull casino
  • Betmatch mobil verzió: előnyök és funkciók, amelyeket érdemes megismerni
  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136345
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક