બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકારની વહાવાઇ કરી… જિલ્લાના સરહદીય વિસ્તાર વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી ચર્ચામાં આવ્યા હંમેશા સરકારને વિવાદમાં ઘેરવાનો પ્રયત્ન કરતા ગેનીબેન ઠાકોર ખુદ સરકારના કાર્યોના વખાણ કરતા જોવા મળ્યા ઈંડો પાકિસ્તાનની સીમા પર આવેલ નડાબેટ ના સરકારે વિકાસ કર્યો હોવાનું ગેનીબેન ઠાકોરનું મંતવ્ય જોવા મળ્યું સરકારના લાભ ખૂબ સારા પ્રમાણમાં મળતા નડેશ્વરી માતાજીના મંદિર સહિત નડાબેટ નો વિકાસ થયો હોવાનું ગેનીબેન નો દાવો છે સહિત વિશ્વના નકશામાં સીમા દર્શન અને ટુરિઝમ તા મોટા પ્રમાણમાં લોકો અહીં મુલાકાત લેશે તેવું ગેનીબેન ઠાકોરે એ નિવેદન આપ્યું છે હંમેશા વિવિધ મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાની તૈયારીમાં રહેતા ગેનીબેન ઠાકોરે છેવાડાના વિસ્તારના વિકાસના કામોના વખાણ કરતા હાલ રાજકારણ ઘરમાયું છે રામનવમીના દિવસે નડાબેટ ખાતે કાર્યક્રમમાં હાજર રહેલા વાવના ધારાસભ્ય ગેનીબેન એ સરકારના વિકાસના કામોના વખાણ કર્યા હતા. જોકે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે નડાબેટ અને સીમા દર્શન પ્રોજેક્ટ અંતર્ગત સરકારના વખાણ કરવામાં આવ્યા સરકાર દ્વારા આ તમામ કામો કરાતા હાલ નડાબેટ નો વિકાસ થયા હોવાનું દાવો કરાયો