February 13, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • રાજકોટ બન્યું આજે શનિમય: શનિદેવના મંદિરમાં બક્તો દ્વારા ભાવ ભરી શનિજયંતિની ઉજવણી
ગુજરાત

રાજકોટ બન્યું આજે શનિમય: શનિદેવના મંદિરમાં બક્તો દ્વારા ભાવ ભરી શનિજયંતિની ઉજવણી

by gujarat paheredarMay 19, 20230
શેર 0
આજે વૈશાખવદ અમાસ 19મે શનિવાર અને શુક્રવારના શુભગ સમન્વય શનિજયંતિ શુફળદાયક મનાયરહી છે. અને ભકતો સવારથી જ શનીદેવની પુજાઅર્ચના આરાધનામા મગ્ન બન્યા છે. ભગવાન શનિના જન્મસ્થળ દ્વારકાના હાથલાધામમાં સવારથી જ ભાવિકો શનિદેવના રાજીપા માટે વિવિધ પુજાપા સાથે દર્શને ઉમટી રહ્યા છે. રાજકોટના નાના મવાના શનિમંદિરે સવારથી સાંજ સુધી દર્શન પુજા અર્ચનની ખાસ વ્યવસ્થાનો લાભ લેવા ભાવિકોની લાાંબી કતારો જોવા મળી રહી છે. આજે શુક્રવારી શનિજયંતીના શુભગ સમન્વયે શનિદેવને રીઝવવા વહેલી સવારથી ભાવિકો માટે નિત્ય પૂજા કર્યા પછી શનિ મંદિરે શનિદેવની મૂર્તિ પર તેલ અભિષેક, અડદનો ચડાવો ધુપ બતી અપર્ણ અડદની વાનગીનો ભોગ આરતી દશરથકુત શનિસ્ત્રોતના પાઠનો ધર્મમય માહોલ જામ્યો છે. શનિજયંતીએ હનુમાનજીની ઉપાસનાથી શનિગ્રહના આશિર્વાદ અને જન્મકુંડળીમાં શનિ-રાહુનાત્રાપીત દોષ, શનિચંદ્રના વિષયોગ, દુશિતગ્રહનો દોષ દૂર કરવા ઉપવાસ અને શુક્રવારી શનિ જયંતિએ હનુમાનજીની ઉપાસનામા ભાવિકો લીન થયા છે. રાજકોટ નાનામવા, જયુબીલી રોડ પરના શની મંદિરમાં આજે શુક્રવારની શનિ જયંતીના ભકિતમય માહોલમાં શનિમંદિરોમાં સવારથી જ મહાપ્રસાદ, ધ્વજારોહણ, મહાઆરતી અભિષેક, શનિદેવ ચાલીસા પાઠ થઈ રહ્યા છે., ગોંડલ નજીકના સૌરાષ્ટ્રના પ્રાચીન અને મોટા શનિમંદિર સહિત સમસ્ત સૌરાષ્ટ્રમાં સવારથી જ સરસ્વતેલ, કાળાતલ, દિપજયોત, હનુમાનચાલીસા, સુંદરકાંડના પાઠ, મહાપ્રસાદ સંતભોજન બ્રાહ્મણ, દરીદ્રનારાયણોને વસ્ત્રદાન સવારથી જ સાંજ સુધી આજે સૌરાષ્ટ્ર શનિમય બની રહેશે.

શેર 0
અગાઉની પોસ્ટ
હિંડનબર્ગ કેસમાં અદાણી જૂથને મોટી રાહત, સુપ્રીમ કોર્ટની નિષ્ણાત સમિતિને તપાસમાં ન મળ્યા હેરાફેરીના પુરાવા
આગામી પોસ્ટ
ગાંધીનગર: પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત આગમન પહેલા રાજનીતિ ગરમાઈ, કોંગ્રેસમાં બે ફાંટા, નીતિન પટેલે કહી આ વાત!
gujarat paheredar

Related posts

ભારત જોડો યાત્રામાં જોડાશે ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી, આવતા મહિને કાશ્મીર પહોંચશે યાત્રા

gujarat paheredarDecember 27, 2022

ગત વર્ષે કોરોનામાં ફ્લાવર શો, વાયબ્રન્ટ રહ્યા હતા મોકુફ, આ વખતે G-20 સહીતના કાર્યક્રમોની તૈયારી વચ્ચે કોરોનાની દહેશત

gujarat paheredarDecember 22, 2022

સુરત: નાના વરાછામાં ધોળા દિવસે ચોરી, 2 લાખની રોકડ, સોના-ચાંદીના દાગીના ચોરાયા, ચોર CCTVમાં કેદ

gujarat paheredarAugust 16, 2023

નવસારી: નલ સે જલ હેઠળ વણારસીમાં નળ તો લગાવાયા પણ પાણીનું એક ટીપું આવતું નથી, 1 કિમી દૂરથી મહિલાઓ પાણી લાવવા મજબૂર

gujarat paheredarJune 2, 2023

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અને ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટી વચ્ચે ગાંધીનગરમાં એમ.ઓ.યુ થયા

gujarat paheredarMarch 28, 2023

સુરત: રત્નકલાકારને ફ્લેટ પર બોલાવી યુવતી સાથે અશ્લીલ ફોટા-વીડિયો બનાવી 5 લાખ માગ્યા, મહિલા સહિત 5ની ધરપકડ

gujarat paheredarMarch 10, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Winbeast Casino: Your own Gateway to Top-tier Gaming Entertainment

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Winbeast – Deine exzellente Adresse für originales Casino-Entertainment

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Wildrobin – Profesjonalna Platforma Rozrywki Nowej Ery

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Total Casino – Wasza Serwis Gier Online w Polsce

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Spinsy Online Casino – Wasza Brama do Unikalnej Rozrywki Online

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Spinogambino: Vaše Partner pro Virtuální Rozptýlení a Zisky

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Spinanga Casino: Η Νέα Εποχή του Online Τζόγου στην Ελλάδα

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Spinanga Καζίνο: Η Μοντέρνα Εποχή του Ηλεκτρονικού Τζόγου στην Χώρα μας

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Slot Gems – Wasza Brama do Uniwersum Zakładów Online

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Rolldorado Casino: Dein exklusive Spielerlebnis im virtuellen Zeitalter der Technik

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135587
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક