June 26, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • કૃષિ, મત્સ્યોદ્યોગ, સિંચાઈ, શિક્ષણ,આરોગ્ય, પુરવઠા સહિત ૨૦ વિભાગની કામગીરીની સમીક્ષા કરતા કેબિનેટ મંત્રી
ગુજરાત

કૃષિ, મત્સ્યોદ્યોગ, સિંચાઈ, શિક્ષણ,આરોગ્ય, પુરવઠા સહિત ૨૦ વિભાગની કામગીરીની સમીક્ષા કરતા કેબિનેટ મંત્રી

by gujarat paheredarJune 5, 20230
શેર 1

પોરબંદર જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને પોરબંદર વીલા ખાતે જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ ૨૦ વિભાગો દ્વારા જિલ્લામાં થયેલા વિકાસના કામોનું પ્રેઝન્ટેશન રજૂ કરી મંત્રીશ્રીનું માર્ગદર્શન મેળવ્યું હતું.

સિંચાઈ, કૃષિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આરોગ્ય, માર્ગ અને મકાન, ઇ-ગ્રામ વિશ્વગ્રામની સેવાઓ. અનાજ વિતરણ વ્યવસ્થા, શિક્ષણ, સિંચાઇ સહિત વિભાગના અધિકારીઓને મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જનહિત લક્ષી યોજનાઓનો લાભ લાભાર્થીઓને સરળતાથી મળી રહે તેવા સુચનો આપવાની સાથે લક્ષ્યાંકો હાંસલ કરવાની સાથે પ્રગતિ હેઠળના કામો વહેલી તકે પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત મંત્રીએ વી.આઈ.પી. રેફરન્સનો તાત્કાલિક નિવારણ લાવવા સૂચના આપી હતી. અરજદારોના પ્રશ્નોનું નિવારણ લાવવું એ આપણી ફરજ છે જેથી આ બાબતે ગંભીરતા રાખવા તાકીદ કરી હતી.

Advertisement

ઉપરાંત મંત્રીએ માધવપુર ખાતે કાર્યક્રમ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ આરોગ્ય સેવાની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી ગામ સડક યોજનાના કામો, સુજલામ સુફલામ જળસંચયના કામો, આંગણવાડીઓમાં બાળકોને મળતો પોષણયુક્ત આહાર, સસ્તા અનાજની દુકાનોંથી વિતરણ થતું લાભાર્થીઓને અનાજ વગેરે જનહિત લક્ષી યોજનાની જિલ્લામાં થતી કામગીરીની સમીક્ષા કરીને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

વિવિધ કામોની કામગીરીની સમીક્ષા કરાઇ હતી  જેમા ૧૫માં નાણાંપંચ હેઠળ જિલ્લામા કુલ ૧૩૦ કામો રૂ. ૨૮૪.૨૭ લાખના ખર્ચે વર્ષ ૨૦૨૧-૨૨મા થયેલ છે. જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩ ના ૮૬૪ કામો માટે રૂ. ૧૮૭૪.૦૫ લાખની ગ્રાન્ટ જિલ્લાને ફાળવવામા આવી છે. પંચાયત વિભાગમા કુલ-૩૧ ગ્રામ પંચાયત સમરસ થયેલ છે જેને રૂ. ૧,૪૭,૦૦,૦૦૦/- સહાય આપવામા આવી છે. પોરબંદર જિલ્લામાં  તાલુકા પંચાયત તથા ગ્રામ પંચાયતના બાંધકામોની કામગીરી પ્રગતિ હેઠળ છે તેની સમીક્ષા કરાઇ હતી. આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની સુરક્ષા યોજના,તબીબી સહાય યોજના સહિતની યોજનાઓમા અપાયેલ સહાય ઉપરાંત મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાઅંતર્ગત પંચાયત માર્ગ અને મકાન વિભાગ પોરબંદર હસ્તક હાલમાં ૦૯ રસ્તાઓની કામગીરી પ્રગતિ હેઠળ છે તેની સમીક્ષા કરાઇ હતી. સિચાઇ વિભાગના કુલ-૪૯ કામો પ્રગતિ હેઠળ છે તેની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. સુજલામ સુફલામ યોજના હેઠળ- કુલ-૮પ કામો હાથ પરધરવામાં આવેલ તે પૈકી ૪૯ કામો પૂર્ણ કરાયા છે. ઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વિવિધ કામોની સમીક્ષા. ક્ષાર અંકુશ વિભાગ હેઠળના હાલના મહત્વના કામોની સમીક્ષા કરવાની સાથે વિવિધ ૨૦ વિભાગો દ્રારા થયેલા અને ચાલુ કામોની સમીક્ષા કરીને મંત્રીએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. બેઠકમા જિલ્લા કલેકટર કે.ડી.લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર, જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની, મહાનુભાવ રમેશભાઇ ઓડેદરા, નિવાસી અધિક કલેકટર એમ.કે.જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

શેર 1
અગાઉની પોસ્ટ
વાસ્તુના આ ઉપાયોથી પરિવારમાં દરેક વ્યક્તિ રહેશે સ્વસ્થ, અજમાવો આ ઉપાયો
આગામી પોસ્ટ
દિલ્હીમાં મહિલા પહેલવાનોના વિરોધ પ્રદર્શનને ગુજરાત AAPનું સમર્થન, PMને આપશે કાળો રૂમાલ, રેશમા પટેલે કહ્યું- BJPની મહિલાઓ શૂર્પણખા બની છે…!
gujarat paheredar

Related posts

સ્વામી પ્રસાદ મૌર્યની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે’, રામચરિતમાનસ વિવાદ પર બોલ્યા શ્રી રામ ભદ્રાચાર્ય, ધીરેન્દ્ર શાસ્ત્રીનું કર્યું સમર્થન

gujarat paheredarJanuary 26, 2023

આગામી ‘વિશ્વ યોગ દિન’ની પૂર્વતૈયારી અને આયોજનના ભાગરૂપે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ

gujarat paheredarJune 9, 2023

અમદાવાદમાં પાંજરાપોળ બાદ 28 ક્રોસિંગ પર ટ્રાફિકજામ અટકાવવાના હેતુથી બોક્સ માર્કિંગ પ્રક્રીયા શરુ કરાશે

gujarat paheredarJuly 19, 2023

નવી શિક્ષણ પદ્ધતિ લાગુ થયા બાદ 25 વર્ષમાં ભારત નંબર એક પર હશે: અમિત શાહ

gujarat paheredarDecember 24, 2022

ગત વર્ષે કોરોનામાં ફ્લાવર શો, વાયબ્રન્ટ રહ્યા હતા મોકુફ, આ વખતે G-20 સહીતના કાર્યક્રમોની તૈયારી વચ્ચે કોરોનાની દહેશત

gujarat paheredarDecember 22, 2022

ભારતીયો માટે સારા સમાચાર / અમેરિકા આ ​​વર્ષે 10 લાખ ભારતીયોને વિઝા આપશે

gujarat paheredarApril 24, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132992
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક