February 17, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • હેલ્થ અને ફિટનેસ
  • સાવધાન / સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસનો કહેર! 2050 સુધી એક અબજ વસ્તી થઈ જશે આ રોગનો શિકાર
હેલ્થ અને ફિટનેસ

સાવધાન / સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસનો કહેર! 2050 સુધી એક અબજ વસ્તી થઈ જશે આ રોગનો શિકાર

by gujarat paheredarJune 24, 20230
શેર 4

અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને બિનઆરોગ્યપ્રદ ખોરાકની આદતોના કારણે ગંભીર રોગોનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ડાયાબિટીસનો રોગ પણ પોતાની પાંખો ફેલાવી રહ્યો છે. પહેલા આ બીમારીઓ મોટી ઉંમરના લોકોને ઘેરી લેતી હતી. જો કે, આજકાલ આ બીમારીઓ યુવાનો અને બાળકોમાં પણ ઝડપથી ફેલાઈ રહી છે. એક રિપોર્ટ મુજબ, વર્ષ 2050 સુધીમાં વિશ્વની લગભગ એક અબજ વસ્તી (100 કરોડ) ડાયાબિટીસની ઝપેટમાં આવી શકે છે.

‘મિરર’ના અહેવાલ મુજબ, શિક્ષણવિદોનું કહેવું છે કે વિશ્વના દરેક દેશ અને દરેક ઉંમરના લોકોમાં આ રોગનો કહેર વધશે. એટલે કે 2050 સુધીમાં ડાયાબિટીસથી પીડિત લોકોમાં માત્ર વૃદ્ધો જ નહીં, પરંતુ તેમની સાથે આધેડ, યુવાનો અને બાળકોનો પણ સમાવેશ થશે.  ડાયાબિટીસને લગતા એક સંશોધનમાં આ આગાહી કરવામાં આવી છે. ધ લેન્સેટ ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રિનોલોજી જર્નલમાં પ્રકાશિત આ સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2050 સુધીમાં આ રોગ આખી દુનિયામાં ફેલાઈ જશે. આઠમાંથી 1 વ્યક્તિ આ રોગથી પીડાશે.

Advertisement

આક્રમક રીતે વધી રહી છે આ બીમારી!

એક અબજનો આ આંકડો 2021ના 53 કરોડ કેસ કરતાં બમણો છે. ન્યૂયોર્કમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન કોલેજ ઓફ મેડિસિનનાં ડોક્ટર શિવાની અગ્રવાલે જણાવ્યું કે, ડાયાબિટીસ આ સમયે સૌથી મોટા સ્વાસ્થ્ય ખતરામાંથી એક છે. આગામી 3 દાયકામાં આ રોગ દરેક દેશમાં, દરેક લિંગ અને દરેક વય જૂથમાં આક્રમક રીતે વધશે.

ભારતમાં 10.1 કરોડથી વધારે દર્દી

ડાયાબિટીસ વધવાનું એક કારણ અસ્વસ્થ આહાર છે. આજકાલ લોકો બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ વધુ ખાવા લાગ્યા છે. આ જ કારણ છે કે, આ રોગના ઝડપી ફેલાવવાની શક્યતાઓ છે. ધ લેન્સેટના અભ્યાસ મુજબ, ભારતમાં હાલમાં 10.1 કરોડથી વધુ લોકોને ડાયાબિટીસ છે. છેલ્લા ચાર વર્ષમાં આ રોગના દર્દીઓમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો છે.

શેર 4
અગાઉની પોસ્ટ
કામની એપ / આધાર કાર્ડ માટે ખૂબ જ કામની છે આ એપ, ચપટીઓમાં થઈ જશે મોટા કામો
આગામી પોસ્ટ
આર્મીમાં લેફ્ટનન્ટ બનેલા સૌથી નાની વયના ગુજરાતી યુવાનની અનેરી સિદ્ધિ
gujarat paheredar

Related posts

સંભવિત કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી રાધનપુરના ધારાસભ્યે વારાહી સીએચસીની મુલાકાત લીધી

gujarat paheredarJanuary 8, 2023

તુલસીના પાન તન ના તમામ રોગોને રાખે દૂર, તુલસી હોય આંગણે તો નકારાત્મકતા રહે દુર.

gujarat paheredarJanuary 11, 2023

Vitamin D: માત્ર સૂર્યપ્રકાશ જ નહીં, આ 5 ખોરાકમાં પણ ભરપૂર પ્રમાણમાં વિટામિન ડી, હાડકાંને આયર્નની જેમ મજબૂત કરશે….

gujarat paheredarApril 26, 2023

સુરત: આકરા ઉનાળામાં બરફ ગોળાની મજા માણતા પહેલા ચેતજો! ફૂડ વિભાગની કાર્યવાહીમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો

gujarat paheredarMay 16, 2023

બાળકો બની રહ્યા છે માનસિક રીતે નબળા, કોરોના રોગચાળા પછી વધી ગયું જોખમ, અભ્યાસમાં સામે આવ્યું ચોંકાવનારું કારણ

gujarat paheredarJuly 26, 2023

કામના સમાચાર / અનેક રોગોને તમારા શરીરમાંથી દૂર રાખે છે દાડમ, દરરોજ સેવન કરવાથી દૂર થાય છે આ સમસ્યા

gujarat paheredarMay 27, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Winnita: Il Tua Destinazione Preferita per il Gioco Online Protetto e Certificato

AdminFebruary 16, 2026February 16, 2026
February 16, 2026February 16, 20260

Viggoslots: Your Entry Point to Elite Web-based Gaming Distinction

AdminFebruary 16, 2026February 16, 2026
February 16, 2026February 16, 20260

Shiny Wilds Plateforme : Votre véritable Destination privilégiée de Jeu Suprême pour des Profits Étincelants

AdminFebruary 16, 2026February 16, 2026
February 16, 2026February 16, 20260

NovaJackpot Casino : Votre Destination de Jeu en Ligne sécurisé de Confiance

AdminFebruary 16, 2026February 16, 2026
February 16, 2026February 16, 20260

Extra Casino : Votre propre Destination de Jeu Haut de gamme en Ligne

AdminFebruary 16, 2026February 16, 2026
February 16, 2026February 16, 20260

Conoce una Experiencia Completa de Diversión en 666casino

AdminFebruary 16, 2026February 16, 2026
February 16, 2026February 16, 20260

Millioner Casino – Twoja Lokalizacja na Wielkie Wygraną

AdminFebruary 13, 2026February 13, 2026
February 13, 2026February 13, 20260

Winbeast Casino: Your own Gateway to Top-tier Gaming Entertainment

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Winbeast – Deine exzellente Adresse für originales Casino-Entertainment

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Wildrobin – Profesjonalna Platforma Rozrywki Nowej Ery

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135660
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક