February 5, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • ૭૪મો વન મહોત્સવ -‘વાવશે ગુજરાત, જીવશે ગુજરાત’ અંતર્ગત ગાંધીનગરને હરિયાળુ બનાવવાશે
ગુજરાત

૭૪મો વન મહોત્સવ -‘વાવશે ગુજરાત, જીવશે ગુજરાત’ અંતર્ગત ગાંધીનગરને હરિયાળુ બનાવવાશે

by gujarat paheredarAugust 6, 20230
શેર 0

‘વાવશે ગુજરાત, જીવશે ગુજરાત’નાં વિચાર સાથે ૭૪માં વનમહોત્સવ-૨૦૨૩ની જિલ્લા કક્ષાની ઉજવણી ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ભાદોલ ગામ ખાતે કરવામાં આવી. જેમાં’આવો સૌ સાથે મળી ગાંધીનગરને હરિયાળુ બનાવીએ’ એવા પ્રણ સાથે ગાંધીનગર વન વિભાગ દ્વારા વન મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત અધિકારીઓ તથા અતિથિઓના હસ્તે કદંબ, મહુગની, બોરસલી, આસોપાલવ, સપ્તપદી, લીમડો જેવા છોડનું રોપણ કરાયું.

જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ વનમહોત્સવ  પ્રસંગે કલોલના ધારાસભ્યશ્રી લક્ષમણજી ઠાકોરે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે,  ‘ કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય તેમ રોપે રોપે હરિયાળી થાય. માટે સામાજિક વનીકરણ દ્રારા વૃક્ષારોપણના વિષયને ખૂબ જાગૃતિ અને માવજતથી આગળ ધપાવી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને સાથે મળી હરાવીએ અને સરકારના આવા  વિકાસ કામોમાં સહયોગી બનીએ’

Advertisement

ઉપરાંત જિલ્લા અગ્ર મુખ્ય વન સંરક્ષણ અધિકારીશ્રી  યુ. ડી સિંઘે પ્રસંગોચિત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ‘માણસજાત પ્રત્યે સેવાભાવ જાગે તો ધર્મશાળા બનાવાય તેજ રીતે પશુ, પક્ષીઓ, જાનવરો, જંતુઓ કે પછી સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે સેવાભાવ જાગે ત્યારે એક વટવૃક્ષ વાવો અને ઉછેરો’ ઉપરાંત ક્લાઈમેટ ચેન્જ અને વૃક્ષોની જરુરિયાત અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ઘટતી જતી હરિયાળી અને વૃક્ષોને કારણે પ્રાણવાયુ ઓછો થઈ રહ્યો છે. અને ઋતુચક્ર પર વિપરિત અસર થઈ છે. જેની સીધી અસર ખેતી પર પડે છે. કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી કુદરત્તી આપદા અને ખોરવાયેલા ઋતુચક્રને ફરી સુધારી જીવસૃષ્ટિને બચાવવાનો એકજ માર્ગ વધુમાં વધુ વૃક્ષારોપણ છે. માટે આપણી આસપાસના વિસ્તારોમાં વૃક્ષો  વાવવા અને તેને વાવીને છોડી દેવાને બદલે તેનું જતન કરાય. આ રીતે ક્લાઈમેટ ચેન્જના પ્રશ્ન સામે લડત આપી શકાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે નાયબ વન સંરક્ષક ચંદ્રેશકુમાર શાનદ્રે હાજર મહાનુભાવો નું શાબ્દિક સ્વાગત કરી વનીકરણ અંગે જણાવ્યું  હતું કે, ગ્રામવન, વન કવચ, હરિયાળુ ગામ ,માર્ગોની આસપાસ વૃક્ષો વગેરે જેવા સામાજિક વનીકરણના પ્રયાસો થકી ગાંધીનગર જિલ્લામાં 728 હેક્ટર જમીન પર 5 લાખ 75 હજારથી વધુ રોપાનું વાવેતર સફળતાપૂર્વક થઈ ચૂક્યું છે. આ રોપા આવનારા વર્ષોમાં વૃક્ષોના રૂપમાં ફલિત થઈ ગાંધીનગરને હરિયાળું બનાવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

74 માં વન મહોત્સવ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં કડવા પાટીદાર 42 સમાજ માનવસેવા સમિત ટ્રસ્ટના પ્રમુખશ્રી, મંત્રીશ્રી  તથા કમિટીના સભ્યો અને આસપાસના ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

શેર 0
અગાઉની પોસ્ટ
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે અમદાવાદ જિલ્લાના 469 ગામોમાં વીર શહીદોના નામ સાથે લગાવાશે શિલાફલકમ
આગામી પોસ્ટ
અમદાવાદમાં સાણંદ પાસેની એક ફાર્મા કંપની ડ્રગ્સ કાંડની શંકા મામલે તપાસ તેજ
gujarat paheredar

Related posts

કરણ જોહરનો નેપો-પ્રેમનો અંત નથી, સ્ટારની દીકરી માટે આ અભિનેત્રીને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી

gujarat paheredarJanuary 8, 2023

આપ ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ કતારગામ વિધાનસભાના તમામ નાગરીકો દ્વારા લોકશાહી પર્વમાં મતદાન કરવા બદલ આભાર માન્યો

gujarat paheredarDecember 2, 2022

અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત ‘શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞમાં’ સહભાગી થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

gujarat paheredarFebruary 27, 2023

PM મોદીએ વખાણ કર્યા તો ગદગદ થયા તેમજેન ઈમના, બોલ્યા – ‘ગુરુજી ને બોલ દિયા, બસ હમ તો ધન્ય હો ગયે.’

gujarat paheredarFebruary 25, 2023

PM મોદીએ અમદાવાદમાં કતારમાં ઉભા રહીને આપ્યો મત, જાણો કેટલું થયું મતદાન

gujarat paheredarDecember 5, 2022

જાણો ક્યારે અનુભવાશે ગુજરાતમાં ઠંડીનો ચમકારો, શું કહે છે હવામાન

gujarat paheredarDecember 21, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Vincispin – Osobista Bramka do Królestwa Zabawy Kasynowej

AdminFebruary 3, 2026February 4, 2026
February 3, 2026February 4, 20260

Vincispin – Wasza Furtka do Królestwa Ekscytacji Kasynowej

AdminFebruary 3, 2026February 4, 2026
February 3, 2026February 4, 20260

SpinAura: El Sitio de Ocio Digital en 2024

AdminFebruary 3, 2026February 4, 2026
February 3, 2026February 4, 20260

RodeoSlot: Tu propio Lugar de Entretenimiento y Experiencia Premium

AdminFebruary 3, 2026February 4, 2026
February 3, 2026February 4, 20260

RodeoSlot: Η Ιδανική Εμπειρία Online Καζίνο

AdminFebruary 3, 2026February 4, 2026
February 3, 2026February 4, 20260

Greetings to Onluck Casino: Your Top-tier Destination for Digital Casino Superiority

AdminFebruary 3, 2026February 4, 2026
February 3, 2026February 4, 20260

Lizaro: Η Πλέον Έμπιστη Πλατφόρμα Casino στην Ελληνικής Επικράτειας

AdminFebruary 3, 2026February 4, 2026
February 3, 2026February 4, 20260

Lizaro Gambling: El Destino de Diversión Superior en Red

AdminFebruary 3, 2026February 4, 2026
February 3, 2026February 4, 20260

Esplora l’Eccellenza del Gaming con Great Slots Casino

AdminFebruary 3, 2026February 4, 2026
February 3, 2026February 4, 20260

FunzyBets: Tú Destino de Gaming en Internet de Fiable

AdminFebruary 3, 2026February 4, 2026
February 3, 2026February 4, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135381
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક