February 2, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • આવનારાં સમયમાં દેશમાં ચીપ ઉત્પાદન કરતું પ્રથમ રાજ્ય બનશે – CM ભૂપેન્દ્ર પટેલ
બ્રેકિંગ ન્યુઝ

આવનારાં સમયમાં દેશમાં ચીપ ઉત્પાદન કરતું પ્રથમ રાજ્ય બનશે – CM ભૂપેન્દ્ર પટેલ

by gujarat paheredarSeptember 9, 20230
શેર 1

અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત રત્ન સન્માન- ૨૦૨૩ એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ સમારોહમાં દુનિયાભરમાં ગુજરાતનો ડંકો વગાડનારા ૮ ગુજરાતીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાત રત્ન સન્માન -૨૦૨૩ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતા.

આ એવોર્ડ સમારોહમાં ડોકટર તેજશ પટેલ, હેમંત ચૌહાણ, પંકજ પટેલ,  મલ્હાર ઠાકર, કુમુદનીબહેન લાખિયા, દિલિપ સંઘાણી, શાહબુદ્દિન રાઠોડ, કાર્તિકેય સારાભાઈને ગુજરાત રત્ન સન્માન -૨૦૨૩ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની અવિરત વિકાસની યાત્રામાં યોગદાન આપનારા ૮ ગુજરાતના રત્નોને ન્યુઝ ૧૮ ગુજરાતી ચેનલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા એ બદલ સૌને અભિનંદન પાઠવ્યાં હતાં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે ઉતરોત્તર પ્રગતિ કરી અને અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે. એટલું જ નહીં ચંદ્રયાન -૩ની
સિદ્ધિને સમગ્ર વિશ્વ આવકારી રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતનાં સપૂત અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં આજે ગુજરાત દેશ અને વિદેશમાં ડંકો વગાડી રહ્યું છે. બે – અઢી દાયકામાં ગુજરાતે તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. આજે ગુજરાત ઉધોગ રોકાણ માટે બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બની ગયું છે. આવનારાં સમયમાં દેશમાં ચીપ ઉત્પાદન કરતું પ્રથમ રાજ્ય બનશે
એમ તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો.

ગુજરાતની આ યાત્રા માત્ર રાજ્ય સરકારની સિદ્ધિ નથી, આમાં ગુજરાતના તમામ નાગરિકોનો ફાળો છે. ગુજરાતની આવી જ પ્રગતિમાં ફાળો આપનાર કેટલાંક ગુજરાતીઓને આજે
ગુજરાત રત્ન સન્માન -૨૦૨૩ એવોર્ડથી સન્માનિત કરવામાં છે એમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.

શેર 1
અગાઉની પોસ્ટ
નબળી આંખો માટે દવા છે આ 5 ફૂડ્સ, ખતમ થઈ જશે ચશ્માની જરૂરત
આગામી પોસ્ટ
શું બદલાઈ ગયું દેશનું નામ? G20માં પીએમ મોદીની આગળ લખ્યું હતું ‘BHARAT’
gujarat paheredar

Related posts

‘કોંગ્રેસ કહે છે કે જેટલી વસતી એટલા અધિકાર… તો શું હિંદુઓએ તેમના અધિકારો લેવા જોઈએ?’ PM મોદીએ છત્તીસગઢમાં વિપક્ષ પર કર્યા પ્રહાર

gujarat paheredarOctober 4, 2023

રાજકોટ મનપાનાં કર્મચારીએ વિધવા મહિલા પર દુષ્કર્મ ગુજાર્યો: પોલીસમાં ફરિયાદ થતાં આરોપીની ધરપકડ કરી પૂછપરછ આદરી

gujarat paheredarApril 1, 2023

કર્ણાટકની જીતે વિપક્ષને આત્મવિશ્વાસ અપાવ્યો છે, 2024માં કેટલી અસર પડશે

gujarat paheredarMay 15, 2023

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું ગુજરાતમાં વિવાદસ્પદ નિવેદન: પીએમ મોદીને ગણાવ્યાં રાવણ

gujarat paheredarNovember 29, 2022November 29, 2022

પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતા 108ને ગૃહ મંત્રીએ ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા

gujarat paheredarSeptember 12, 2023

“સેલ્ફી લે લે રે” ભાજપ મહિલા મોરચા દ્વારા એક કરોડ સેલ્ફી અભિયાનનો પ્રારંભ: સરકારની યોજનાઓના લાભાર્થી મહિલાઓ સાથે સેલ્ફી લીધી

gujarat paheredarMarch 3, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Best Casino Platforms Australia: Your Own Complete Resource to Elite Internet Gaming

AdminFebruary 2, 2026February 2, 2026
February 2, 2026February 2, 20260

The Benefits of Choosing Mellstroy Casino for Your Online Gaming Needs

AdminFebruary 1, 2026February 2, 2026
February 1, 2026February 2, 20260

Plinko: El Juego de Suerte que Transforma los Plataformas en Línea

AdminJanuary 31, 2026January 31, 2026
January 31, 2026January 31, 20260

Wbetz: El Destino Final enfocado a el Ocio de Apuestas en Línea

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Versus Cassino: A Vossa Mais Recente Experiência de Jogo Online

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Spin Panda Casino : Votre Plateforme de Jeu en Ligne sécurisée Favorite

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Slot Bunny Casa de Apuestas: Tu Destino Premium para el Ocio con Juegos de Azar Online

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Shiny Wilds Casino : Votre propre Destination de Gaming en Ligne innovant Premium

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

Casino Pinata: Tu propio Destino de Ocio en Línea

AdminJanuary 30, 2026January 30, 2026
January 30, 2026January 30, 20260

MaxCasino: Η Απόλυτη Εμπειρία Ηλεκτρονικού Παιχνιδιού στην Ελλάδα

AdminJanuary 30, 2026January 31, 2026
January 30, 2026January 31, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135294
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક