April 24, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • ખુશખબર….મોદી સરકારનો મોટો નિર્ણય; હવે LPG સિલિન્ડર પર મળશે 300 રૂપિયાની સબસિડી, અહીં જુઓ નવા ભાવ
બ્રેકિંગ ન્યુઝ

ખુશખબર….મોદી સરકારનો મોટો નિર્ણય; હવે LPG સિલિન્ડર પર મળશે 300 રૂપિયાની સબસિડી, અહીં જુઓ નવા ભાવ

by gujarat paheredarOctober 5, 20230
શેર 2

પીએમ ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડર લેનારા લોકોને કેન્દ્ર સરકારે મોટા સમાચાર આપ્યા છે. સરકારે ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડર પરની સબસિડી વધારીને 300 રૂપિયા કરી દીધી છે. કેબિનેટની બેઠક દરમિયાન સરકારે આ નિર્ણય લીધો હતો. અગાઉ, ઉજ્જવલા યોજના હેઠળ, એલપીજી સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી મળતી હતી.

દિલ્હીમાં 603 રૂપિયામાં સિલિન્ડર મળશે

Advertisement

કેન્દ્ર સરકાર તરફથી 300 રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબસિડી મળ્યા બાદ, દિલ્હીમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 14.2 કિલોનું ઘરેલું LPG સિલિન્ડર હવે 603 રૂપિયામાં મળશે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મુંબઈમાં 602.50 રૂપિયા, કોલકાતામાં 629 રૂપિયા અને ચેન્નાઈમાં 618.50 રૂપિયામાં ઘરેલું એલપીજી સિલિન્ડર મળશે.

9.6 કરોડ લોકોને ફાયદો થશે

હાલમાં સમગ્ર દેશમાં પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સંખ્યા 9.6 કરોડ છે. તેના કારણે દેશના 9.6 કરોડ લોકોને સબસિડીમાં વધારાનો સીધો ફાયદો થશે. પીએમ ઉજ્જવલા યોજના હેઠળ સરકાર ગરીબ લોકોને રાહત દરે એલપીજી સિલિન્ડર આપે છે.

સરકાર 75 લાખ વધારાના કનેક્શન આપશે

જેના કારણે સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ઓઈલ માર્કેટિંગ કંપનીઓને 75 લાખ એલપીજી કનેક્શન આપવા માટે 1650 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. આ નાણાંનો ઉપયોગ ઉજ્જવલા યોજના હેઠળ નવા કનેક્શન આપવા માટે કરવામાં આવશે. 75 લાખ નવા કનેક્શન આપ્યા બાદ દેશભરમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સંખ્યા વધીને 10.35 કરોડ થઈ જશે.

શું છે પીએમ ઉજ્જવલા યોજના?

પીએમ ઉજ્જવલા યોજના કેન્દ્ર સરકારની યોજના છે. તેને વર્ષ 2016માં પીએમ મોદીએ લોન્ચ કરી હતી, જેમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોને ગેસ કનેક્શન આપવામાં આવે છે.

શેર 2
અગાઉની પોસ્ટ
સિક્કિમ પૂર: 23 સૈન્ય જવાનો ગુમ, PM મોદીએ CM પ્રેમસિંહ સાથે કરી વાત; અત્યાર સુધીમાં 5ના મોત
આગામી પોસ્ટ
સુરતમાં નકલી ડેપ્યુટી કલેક્ટર બનીને ભેજાબાજ મહિલાએ ખેડૂતને જમીન સંપાદનમાં ટેન્ડર ભરાવી 23 લાખ પડાવી લેતા ફરિયાદ, પોલીસે કરી ધરપકડ
gujarat paheredar

Related posts

વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

gujarat paheredarOctober 9, 2023

માર્ચમાં પીએમનો ગુજરાત પ્રવાસ, જી-20 બેઠકમાં હાજરી આપશે, ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ નિહાળશે

gujarat paheredarFebruary 21, 2023

ધો.૧૦ અને ૧ર બોર્ડની પરીક્ષા નિમિત્તે કલેક્ટરનું પ્રતિ બંધાત્મક જાહેરનામું

gujarat paheredarMarch 4, 2023

PM મોદીએ રાજભવન ખાતે મંત્રીઓના લીધા ક્લાસ, કામગિરીને લઈને ટકોર કરતા આપ્યા સૂચનો

gujarat paheredarJuly 28, 2023

ગુજરાત ફયૂચર ટોપ મોડેલ ફેશન શો અને ડાંસ કોમ્પેટીશન ૨૦૨૩ સીઝન ૩ની સફળ પૂર્ણાહુતિ

gujarat paheredarFebruary 22, 2023February 22, 2023

ગુજરાતના નવા ધારાસભ્ય: 29ના હાર્દિક-પાયલ સૌથી નાના, 100 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા પાંચમાંથી ચાર ધારાસભ્યો ભાજપના

gujarat paheredarDecember 10, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

How Spinz Casino No Deposit Bonus Can Start Your Gaming Journey

AdminApril 2, 2026April 3, 2026
April 2, 2026April 3, 20260

Consigli per sfruttare al meglio i codici promozionali di Winspirit Casino

AdminApril 1, 2026April 3, 2026
April 1, 2026April 3, 20260

La experiencia de entretenimiento completa en el casino los 3 Reyes

AdminMarch 29, 2026March 31, 2026
March 29, 2026March 31, 20260

Κατανοώντας τις λειτουργίες του Robocat καζίνο για καλύτερες αποδόσεις

AdminMarch 29, 2026March 30, 2026
March 29, 2026March 30, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online
  • De Toekomst Van Online Gokken Bij Casino 333
  • Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten
  • Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino
  • A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137209
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક