June 26, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • મનોરંજન
  • ‘મેરા પિયા ઘર આયા 2.0’ ગીતનું ટીઝર લોન્ચ, સની લિયોને માધુરી દીક્ષિતને આપ્યું ટ્રિબ્યૂટ
મનોરંજન

‘મેરા પિયા ઘર આયા 2.0’ ગીતનું ટીઝર લોન્ચ, સની લિયોને માધુરી દીક્ષિતને આપ્યું ટ્રિબ્યૂટ

by gujarat paheredarOctober 5, 20230
શેર 1

બી ટાઉન એક્ટ્રેસ સની લિયોન ફિલ્મોમાં આઈટમ સોંગ માટે ઘણી ફેમસ છે. એટલું જ નહીં, સનીએ ઘણા મ્યુઝિક વીડિયોમાં તેના કિલર ડાન્સ મૂવ્સથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે. આ વખતે સની લિયોન હિન્દી સિનેમાની પીઢ અભિનેત્રી માધુરી દીક્ષિતના આઇકોનિક ગીત મેરા પિયા ઘર આયાની રિમેક કરવા જઈ રહી છે. આ ગીતનું ટીઝર પણ સામે આવ્યું છે.

આવી સ્થિતિમાં બી ટાઉન એક્ટ્રેસ સની લિયોન લગભગ 28 વર્ષ બાદ ‘મેરા પિયા ઘર આયા’ની રિમેક લઈને આવી રહી છે. ‘મેરા પિયા ઘર આયા 2.0’નું ટીઝર ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યું છે. સની લિયોનનું નામ બોલિવૂડ ફિલ્મોમાં આઈટમ નંબર માટે જાણીતું છે. એટલું જ નહીં, સનીએ ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ પોતાનો જાદુ ફેલાવ્યો છે. આ દરમિયાન સની લિયોને હવે બોલિવૂડ સુપરસ્ટાર માધુરી દીક્ષિતના સુપરહિટ ગીત ‘મેરા પિયા ઘર આયા’ની રીમેક કરી છે.

Advertisement

સની લિયોને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘મેરા પિયા ઘર આયા 2.0’નું લેટેસ્ટ ટીઝર શેર કર્યું છે. આ ટીઝર વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે અમે માધુરી દીક્ષિતને વિશેષ ટ્રિબ્યૂટ તરીકે ‘મેરા પિયા ઘર આયા 2.0’ લાવી રહ્યા છીએ. સની લિયોનના આગામી આઈટમ સોંગ ‘મેરા પિયા ઘર આયા 2.0’નું ટીઝર જોયા બાદ ચાહકો આ ગીતના રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, તમને જણાવી દઈએ કે સનીનું આ ગીત 8 ઓક્ટોબરે રિલીઝ થશે.

શેર 1
અગાઉની પોસ્ટ
Jio એ 3 નવા પ્રી-પેડ પ્લાન લૉન્ચ કર્યા, અમર્યાદિત 5G ડેટા, મફત SonyLiv અને Zee5 સહિત મળશે ઘણા લાભો
આગામી પોસ્ટ
મસાલા માટે ક્યારેય વધુ પડતાં લીલાં મરચાં ન ખાઓ, વેઠવા પડી શકે છે આવા નુકસાન!
gujarat paheredar

Related posts

હની સિંહ: ‘સુશાંત તેના પરિવાર સાથે હોત તો મૃત્યુ પામ્યો ન હોત’, હની ડિપ્રેશનમાં તેના પ્રિયજનો સાથે હોવાથી ભાવુક થઈ ગયો

gujarat paheredarJanuary 5, 2023

તસ્કરો બેફામ: સુરતના ખટોદરામાં સિરામિકની દુકાનમાં ચોરી, ત્રણ લાખની ચોરીના બે મહિના બાદ ફરી એ જ મોડસ ઓપરેન્ડીથી ચોરી થઈ

AdminMarch 30, 2022

મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ હોમ હર્ષ સંઘવીએ અનંત યુનિવર્સિટી ખાતે સાયબર સેફ મિશન સિમ્પોઝિયમનું ઉદ્ઘાટન કર્યું

gujarat paheredarMarch 17, 2023

દુનિયાભરમાં છવાયેલી છે અવતાર-2, 14 દિવસમાં 8000 કરોડનો આંકડો કર્યો પાર, આ વર્ષે સૌથી ઝડપી કમાણી કરનાર બની ફિલ્મ

gujarat paheredarDecember 30, 2022

થ્રિલર સીરીઝ ‘P.I. Meena’નું શાનદાર ટ્રેલર થયું રિલીઝ, યુઝર્સનો મળ્યો સારો પ્રતિસાદ

gujarat paheredarOctober 31, 2023

શોલેનો ‘સૂરમા ભોપાલી’ શેરીઓમાં વેચતો હતો સાબુ-દાંતિયા, આ રીતે મળ્યું ફિલ્મોમાં કામ

AdminApril 18, 2023April 18, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132992
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક