અમદાવાદએક કલાક પહેલા
ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ જામવા લાગ્યો છે, ત્યારે DivyaBhaskar ન્યૂઝ એપ સતત બિગ બ્રેકિંગ, બ્રેકિંગ અને અપડેટ્સ આપી રહ્યું છે. આજે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવતા બિગ બ્રેકિંગ જુઓ 3 વાગ્યે DivyaBhaskar ન્યૂઝ એપ પર. આ બિગ બ્રેકિંગ માટે દિવ્યભાસ્કર છેલ્લા ઘણા સમયથી વોચ રાખી રહ્યું હતું અને પળેપળનો ઘટનાક્રમ મેળવીને અંતે ગુજરાતના રાજકારણમાં આવનારા સૌથી મોટા ટ્વિસ્ટની સ્ટોરી બ્રેક કરવામાં સફળતા મેળવી છે.
આ બિગ બ્રેકિંગથી ગુજરાતના રાજકારણનાં તમામ સમીકરણો પલટાઈ જશે. તો વાંચવાનું ચૂકશો નહીં… DivyaBhaskar ન્યૂઝ એપ
અન્ય સમાચારો પણ છે…