July 1, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • અપરાધ
  • ઘાતકી હત્યા: મહુવા તાલુકાના નવી તરેડી ગામે તિક્ષ્ણ હથિયારો ના ઘા મારી યુવાનની હત્યા કરાઈ
અપરાધગુજરાતદેશબિઝનેસબ્રેકિંગ ન્યુઝમનોરંજનરમતગમતલાઈવ વિડિયોવિદેશસામાજિકસ્થાનિક સમાચાર

ઘાતકી હત્યા: મહુવા તાલુકાના નવી તરેડી ગામે તિક્ષ્ણ હથિયારો ના ઘા મારી યુવાનની હત્યા કરાઈ

by AdminMarch 30, 20220
શેર 0

ભાવનગરએક કલાક પહેલા

Advertisement

કૉપી લિંકમહુવા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નવી તરેડી ગામે ગત રાત્રે પોતાના ઘરેથી પ્લોટમાં આવેલા વાડામાં સુવા ગયેલા યુવાનની અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હતી. જે બાદ હત્યારાઓ નાસી છુટ્યા હતા. ત્યારે આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર બનાવ અંગે મહુવા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર મહુવા તાલુકાના નવી તરેડી ગામે રહેતા ઘેલાભાઈ ગુજરીયા પત્ની તથા ત્રણ અપરણિત પુત્રો સાથે રહે છે અને છુટક ખેત મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવે છે. આ શ્રમજીવીનો મોટો પુત્ર વિક્રમ ઉર્ફે બુધો ઘેલાભાઈ ગુજરીયા ઉ.વ.આ.40 નિત્યક્રમ મુજબ ગત રાત્રે ઘરે પરીવાર સાથે જમીને તરેડીથી બોડા ગામ તરફ જવાના રોડપર આવેલા પ્લોટે દરરોજના ક્રમ મુજબ સુવા ગયો હતો.

આ દરમિયાન થોડી વારમાં આજ ગામનાં યુવાને વિક્રમના ભાઈ કેશુને ઘરે આવી કહ્યુ હતું કે, વિક્રમ પ્લોટમાં લોહીલુહાણ હાલતે પડ્યો છે આથી બંને ભાઈઓ તથા પિતા ઘેલાભાઈ પ્લોટમાં જતાં વિક્રમને શરીરના વિવિધ ભાગોમાં તિક્ષ્ણ હથિયારો ના ઘા સાથે વિક્રમ લોહીના ખાબોચિયામાં પડ્યો હતો આથી ભાઈઓએ તત્કાળ 108 મારફતે મહુવા હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જયાં ફરજ પરનાં તબીબોએ યુવાન વિક્રમને તપાસી મૃત જાહેર કર્યો હતો.

આ અંગે મૃતકના નાના ભાઈ કેશુ એ મહુવા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોતાના ભાઈની તિક્ષ્ણ હથિયારો ના ઘા ઝીંકી મોત નિપજાવી નાસી છુટ્યાની ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

શેર 0
અગાઉની પોસ્ટ
તસ્કરો બેફામ: સુરતના ખટોદરામાં સિરામિકની દુકાનમાં ચોરી, ત્રણ લાખની ચોરીના બે મહિના બાદ ફરી એ જ મોડસ ઓપરેન્ડીથી ચોરી થઈ
આગામી પોસ્ટ
દિવ્ય ભાસ્કર કરશે મોટો ધડાકો: ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનારા બિગ બ્રેકિંગ જુઓ 3 વાગ્યે દિવ્યભાસ્કર ન્યૂઝ એપ પર
Admin

Related posts

રાજકોટમાં વધ્યા આપઘાતના બનાવ: માતાએ પોતાના બે બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે પણ ગળે ટૂંપો દઈ દીધો

gujarat paheredarJune 2, 2023

બહારનું ખાવાનાં શોખીનો ચેતજો: રાજકોટ મનપાના ફૂડ વિભાગે અનેક દુકાનોમાં ચેકીંગ હાથ ધરી અખાદ્ય ખોરાકનો જથ્થાનો નાશ કાર્યો

gujarat paheredarMay 13, 2023

પહેલા ડ્રિંક્સ પીવડાવવા જબરદસ્તી કરી, પછી સાડી ઉતારવાનું કહ્યું… તબ્બુની બહેને નિર્માતાને મારી થપ્પડ!

gujarat paheredarMarch 12, 2023

PM મોદી, અમિત શાહ અને બિહારના CM નીતીશને જાનથી મારી નાખવાની ધમકી, દોડતી થઈ દિલ્હી પોલીસ

gujarat paheredarJune 21, 2023

ગુજરાતમાં 2024 લોકસભા માટે સીએમ અને સીઆરની અધ્યક્ષતામાં ભાજપ કારોબારીની બેઠક મળશે

gujarat paheredarMarch 19, 2023

તવાંગ અથડામણ બાદ ચીનના વિદેશ મંત્રીનું નિવેદન, કહ્યું- ‘અમે ભારત સાથે કામ કરવા તૈયાર છીએ’

gujarat paheredarDecember 25, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

133010
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક