પાટણની રાધનપુર 16 વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર થયા જાહેર કોંગ્રેસના ઉમેદવાર તરીકે રઘુભાઈ દેસાઈને કોંગ્રેસ દ્વારા રીપીટ કરાયા, વેપારીયો સાથે મિટિંગ યોજી
પાટણની રાધનપુર 16 વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર થયા જાહેર કોંગ્રેસના ઉમેદવાર તરીકે રઘુભાઈ દેસાઈને કોંગ્રેસ દ્વારા રીપીટ કરાયા, વેપારીયો સાથે મિટિંગ યોજી કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી કાર્યકર્તાઓ ધારાસભ્ય નું મીઠું મોઢું કરાવી અભિનંદન આપ્યા હતા રઘુભાઈ દેસાઈ નું નામ ડિકલેર તથા રાધનપુર ની અંદર ઉત્સાહનો માહોલ છવાયો રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈને 16 રાધનપુર વિધાનસભામાં 2022 ની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા રીપીટ કરાતા રઘુભાઈ દેસાઈએ કોંગ્રેસ પક્ષનો અને મવડી મંડળ નો માન્યો આભાર સાથે સાથે જીતનો કર્યો દાવો રાધનપુર વિધાનસભા કોંગ્રેસ 50,000 મતોથી જીતશે તેઓ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ કર્યો દાવો રાધનપુર ખાતે આવેલ રેડકોસ ભવન ખાતે યોજાયેલી ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એ કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે વેપારીઓ પાસે મતની માગણી કરી જેમાં રાધનપુર ના વેપારીઓ અને નગર પાલિકા પ્રમુખ મહેશભાઈ અદા અને પ્રફુલ ભાઈ ઠક્કર ઉધોગ પતિ અને મહેશભાઈ મુલાણી અને રમેશભાઈ ગોકલાણી અને કાનજીભાઈ પરમાર અને ડો વિસનુ દાન ઝુલા અને ગંગા રામ ભાઈ ઠક્કર રાધનપુર ના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રાધનપુર વેપારી એ રાધનપુર વિધાનસભા ના કોંગ્રેસના ઉમેદવાર રધુભાઈ દેસાઈ ને વેપારી એસોસિયેશન અને વેપારીઓ દ્વારા ખુલુ સમર્થન આપવામાં આવેલ મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા