July 22, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • ગુજરાતમાં ઓછા દેખાતા રાહુલ ગાંધી ભારત જોડોમાંથી બ્રેક લઈ ગુજરાતમાં આવશે, હિમાચલ પ્રદેશમાં થઈ હતી ટીકા
ગુજરાત

ગુજરાતમાં ઓછા દેખાતા રાહુલ ગાંધી ભારત જોડોમાંથી બ્રેક લઈ ગુજરાતમાં આવશે, હિમાચલ પ્રદેશમાં થઈ હતી ટીકા

by Prakash yadavNovember 15, 20220
શેર 2

12 નવેમ્બરની હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ભાગ ન લેવા બદલ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ભાજપ તરફથી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

ભારત જોડો પ્રવાસ દરમિયાન વ્યસ્ત રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લેશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 22 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. જ્યાં તેઓ પાર્ટી માટે પ્રચાર કરશે.  12 નવેમ્બરની હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ભાગ ન લેવા બદલ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ભાજપ તરફથી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

હિમાચલની ચૂંટણીમાં પાર્ટીના કાર્યકરોએ રાહુલ ગાંધીને પ્રચાર માટે રાજ્યમાં પહોંચવાની પણ માંગ કરી હતી, પરંતુ તેમ છતાં તેમણે પોતાની કૂચ ચાલુ રાખી હતી. હિમાચલમાં ચૂંટણી પૂર્ણ થતાં કોંગ્રેસ ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ત્યારે બહું જૂજ ગુજરાતના પ્રવાસે આવી રહેલા રાહુલ ગાંધી 22 તારીખે ગુજરાતમાં આવશે.

રાહુલ ગાંઘીના ગુજરાતમાં મોટા ત્રણ પ્રવાસો જ અત્યાર સુધી થયા છે ત્યારે તેઓ ફરીથી ચૂંટણીની તારીખો બાદ ગુજરાતમાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી મોડે મોડે ગુજરાતની મુલાકાતે આવશે અને સભાઓ કરે તેવી શક્યતાઓ છે.

ભારત જોડો આંદોલનમાં રાહુલ ગાંધી અત્યારે વ્યસ્ત છે ત્યારે બીજી બાજુ ગુજરાતમાં ચૂંટણીઓ ઉંબરે આવીને ઉભી છે.  પ્રવાસમાંથી સમય કાઢીને ગુજરાતમાં આવશે કેમ કે, કોંગ્રેસમાં પણ ટિકિટ ના મળવાને લઈને આંતરીક નારાજગી જોવા મળી રહી છે. ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીના કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેઓ ગુજરાત આવીને ચાર-પાંચ બેઠકો કરે તેવી યોજના ઘડવામાં આવી હોવાનું કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું છે.

કોંગ્રેસ ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી બીજો મોટો પક્ષ બનીને રહ્યો છે પરંતુ આ વખતે આપની તૈયારીઓને જોતા આપ પાર્ટી બારે પડી શકે છે. કોંગ્રેસની પરંપરાગત વોટબેન્ક અને કેટલીક પ્રભૂત્વ ધરાવતી સીટો પણ કોંગ્રેસ માટે બચાવવી મહત્વની છે. જેથી અગાઉ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના પ્રવાસો હતા. ત્યારે અગાઉ કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ તેમના પ્રવાસ ગુજરાતમાં થાય તેમ કહેવામાં આવ્યું હતુ્ં.

શેર 2
અગાઉની પોસ્ટ
NCP-કોંગ્રેસના ગઠબંધનનો ભારે વિરોધ – સોદાબાજી નહીં ચાલે આ નારાઓથી ગૂંજી ઉઠ્યું કોંગ્રેસ ભવન
આગામી પોસ્ટ
પાટણની રાધનપુર 16 વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર થયા જાહેર કોંગ્રેસના ઉમેદવાર તરીકે રઘુભાઈ દેસાઈને કોંગ્રેસ દ્વારા રીપીટ કરાયા, વેપારીયો સાથે મિટિંગ યોજી
Prakash yadav

Related posts

મોટા સમાચાર – પેપર ચોરી કરનારની ખેર નહી! સરકાર લાવશે કાયદો, આગામી સત્રમાં કાયદો લાવશે

gujarat paheredarFebruary 2, 2023

અમદાવાદ: ચાંગોદરમાં હચમચાવે એવી ઘટના, 35 વર્ષીય નેપાળી યુવકને થાંભલે બાંધી ઢોર માર મારતા થયું મોત, વીડિયો વાયરલ

gujarat paheredarMarch 20, 2023

વડોદરાના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: વિદ્યાર્થીઓની બેગમાંથી દારૂની બોટલ અને સિગારેટ મળી આવતા ખળભળાટ

gujarat paheredarDecember 4, 2022

‘સ્વચ્છતા એજ સેવા’ ગામમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર કરાયો છે સંપૂર્ણ પ્રતિબંધ

gujarat paheredarSeptember 26, 2023

અમદાવાદ- કોર્પોરેશનનું 9482 કરોડ બજેટ રજૂ , 1082 કરોડનો ડ્રાફ્ટ બજેટ કરતા વધારો

gujarat paheredarFebruary 10, 2023

ગુજરાતને ઉદ્યોગ,મૂડીરોકાણ,રોજગાર સર્જન ક્ષેત્રે ગ્લોબલ મેપ પર ચમકાવવાનું મોદી સાહેબે સેવેલું સ્વપ્ન આજે 100 ટકા સફળ થયું છે – ભુપેન્દ્રભાઇ પટેલે

gujarat paheredarSeptember 27, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

140077
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક