રાજકોટ શહેર ખાતે વેલકમ નવરાત્રીનું ધમાકેદાર આયોજન કરવા માટે મહિલા મોરચાની બેઠક યોજાઇ હતી
રાજકોટ શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા વેલકમ નવરાત્રી ના ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે તેની તૈયારીના ભાગરૂપે રાજકોટ શહેર ખાતે આજરોજ મહાનગર મહિલા મોરચાની બેઠક નરેન્દ્રસિંહ ઠાકુરજીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી આ બેઠકમાં બહોળી સંખ્યામાં બહેનોએ હાજરી આપી અને નવરાત્રિના આયોજન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતીરાજકોટ શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા વેલકમ નવરાત્રી ના ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે તેની તૈયારીના ભાગરૂપે રાજકોટ શહેર ખાતે આજરોજ મહાનગર મહિલા મોરચાની બેઠક નરેન્દ્રસિંહ ઠાકુરજીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી આ બેઠકમાં બહોળી સંખ્યામાં બહેનોએ હાજરી આપી અને નવરાત્રિના આયોજન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતીરાજકોટ શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા વેલકમ નવરાત્રી ના ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે તેની તૈયારીના ભાગરૂપે રાજકોટ શહેર ખાતે આજરોજ મહાનગર મહિલા મોરચાની બેઠક નરેન્દ્રસિંહ ઠાકુરજીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી આ બેઠકમાં બહોળી સંખ્યામાં બહેનોએ હાજરી આપી અને નવરાત્રિના આયોજન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતીરાજકોટ શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા વેલકમ નવરાત્રી ના ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે તેની તૈયારીના ભાગરૂપે રાજકોટ શહેર ખાતે આજરોજ મહાનગર મહિલા મોરચાની બેઠક નરેન્દ્રસિંહ ઠાકુરજીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી આ બેઠકમાં બહોળી સંખ્યામાં બહેનોએ હાજરી આપી અને નવરાત્રિના આયોજન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી