June 30, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • જામનગરમાં રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબાને જિતાડવા માટે પોતે ઉતર્યા મેદાનમાં
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

જામનગરમાં રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબાને જિતાડવા માટે પોતે ઉતર્યા મેદાનમાં

by gujarat paheredarNovember 23, 20220
શેર 1
જામનગર

જામનગરમાં રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબાને જિતાડવા માટે ઉતર્યા મેદાનમાં

Advertisement

Gujarat Elections 2022 : જામનગર ખાતે રીવાબાના સમર્થનમાં રવિન્દ્ર જાડેજાનો ભવ્ય રોડ શો યોજાયો. જામનગરની બજારમાં ખુલ્લી જીપમાં ફર્યા રવિન્દ્ર જાડેજા. રિવાબા જાડેજા ભારતીય જનતા પાર્ટીના 78 જામનગરના ઉમેદવાર છે.

જામનગર બેઠક પર ભારતના પ્રખ્યાત ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ચૂંટણી મેદાનમાં છે. રવિન્દ્ર જાડેજા પત્નીના ઉમેદવારી ભરતા સમયે પણ હાજર રહ્યા હતા. ત્યારે આજે તેઓ જામનગરમાં પત્ની સાથે પ્રચાર કરતા જોવા મળ્યા હતા. રીવાબાના સમર્થનમાં રવિન્દ્ર જાડેજાનો જામનગરમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં રવિન્દ્ર જાડેજા જામનગરની બજારમાં ખુલ્લી જીપમાં ફર્યા હતા. એક દિગ્ગજ ક્રિકેટરે પત્ની માટે વોટની અપીલ કરી હતી. રવિન્દ્ર જાડેજાને ઠેર ઠેર પ્રચંડ આવકાર મળ્યો હતો. રોડ શો દરમિયાન જાડેજા પર ફૂલોની વર્ષા થઈ હતી.

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના તેમાં પત્ની અને જામનગર શહેરમાં 78 જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે રિવાબા જાડેજા ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે આજે ખુદ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાના પ્રચારમાં મેદાને ઉતર્યા હતા. જામનગર શહેરના 78 જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના અલગ અલગ વોર્ડમાં અલગ અલગ વિસ્તારોમાં ક્રિકેટ રવિન્દ્ર જાડેજા દ્વારા ભવ્ય રોડ યોજવામાં આવ્યો હતો. જામનગરની જનતા અને ક્રિકેટ રસિકો દ્વારા ઠેર ઠેર રવિન્દ્ર જાડેજાનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ રોડ શો દરમ્યાન રવિન્દ્ર જાડેજાની એક ઝલક જોવા જામનગરના રસ્તા પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જાડેજાએ તમામ ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. સાથે જ પત્ની માટે વોટની અપીલ પણ કરી હતી.

શેર 1
અગાઉની પોસ્ટ
ગુજરાતની 182 બેઠકો માટે 1621 ઉમેદવારો વચ્ચે જામશે ત્રિપાંખિયો જંગ: અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટ્યો
આગામી પોસ્ટ
અમેરિકામાં ગોળીબારની વધુ એક ઘટના, વર્જિનિયાના વોલમાર્ટમાં ગોળીબારમાં 10ના મોત
gujarat paheredar

Related posts

અદાણી પછી હવે કોનો વારો? હિંડનબર્ગ રિસર્ચની મોટી જાહેરાત, આવી રહ્યો છે વધુ એક રિપોર્ટ

gujarat paheredarMarch 24, 2023

મજદૂરો માટે ખૂબ જ કામની છે PM શ્રમ યોગી માનધન યોજના, વૃદ્ધાવસ્થામાં મળે છે દર મહિને 3 હજાર

gujarat paheredarJanuary 30, 2023

પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયું વિક્રમ લેન્ડર, 23 ઓગસ્ટે ચંદ્ર પર કરશે લેન્ડ

gujarat paheredarAugust 17, 2023

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

AdminJuly 25, 2023

આદિજાતિ યુવક-યુવતીઓને GPSC વર્ગ ૧-૨ની સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂ.૨૦,૦૦૦ની સહાય અપાશે

gujarat paheredarJuly 24, 2023

દરરોજ સુતા પહેલા ચહેરા પર નારીયેળ તેલ લગાવવાના ફાયદાઓ વિશે તમે પણ જાણો

gujarat paheredarJune 15, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Best Non Gamstop Casinos: Best Withdrawal Methods

AdminJune 25, 2026June 26, 2026
June 25, 2026June 26, 20260

Ninja Casino Boonuskood: Parimad Pakkumised Ja Kuidas Neid Kasutada

AdminJune 25, 2026June 27, 2026
June 25, 2026June 27, 20260

Kako získať exkluzívny casinia bonus a zvýšiť svoje šance na výhru

AdminJune 25, 2026June 27, 2026
June 25, 2026June 27, 20260

Discover the Supabets Casino: A World of Exciting Games and Bonuses

AdminJune 25, 2026June 27, 2026
June 25, 2026June 27, 20260

Jakie są najlepsze strategie gry na Winshark kasyno dla początkujących?

AdminJune 23, 2026June 25, 2026
June 23, 2026June 25, 20260

En djupdykning i Avia Masters unika funktioner och spelmöjligheter

AdminJune 23, 2026June 24, 2026
June 23, 2026June 24, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält
  • Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással
  • Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино
  • Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders
  • Best Non Gamstop Casinos: Best Withdrawal Methods

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

139298
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક