February 13, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • વિદેશ
  • અમેરિકામાં ગોળીબારની વધુ એક ઘટના, વર્જિનિયાના વોલમાર્ટમાં ગોળીબારમાં 10ના મોત
વિદેશ

અમેરિકામાં ગોળીબારની વધુ એક ઘટના, વર્જિનિયાના વોલમાર્ટમાં ગોળીબારમાં 10ના મોત

by gujarat paheredarNovember 23, 20220
શેર 2

જણાવવામાં આવી રહ્યું છે કે આ ગોળીબારમાં ઘણા લોકોના મૃત્યુની આશંકા છે. પોલીસે જણાવ્યું કે વર્જિનિયાના વોલમાર્ટમાં મંગળવારે રાતે થયેલા ગોળીબારમાં ઘણા લોકોના મોત થયા છે, જયારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે

અમેરિકામાં ખુલ્લેઆમ ગોળીબારની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ત્યારે ફરી એક વાર આવી જ ગોળીબારની ઘટના સામે આવી છે. અમેરિકાના વર્જિનિયા રાજ્યના ચેસાપીકમાં વોલમાર્ટ સ્ટોરમાં બુધવારે સામૂહિક ગોળીબારની ઘટના સામે આવી છે.

Advertisement

જણાવવામાં આવી રહ્યું છે કે આ ગોળીબારમાં ઘણા લોકોના મૃત્યુની આશંકા છે. પોલીસે જણાવ્યું કે વર્જિનિયાના વોલમાર્ટમાં મંગળવારે રાતે થયેલા ગોળીબારમાં ઘણા લોકોના મોત થયા છે, જયારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસનું માનવું છે કે એક શૂટર હતો જે પણ આ ઘટનામાં મૃત્યુ પામ્યો છે. ચેસાપીક પોલીસ પ્રવક્તા એમપીઓ લિયો કોસિંસ્કીએ આ ઘટનાની માહિતી આપી છે.

ઘણા અહેવાલોમાં એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ગોળીબાર સ્ટોર મેનેજરે જ કર્યો હતો. એને પહેલા સ્ટાફ પર ગોળીબાર કર્યો અને પછી પોતાને પણ ગોળી મારી દીધી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેઓ વોલમાર્ટની અંદર તપાસ કરી રહ્યા છે કે બીજા કોઈ ઘાયલો છે કે કેમ.

આ પહેલા પણ બની છે આવી ઘણી ઘટનાઓ

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ફાયરિંગની આ પહેલી ઘટના નથી. આવી ઘટનાઓ અહીં રોજ બનતી રહે છે. ગણતરીના દિવસો પહેલા અહીં એક આવી ઘટના બની હતી, જેમાં પાંચ લોકોના મોત થયા હતા. શનિવારની રાત્રે અમેરિકાની એક LGBTQ નાઇટ ક્લબમાં ગોળીબારની ઘટના બની હતી. જેમાં પાંચના મોતની સાથે જ 18 લોકો ઘાયલ થયા હતા.

અમેરિકામાં સામૂહિક ગોળીબાર અને હત્યાના આંકડા તૈયાર કરતી સંસ્થા ‘ધ ગન વાયોલન્સ આર્કાઇવ’ અનુસાર, 2022માં જુલાઈ સુધીમાં 309 સામૂહિક ગોળીબારની ઘટનાઓ બની હતી. આંકડાઓ અનુસાર ચોંકાવનારી વાત એ છે કે આ સામૂહિક હત્યાઓમાં 0 થી 11 વર્ષની વયજૂથના 179 બાળકો અને 12થી 17 વર્ષની વયજૂથના 670 કિશોરોના મોત થયા છે. ‘ગન વાયોલન્સ આર્કાઇવ’ના રિપોર્ટ અનુસાર, 2021માં અમેરિકામાં 693 સામૂહિક ગોળીબારની ઘટનાઓ બની હતી. 2019માં 417 જગ્યાએ આવી જ ઘટનાઓ બની હતી.

શેર 2
અગાઉની પોસ્ટ
જામનગરમાં રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબાને જિતાડવા માટે પોતે ઉતર્યા મેદાનમાં
આગામી પોસ્ટ
આપણો વોટ આપણો અધિકાર. કરીશું પોતાના મનનું ગયા દિવસો ચાલાકીના, આપશું વોટ યોગ્યને એ જ નિર્ણય ખાસ, ના કોઈ લાલચ કે ના ચાલશે જોર, અમે તો જાગ્યા આજરોજ.
gujarat paheredar

Related posts

સાઉદી અરબની ભારતીય જનતાને ભેટ, હવે વિઝા માટે નહીં આપવું પડે પોલીસ ક્લિયરિંગ સર્ટિફિકેટ

gujarat paheredarNovember 19, 2022

મેક્સિકોમાં ગરમીએ મચાવ્યો કહેર, આ વર્ષે 112 લોકોના મોત, 2022 કરતા ત્રણ ગણા વધુ

gujarat paheredarJune 30, 2023

યુદ્ધ તરફ આગળ વધી રહ્યા છે ચીન અને તાઈવાન, રીપોર્ટમાં કરાયો દાવો

gujarat paheredarNovember 17, 2022November 17, 2022

હવે ચીન-પાકિસ્તાનની ખેર નથી! બાઇડન અને પીએમ મોદીની બેઠકમાં બે મોટા સંરક્ષણ સોદા પર દુનિયાની નજર

gujarat paheredarJune 22, 2023

પાકિસ્તાન: પાકિસ્તાનમાં હવે ‘ચા’ સંકટ! એક પ્યાલી માટે પણ વલખાં મારી રહ્યા છે લોકો, વિનંતી કરવા છતાં પણ રાહત નથી

gujarat paheredarFebruary 13, 2023

લોટ અને રોટલી જ નહીં, હવે પાકિસ્તાન પાણી માટે પણ તરસ્યું? પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે ઘણા રાજ્યો

gujarat paheredarJanuary 26, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Winbeast Casino: Your own Gateway to Top-tier Gaming Entertainment

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Winbeast – Deine exzellente Adresse für originales Casino-Entertainment

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Wildrobin – Profesjonalna Platforma Rozrywki Nowej Ery

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Total Casino – Wasza Serwis Gier Online w Polsce

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Spinsy Online Casino – Wasza Brama do Unikalnej Rozrywki Online

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Spinogambino: Vaše Partner pro Virtuální Rozptýlení a Zisky

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Spinanga Casino: Η Νέα Εποχή του Online Τζόγου στην Ελλάδα

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Spinanga Καζίνο: Η Μοντέρνα Εποχή του Ηλεκτρονικού Τζόγου στην Χώρα μας

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Slot Gems – Wasza Brama do Uniwersum Zakładów Online

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Rolldorado Casino: Dein exklusive Spielerlebnis im virtuellen Zeitalter der Technik

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135588
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક