December 7, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • સોનાના ભાવમાં આવી જોરદાર તેજી, ચાંદીમાં પણ 900 રૂપિયાથી વધુનો ઉછાળો: 63 હજાર સુધી પહોંચી શકે છે ભાવ
ગુજરાતદેશબ્રેકિંગ ન્યુઝ

સોનાના ભાવમાં આવી જોરદાર તેજી, ચાંદીમાં પણ 900 રૂપિયાથી વધુનો ઉછાળો: 63 હજાર સુધી પહોંચી શકે છે ભાવ

by gujarat paheredarDecember 25, 20220
શેર 2

Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જો તમે પણ સોનાના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે મહત્ત્વના સમાચાર છે. આ આખા અઠવાડિયે સોનાની કિંમત 54,000ને પાર કરી ગઈ છે. તે જ સમયે ચાંદી પણ 67,800 રૂપિયાને પાર બંધ થઈ ગઈ છે. ચાલો તમને જણાવીએ કે આ આખા અઠવાડિયામાં સોનાની કિંમતમાં કેટલો વધારો થયો છે.

કેટલુ મોંઘુ થયુ સોનું ?

Advertisement

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJAની વેબસાઈટ મુજબ 19 ડિસેમ્બરે સોનાની કિંમત 54248 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ હતી. તે જ સમયે, 23 ડિસેમ્બરે સોનાની કિંમત 54,366 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર બંધ થઈ ગઈ છે. તે મુજબ સોનાના ભાવમાં 118 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે.

ચાંદી કેટલી મોંઘી થઈ ?

આ સિવાય જો ચાંદીના ભાવની વાત કરીએ તો 19 ડિસેમ્બરે ચાંદીની કિંમત 66,898 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે હતી અને 23 ડિસેમ્બર 2022ના રોજ ચાંદીની કિંમત 67,822 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. તે મુજબ ચાંદીના ભાવમાં 924 રૂપિયા પ્રતિ કિલોનો ઉછાળો જોવા મળ્યો છે.

63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ જશે સોનાનો ભાવ

નિષ્ણાતોનું માનવું છે કે ચીનમાં ઝડપથી વધી રહેલા કોરોના અને ડોલર ઈન્ડેક્સમાં નરમાઈને કારણે સોનાની કિંમતો સતત વધી રહી છે અને વર્ષ 2023માં સોનાની કિંમત નવા રેકોર્ડ સ્તરે પહોંચી જશે. ઘણા નિષ્ણાતો માને છે કે ડિસેમ્બર 2023 સુધીમાં સોનાની કિંમત 61,000 થી 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને સ્પર્શી શકે છે.

અમદાવાદમાં આજે સોનાના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં સોનાના ભાવમાં 160 રૂપિયા પ્રતિ ગ્રામનો વધારો થયો છે. તેની સાથે જ 10 ગ્રામ સોનાનો ભાવ હવે 53,540 રૂપિયાએ પહોંચ્યો છે.  જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 50990એ પહોંચ્યો છે.

શેર 2
અગાઉની પોસ્ટ
અમેરિકામાં હિમવર્ષા વચ્ચે વાવાઝોડાને કારણે તીવ્ર ઠંડીમાં દેશના 60 ટકા લોકો ફસાયા, એક દિવસમાં 5000 ફ્લાઈટ રદ
આગામી પોસ્ટ
દોઢ કરોડના ખર્ચે સ્વીમીંગ પુલ બનાવવાની કામગીરી શરૂ થયા બાદ એ જગ્યાએ જમીનમાંથી પાણી નીકળતું હોવાથી ત્યાં બગીચો બનાવવો : કોંગ્રેસ
gujarat paheredar

Related posts

સાનિયા મિર્ઝાએ લીધો મોટો નિર્ણય, ટેનિસમાંથી સંન્યાસ લેવાની જાહેરાત, જાણો શું છે તેનો આગામી પ્લાન

gujarat paheredarJanuary 7, 2023

પરમાણુ હથિયારોનો ભંડાર તૈયાર કરી રહ્યું છે ચીન, ભારતે જરૂર છે એલર્ટ રહેવાની, જાણો કેમ

gujarat paheredarNovember 30, 2022

૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પુર્વાર્ધ રૂપે આજે વધુ પાંચ MoU સંપન્ન થયા

gujarat paheredarSeptember 20, 2023

‘અગાઉની સરકારો દિલ્હીની બહાર મોટા કાર્યક્રમો આયોજિત કરવાથી ડરતી હતી’, PM મોદીનો જી-20ના બહાને કોંગ્રેસ પર કટાક્ષ

gujarat paheredarSeptember 4, 2023

મધુ શ્રીવાસ્તવ બાદ હવે ધવલસિંહ ઝાલાએ પણ ટિકિટ ના મળતા ભાજપને રામે રામ કહ્યા

gujarat paheredarNovember 18, 2022

PM મોદીએ શશિ થરૂરને કહ્યું- ધન્યવાદ… સંસદમાં હાજર વિપક્ષી દળો પણ હસી પડ્યા

gujarat paheredarFebruary 9, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Dôkladný Manuál K Používaniu Peňazí V Premier Digitálnych Herných Platformách ❖ Slovenský región 🎇

AdminNovember 19, 2025November 20, 2025
November 19, 2025November 20, 20250

Fenikss Casino Online reģistrācija: Kā vienkārši sākt spēlēt?

AdminOctober 11, 2025October 13, 2025
October 11, 2025October 13, 20250

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

134130
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક