June 21, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

મુખ્યમંત્રી
  • Home
  • ગુજરાત
  • વડોદરામાં મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજનું લોકાર્પણ
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

વડોદરામાં મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજનું લોકાર્પણ

by gujarat paheredarDecember 26, 2022December 26, 20220
શેર 3

રાજ્યના સૌથી લાંબા શહેરી ઓવરબ્રિજનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડોદરામાં આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજનો રાત્રિનો અદભૂત નજારો ડ્રોન કેમેરામાં કેદ થઈ ગયો હતો. વડોદરા શહેરમાં 230 કરોડ રૂપિયાના ખર્ચે 3.5 કિ.મી. લાંબા ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી ફ્લાયઓવર તૈયાર કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ બ્રિજને ખુલ્લો મૂક્યો
મુખ્યમંત્રી એરપોર્ટથી સીધા બ્રિજના ગેંડા સર્કલ તરફના છેડે પહોંચ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરી તક્તીનું અનાવરણ અને રીબીન કાપી બ્રિજને પ્રજા માટે ખુલ્લો મુક્યો હતો. છેલ્લા 5 વર્ષથી નાગરિકો બ્રિજની કામગીરી પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા હતા. તે બ્રિજનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

બ્રિજમાં 3.52 કરોડ કિલો સિમેન્ટ વપરાઈ
10200 મેટ્રિક ટન સ્ટીલની સરખામણી મકાનમાં કરવામાં આવે તો 20.40 લાખ ચોરસ ફૂટનું બાંધકામ થઈ શકે છે અને 500 ચોરસ ફૂટના એક મકાન મુજબ 4080 મકાન બની શકે છે. વડોદરા શહેરનો આ પ્રથમ ફ્લાયઓવર એવો છે કે, જ્યા સર્કલના વળાંકમાં ઊતરવા માટે અને ત્યાંથી ચડવા માટે બંને બાજુ એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા થશે. ગેંડા સર્કલથી શરૂ થતાં આ ફલાય ઓવરમાં વડીવાડી, રેસકોર્સ, અલકાપુરી, ચકલી સર્કલ, શિવમહલ, રોકસ્ટાર, દિવાળીપુરા તરફ ઉતાર અને ચઢાવ માટે 50 મીટર પહેલા સ્લોપ આપવામાં આવ્યો છે.
4080 મકાન બને એટલુ સ્ટીલ વપરાયું
ફ્લાયઓવરમાં ઉપયોગમાં લેવામાં આવેલ 10,200 મેટ્રિક ટન સ્ટીલની સરખામણી મકાનમાં કરવામાં આવે તો 20.40 લાખ ચોરસ ફૂટનું બાંધકામ થઈ શકે છે અને 500 ચોરસ ફૂટના એક મકાન મુજબ 4080 મકાન બની શકે છે. તેવી જ રીતે સિમેન્ટનો પણ 35,200 મેટ્રિક ટન ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે મકાનમાં આટલો સિમેન્ટનો વપરાશ 14.08 લાખ ચોરસ ફૂટમાં થઈ શકે છે. જો એક મકાન 500 ચોરસફૂટનું ગણવામાં આવે તો તેવાં 2816 મકાન આટલા સિમેન્ટથી બની શકે છે.
ઉલ્લેખનીય છે કે, 148 પિલર ફ્લાયઓવર માટે ઊભા કરાયાં છે. ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના 3.5 કિલોમીટરના વિસ્તારને આવરી લેતો ફલાય ઓવર બ્રિજ માત્ર શહેરનો જ નહીં પણ રાજ્યનો પણ સૌથી લાંબો શહેરી ફ્લાયઓવર છે.
ટ્રાફિકનું ભારણ ઓછું થશે
કોરોના અને નાણાકીય પરિસ્થિતિ બાદ કર્યા પછી પણ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં અંદાજે બે વર્ષનો વિલંબ થયો છે. જેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો છેલ્લા 6 વર્ષથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતો. હવે આખરે બ્રિજ બનીને તૈયાર થઈ જતા ટ્રાફિકનું ભારણ ઘટશે. તો બીજી તરફ સ્થાનિક વહીવટી તંત્ર રાજ્ય સરકાર પાસેથી ગેંડા સર્કલ બ્રિજ માટે જરૂરી રકમની ગ્રાન્ટ મેળવવામાં નિષ્ફળ જતા શહેરના વિકાસ કામો ઉપર તેનું ભારણ આવ્યું છે.
Advertisement

શેર 3
અગાઉની પોસ્ટ
આબુ ઠંડુગાર – ક્રિસમસના બીજા દિવસે તાપમાન માઇન્સ 2 ડિગ્રી,બરફની ચાદરો છવાઈ : પર્યટકો નજારો જોઈને અભિભૂત થયા
આગામી પોસ્ટ
થર્ટી ફર્સ્ટમાં ગુજરાતમાં નવા વર્ષમાં ડ્રગ્સ અને હથિયાર ઘુસાડવાનું ષડયંત્ર એટીએસ અને કોસ્ટગાર્ડે ભારત પાક બોર્ડર પર નિષ્ફળ બનાવ્યું
gujarat paheredar

Related posts

પાટણની રાધનપુર 16 વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર થયા જાહેર કોંગ્રેસના ઉમેદવાર તરીકે રઘુભાઈ દેસાઈને કોંગ્રેસ દ્વારા રીપીટ કરાયા, વેપારીયો સાથે મિટિંગ યોજી

Prakash yadavNovember 15, 2022

યુક્રેનની સરહદ નજીક બે રશિયન ફાઇટર જેટ અને બે સૈન્ય હેલિકોપ્ટરને ઠાર કરવામાં આવ્યા

gujarat paheredarMay 15, 2023

ડીપ નેક શરારા સેટ અને ફૂલ જ્વેલરી, હલ્દીમાં મેકઅપ વગર પણ સિદ્ધાર્થની દુલ્હન લાગતી હતી મસ્ત…

gujarat paheredarMarch 11, 2023

સ્થાનિક શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું, સેન્સેક્સમાં 195 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 18250ને પાર

gujarat paheredarDecember 30, 2022

અમદાવાદ: 9 નિર્દોષ લોકોને કચડનાર તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ સાથે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, બાપ-દીકરાએ કાન પકડી ઉઠકબેઠક કરી માફી માગી

gujarat paheredarJuly 21, 2023

WhatsAppનું મોટું સ્ટેપ, ભારતમાં 47 લાખથી વધુ એકાઉન્ટ પર મક્યો પ્રતિબંધ, જાણો કારણ

gujarat paheredarMay 3, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At

AdminMay 31, 2026May 31, 2026
May 31, 2026May 31, 20260

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At
  • Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren
  • Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε
  • The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos
  • Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

138950
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક