ડો.સુરેશ ગાંધીએ વિડીયોની શરૂઆતથી નાગરીકોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સૌ ડાયરાને રામ રામ. ઘણાં સમય બાદ ફરી એક વખત આપણે વિડીયો મારફત ભેગા થયાં છે. કોરોનાના ત્રીજા વેરીયટમાં આપણે સૌ મળ્યાં હતાં અને કોરોના અંગે ચર્ચાઓ, વિગતો તેમજ વેરીયટને લઇને સાવચેતી અને સચોટ માર્ગદર્શન મેળવ્યું હતું અને ફરીથી કોરોનાના ચોથા વેરીએટને આપણે સૌ ભેગા કર્યા છીએ.ચોથા વેરીયેટમાં દેશી ભાષામાં, ગામઠી ભાષામાં, તળપદ ભાષામાં આપણે સૌ ચર્ચા કરીએ. આ વાયરસનું નામ ઓમીક્રોન વેરીએંટ અને બીએફ.૭ મેઘધનુષનાં સાત રંગ યાદ કરવા. આ ઓમીક્રોન વેરીએંટ વાયરસ છે. આ કોનો દિકરો છે અને કોના બાપનો છે.
ચીન સહિતના દેશોમાં કોરોનાના કેસ ફરી એક વખત વધી રહ્યાં છે. જેના લીધે ભારત સરકાર પણ સતર્ક બની છે અને કોરોનાની નવી લહેરને પહોંચી વળવા સરકારે ઉચ્ચ સ્તરે બેઠક યોજી ટેસ્ટીંગ, વેકસીનેશન, માસ્ક સહિતની વસ્તુઓ પર ભાર મુકયો હતો. તો પોરબંદરનાં તબીબ જગતનાં ભીષ્મ પિતામહ તરીકે આગવી ઓળખ ધરાવનાર ડો.સુરેશ ગાંધીએ નવા કોરોના બીએફ.૭ વાયરસનો દેશી તળપદ ભાષામાં વિડીયો મારફત સમજણ આપી હતી.
ડો.સુરેશ ગાંધીએ વિડીયોની શરૂઆતથી નાગરીકોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સૌ ડાયરાને રામ રામ. ઘણાં સમય બાદ ફરી એક વખત આપણે વિડીયો મારફત ભેગા થયાં છે. કોરોનાના ત્રીજા વેરીયટમાં આપણે સૌ મળ્યાં હતાં અને કોરોના અંગે ચર્ચાઓ, વિગતો તેમજ વેરીયટને લઇને સાવચેતી અને સચોટ માર્ગદર્શન મેળવ્યું હતું અને ફરીથી કોરોનાના ચોથા વેરીએટને આપણે સૌ ભેગા કર્યા છીએ.ચોથા વેરીયેટમાં દેશી ભાષામાં, ગામઠી ભાષામાં, તળપદ ભાષામાં આપણે સૌ ચર્ચા કરીએ. આ વાયરસનું નામ ઓમીક્રોન વેરીએંટ અને બીએફ.૭ મેઘધનુષનાં સાત રંગ યાદ કરવા. આ ઓમીક્રોન વેરીએંટ વાયરસ છે. આ કોનો દિકરો છે અને કોના બાપનો છે. ગયા વખતમાં જે વાયરસ હતો. બી.એફ.પ એટલે બી.એફ.પ નો દિકરો એટલે બી.એફ.૭., બી.એફ.પમાં ત્રીજા વેવમાં થોડો ઉપાડો લીધો. પરંતુ જે ઉપાડો બીજા અને પહેલા વેવમાં હતો તે ત્રીજા વેવમાં નહોતો. ધમપછાડા ઘણાં કર્યા. પણ સફળ ન થયો. અને આનો દકિરો આવ્યો છે. બી.એફ.૭ આ દિકરો પણ ધમપછાડા કરશે. બી.એફ.પ.માં પાંચ હતા અને બી.એફ.૭ માં સાત છે. ઓલો પાંચ જણાને ઈન્ફેકશન કરી શકતો. તેનો દિકરો પાંચને બદલે દસ જણાને ઇન્ફેકશન કરશે. અને આ વાયરસનું સંક્રમણ થોડું ઝડપી ફેલાય છે. પણ આ વાયરસમાં મૃત્યુ આંક નહીંવત જેવું છે. લક્ષણોમાં જોઇએ તો શરદી, નાક માટે પાણી નિકળવું, ઉધરસ આવવી, શરીરનું તૂંટવું, કોઇને ઉલટી કે ઝાડા થવું., આ સિવાય કોઇ બીજા કોઇ લક્ષણો નથી. આ ચેપી છે પરંતુ જોખમી નથી. આપણે એવું સાંભળીયે છીએ કે ચાઇનામાં સ્થિતિ કંટ્રોલ બહાર છે. પરંતુ સારવાર મળતી નથી અને મૃત્યુ આંક વધારે છે. એકસપર્ટનું કહેવું છે કે ચાઇનામાં જે વેકસીન હતું તે ફેઇલ ગયું છે. જેથી તેમના શરીરમાં રોગપ્રતિકારક શકિત નથી. ભારતમાં ૮૦ ટકા લોકોએ વેકસીનનાં ડોઝ લઇ લીધા છે. પ૦ ટકાએ વેકસીનનો બીજો ડોઝ લઇ લીધો. અને મોટા ભાગનાં અન્ય લોકોને કોરોના થઇ ગયો.આ ત્રણેયનાં લીધે આપણા શરીરમાં રોગપ્રતિકારક શકિત વધી ગઇ છે. જેથી નાગરીકોએ ડરવાની જરૂર નથી. સાવચેતી રાખવી એ આપણા સૌની ફરજ છે.