અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત ‘શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞમાં’ સહભાગી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થયા હતા. મુખ્યમંત્રીએ પૂજ્ય જીગ્નેશ દાદાના આશીર્વચન લીધા હતા
અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત ‘શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞમાં’ સહભાગી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થયા હતા. મુખ્યમંત્રીએ પૂજ્ય જીગ્નેશ દાદાના આશીર્વચન લીધા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત ‘શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞમાં’ સહભાગી થયા હતાં. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પૂજ્ય જીગ્નેશ દાદાના આશીર્વચન લીધા હતા.
આજના દિવસ દરમિયાન મુખ્યમંત્રીના વિવિધ કાર્યક્રમો રહ્યા હતા.
અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા નિરમા પ્લોટમાં 27 ફેબ્રુઆરી સુધી જાહેર જનતા માટે ‘ શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞમાં’ નું આયોજન કરવામાં આવ્યું છે. આજના દિવસે વિવિધ કાર્યક્રમો રહ્યા હતા ત્યારે જ્ઞાનીપુરુષ પૂ. દાદા ભગવાનની પ્રેરણાથી સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા ખાતે આત્મજ્ઞાની પૂ. દિપકભાઈના સાંનિધ્યમાં નવનિર્મિત ત્રિમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી ધન્યતા અનુભવી હતી.બવર્તમાન તીર્થંકર સિમંધર સ્વામી ભગવાન પાસે રાજ્યની સર્વાંગી ઉન્નતિની પ્રાર્થના કરી હતી.
આ ઉપરાંત ત્રિમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રિમંદિર, ધ્રાંગધ્રા ખાતે પણ તેમની ઉપસ્થિતિ રહી હતી.સ્વાતંત્ર્ય વીર સાવરકર સંગોષ્ઠી અને વીર સાવરકર પુસ્તક વિમોચન સમારોહમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં
ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ ખાતે રહી હતી.