અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે, આ વિદેશી પ્રવાસીઓએ મહાત્મા ગાંધીના જન્મસ્થળની મુલાકાત લેતાં ત્યાંની દયનીય હાલત જોઈને દુ:ખની હાલત વ્યક્ત કરી હતી અને સરકારી તંત્ર અહીં જરુરી કામગીરી કેમ નથી કરતું તેવો સવાલ ઉઠાવ્યો હતો. આમ તંત્રની નિષ્ક્રિયતાના લીધે વિદેશીઓ સામે ફરી એકવાર ગાંધીભૂમિને શર્મસાર થવાનો વારો આવ્યો છે
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરની મુલાકાત આમ તો હજારો પ્રવાસીઓ વર્ષ દરમિયાન આવે છે. પરંતુ વિદેશી મોંઘેરા મહેમાન પોરબંદરના આંગણે આવ્યા હતા. પ૦૦ કરોડની કિંમતનું વિશાળકાળ ક્રૂઝમાં યુ.કે.થી નીકળી મુંબઇ થઇ પોરબંદર પહોંચ્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિમંદિર, કૃષ્ણસખા સુદામા મંદિર, ભારત મંદિર સહિતના સ્થળોની મુલાકાત લઇ પોતાના કેમેરામાં પોરબંદરની ઓળખ કેદ કરી હતી.
અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે, આ વિદેશી પ્રવાસીઓએ મહાત્મા ગાંધીના જન્મસ્થળની મુલાકાત લેતાં ત્યાંની દયનીય હાલત જોઈને દુ:ખની હાલત વ્યક્ત કરી હતી અને સરકારી તંત્ર અહીં જરુરી કામગીરી કેમ નથી કરતું તેવો સવાલ ઉઠાવ્યો હતો. આમ તંત્રની નિષ્ક્રિયતાના લીધે વિદેશીઓ સામે ફરી એકવાર ગાંધીભૂમિને શર્મસાર થવાનો વારો આવ્યો છે
`ઓશિયન ઓડીસે’ નામનું પ૦૦ કરોડના વિશાળકાય ક્રૂઝમાં યુ.કે.ના પ્રવાસીઓ સવાર થઇ મુંબઇ બાદ પોરબંદરના મહેમાન બન્યા હતા. આ ક્રૂઝમાં ૧૧૮ જેટલા પ્રવાસીઓ સવાર છે. પોરબંદર ઓલ વેધર પોર્ટની જેટીએ ગઇ કાલ સવારે આ ક્રૂઝ પહોંચ્યું હતું. જ્યાં પ્રવાસીઓનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. યુ.કે. તથા ફ્રાન્સ સહિતના કુલ ૧૧૮ જેટલા સિનીયર સિટીઝન પ્રવાસીઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં આવ્યા હતા. ખાસ તો આ પ્રવાસી મહાત્મા ગાંધીના જન્મસ્થળની મુલાકાતે આવ્યા હતા. મહાત્મા ગાંધીના જન્મસ્થળના વિવિધ તસવીર પોતાના કેમેરામાં કેદ કરી હતી. આમ તો પોરબંદરની મુલાકાતે ગુજરાત ઉપરાત અન્ય રાજ્યના પ્રવાસીઓ તો વર્ષ દરમિયાન અને ખાસ કરીને વેકેશનગાળામાં આવે જ છે. પરંતુ કોરોના મહામારી બાદ પ્રથમ વખત વિદેશી ક્રૂઝ પોરબંદર પહોંચ્યું હતું. ૧૧૮ પ્રવાસીઓએ ગરહા ટુર એન્ડ ટ્રાવેલ્સના સંકલન સાથે મહાત્મા ગાંધીની જન્મભૂમિના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. પોરબંદર શહેરમાં આવેલ મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિમંદિર, કૃષ્ણસખા સુદામા મંદિર, ભારત મંદિર તેમજ પોરબંદરના મુખ્ય બજારની પણ કેટલાક પ્રવાસીઓએ મુલાકાત લઇ આનંદ માણ્યો હતો. પરંતુ પોરબંદરની કમનશીબી એ છે કે ભારત દેશના પ્રવાસીઓ હોય કે ગુજરાતના કે પછી વિદેશી પ્રવાસી હોય પોરબંદરમાં આ પ્રવાસીઓને ગાઇડ કરે તેવા કોઇ વિશેષ વ્યક્તિઓ નથી અને અધિકારીઓને પણ આવા ક્રૂઝમાં આવતા પ્રવાસીઓ અંગે કોઇ નોલેજ હોતું નથી, જે માટે યોગ્ય વ્યવસ્થા આવશ્યક છે.