March 16, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બિઝનેસ
  • આધાર કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ના કરતા, ઘરે બેસીને આવી રીતે કરો એપ્લાય? જાણો બધુ
બિઝનેસ

આધાર કાર્ડ ખોવાઈ ગયુ છે તો ચિંતા ના કરતા, ઘરે બેસીને આવી રીતે કરો એપ્લાય? જાણો બધુ

by AdminApril 15, 20230
શેર 1

આધાર કાર્ડ (Aadhar Card) એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ આપણી ઓળખનો નક્કર પુરાવો બની ગયો છે. આ ઉપરાંત તેને તમારા રેશન કાર્ડ, પાન કાર્ડ અને કેટલાક અન્ય દસ્તાવેજો અને એકાઉન્ટ સાથે લિંક કરવું પણ ફરજિયાત બની ગયું છે. એકંદરે, આપણે કહી શકીએ કે હવે તેના વિના કામ કરવું લગભગ અશક્ય બની ગયું છે. આવી સ્થિતિમાં જો કોઈનું આધાર કાર્ડ ખોવાઈ જાય તો તેના માટે ચિંતા થવી સ્વાભાવિક છે. જો તે ખોવાઈ જાય છે તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આધાર યુઝર્સની આ સમસ્યાને દૂર કરવા માટે UIDAI જો આધાર ખોવાઈ જાય અથવા ક્ષતિગ્રસ્ત થઈ જાય તો તેને સરળતાથી ફરીથી બનાવવાની સુવિધા પૂરી પાડે છે. સારી વાત એ છે કે આ સેવા ઓનલાઈન ઉપલબ્ધ છે. તેથી જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા ક્ષતિગ્રસ્ત થઈ જાય તો તમે ઘરે બેઠા પીવીસી આધાર કાર્ડ મંગાવી શકો છો. પીવીસી એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ કાર્ડ પ્લાસ્ટિક કાર્ડનો એક પ્રકાર છે, જેના પર આધાર કાર્ડની માહિતી પ્રિન્ટ કરવામાં આવે છે.

Advertisement

લાગશે 50 રૂપિયા

નવું PVC કાર્ડ બનાવવા માટે તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. PVC આધાર કાર્ડમાં સિક્યોર QR કોડ, હોલોગ્રામ, માઇક્રો ટેક્સ્ટ, ઇશ્યૂની તારીખ અને કાર્ડની પ્રિન્ટિંગ અને અન્ય માહિતી હોય છે.

આવી રીતે કરો કરો ઓનલાઈન અરજી

  • UIDAI ની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in પર જાવો
  • ‘My Aadhaar’ સેક્શનમાં જઈ ‘Order Aadhaar PVC Card’ પર ક્લિક કરો
  • તમારા આધારના 12 ડિજિટના નંબર અથવા 16 ડિજિટની વર્ચ્યુઅલ આઈડી અથવા 28 ડિજિટની આધાર એનરોલમેન્ડ આઈડી (EID) નાખો
  • તેના પછી સિક્યોરિટી કોડ અથવા કેપ્ચા કોડ નાખો
  • ઓટીપી માટે ​Send OTP પર ક્લિક કરો
  • રજિસ્ટર્ડ મોબાઈલ પર આવેલા OTP ને નિશ્ચિત જગ્યા પર ભરો અને સબ્મિટ પર ક્લિક કરો
  • સબમિશન પછી તમારી સામે આધાર PVC કાર્ડનું એક પ્રી-વ્યૂ આવશે
  • તેના પછી નીચે આપેલા પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો
  • તેના પછી પેમેન્ટ પેજ તમને મોકલવામાં આવશે. અહીં 50 રૂપિયા ફી જમા કરવાની રહેશે
  • પેમેન્ટ પૂર્ણ કર્યા પછી તમારું આધાર PVC કાર્ડ ઓર્ડર થઈ જશે
  • સ્પીડ પોસ્ટ દ્વારા યુઆઈડીઆઈ તમારું આધાર તમારા ઘર સુધી પહોંચાડી દેશે

ઓફલાઈન પણ બનાવી શકાય છે

જો તમે તેને ઓનલાઈન કરાવવા માગતા નથી, તો તમે તેને ઓફલાઈન પણ કરાવી શકો છો. તેના માટે તમારે આધાર સેન્ટર પર જવું પડશે. ત્યાં જઈને તમે તમારું નવું આધાર કાર્ડ સરળતાથી બનાવી શકો છો.

શેર 1
અગાઉની પોસ્ટ
PM મોદી 26 એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવશે, સૌરાષ્ટ્રમાં સંગમના સમાપનમાં થશે સામેલ
આગામી પોસ્ટ
Realmeએ લોન્ચ કર્યો સસ્તો ફોન, 64MP કેમેરા અને 5000mAh બેટરી, કિંમત છે 10999 રૂપિયા
Admin

Related posts

IDBI બેંકે ફિક્સ ડિપોઝિટ પર મળતા વ્યાજમાં કર્યો વધારો, 444 દિવસની FD પર હવે આપશે 7.15% ઇન્ટરસ્ટ

AdminApril 13, 2023

દિવાળી પહેલા EPFOના 24 કરોડ ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર, વ્યાજ થયું જમા, સરકારે આપી આ માહિતી!

gujarat paheredarNovember 5, 2023

મહિને 8-10 હજાર રૂપિયા કમાતા લોકોને આવકવેરા વિભાગની નોટિસ, કરોડો રૂપિયાની લેવડદેવડનો આરોપ

gujarat paheredarApril 6, 2023April 6, 2023

ધ્યાન રાખજો / રસ્તા પર ખોટી રીતે વાહન પાર્ક કરનારાઓની ખેર નહીં, કેન્દ્રીય મંત્રી ગડકરીએ કરી આ જાહેરાત

gujarat paheredarJune 17, 2023

Investment Tips / અમીર લોકોની હોય છે આ આદતો, ત્યારે જ બનાવી શકે છે મોટા પ્રમાણમાં રૂપિયા

gujarat paheredarJune 2, 2023

ભારતીય કંપનીઓનો વૃદ્ધિદર ઘટીને 10-12 ટકા રહેવાનો રેટિંગ એજન્સી ક્રિસિલનો અંદાજ

AdminApril 16, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Winnita: Il tuo perfetta meta d’eccellenza per il casinò digitale nel 2024

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Mafia Gaming: Su Sitio de Ocio con Diseño Único

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Jak założyć konto na legiano casino login krok po kroku

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Come registrarsi e iniziare a giocare immediatamente su Winnita online casino

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino
  • Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen
  • Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling
  • Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil
  • Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136232
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક