February 14, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • રમતગમત
  • RR vs LSG: જાણો રાજસ્થાન અને લખનૌની પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ કોણ જીતશે તેની આગાહી
રમતગમત

RR vs LSG: જાણો રાજસ્થાન અને લખનૌની પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ કોણ જીતશે તેની આગાહી

by gujarat paheredarApril 19, 20230
શેર 0

IPL 2023માં આજે બુધવારે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમો સામસામે થશે. બંને ટીમો વચ્ચેની મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. હાલમાં રાજસ્થાન રોયલ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે જ્યારે કે.એલ. રાહુલની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે. આ રીતે, ચાહકોને પોઈન્ટ ટેબલની ટોપ-2 ટીમો વચ્ચે રસપ્રદ હરીફાઈ જોવા મળશે.

શું ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ કરવા માંગશે?

Advertisement

રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમો સવાઈ માનસિંહ સ્ટેડિયમ જયપુરમાં આમને-સામને થશે. સવાઈ માનસિંહ સ્ટેડિયમની પીચની વાત કરીએ તો આ વિકેટ પર સરેરાશ સ્કોર 164 રનનો રહ્યો છે., આંકડા દર્શાવે છે કે રનનો પીછો કરતી ટીમોએ વધુ મેચ જીતી છે. જો કે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચમાં ટોસ જીતનાર કેપ્ટન પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે. જોકે, એ જોવાનું રસપ્રદ રહેશે કે ટોસ જીતનાર કેપ્ટન પહેલા શું કરશે.

લખનૌ સુપર જાયન્ટ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન-

કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, માર્કસ સ્ટોઈનિસ, આયુષ બદોની, અવેશ ખાન, યુદ્ધવીર સિંહ ચરક, માર્ક વુડ અને રવિ બિશ્નોઈ

રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન-

યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (સી), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, એડમ ઝમ્પા, સંદીપ શર્મા અને યુઝવેન્દ્ર ચહલ

 લાઈવ બ્રોડકાસ્ટ અને સ્ટ્રીમિંગ

IPL 2023 મેચોનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાય છે. IPLના ટેલિવિઝન અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે. Jio સિનેમા પર IPL મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે. Jio સિનેમા પર, ચાહકો હિન્દી અને અંગ્રેજી સહિત કુલ 12 ભાષાઓમાં IPLનો આનંદ માણી શકે છે. Jio સિનેમા બિલકુલ ફ્રી છે, જેનો અર્થ છે કે ચાહકોને મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોવા માટે પૈસા ચૂકવવા પડશે નહીં. એટલે કે ચાહકો સબસ્ક્રિપ્શન વિના મેચનો આનંદ માણી શકશે.

 

શેર 0
અગાઉની પોસ્ટ
હવે કોંગ્રેસ શાસિત આ રાજ્યમાં OPS લાગુ, જાણો કેમ NPS સાથે મોદી સરકાર
આગામી પોસ્ટ
SRH vs MI: મુંબઈની જીતના હીરો કેમેરોન ગ્રીન બન્યો ‘પ્લેયર ઓફ ધ મેચ’,  જાણો કેવી રીતે ટીકાકારોને કર્યા ચૂપ
gujarat paheredar

Related posts

અમદાવાદમાં ભારત પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની તારીખો બદલવા સુરક્ષા એજન્સીએ કર્યું સૂચન

gujarat paheredarJuly 26, 2023

SRH vs MI: મુંબઈની જીતના હીરો કેમેરોન ગ્રીન બન્યો ‘પ્લેયર ઓફ ધ મેચ’,  જાણો કેવી રીતે ટીકાકારોને કર્યા ચૂપ

gujarat paheredarApril 19, 2023

તાપમાન વધ્યું: માર્ચ એન્ડીંગમાં સુર્યનારાયણ ટાર્ગેટ પુરો કરવાના ફિરાકમાં, ચરોતર 41 ડિગ્રીથી શેકાયુ

AdminMarch 30, 2022

ઈન્ઝમામ ઉલ હકે PCBને ચીફ સિલેક્ટર પદથી આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ અને પૂર્વ ક્રિકેટરે શું કહ્યું?

gujarat paheredarOctober 31, 2023

એશિયા કપ 2023: 10 વિકેટથી જીત નોંધાવતા જ રોહિત-શુભમને કર્યો કમાલ, એક જ મેચમાં બનાવ્યા આટલા રેકોર્ડ

gujarat paheredarSeptember 5, 2023

“તેની હાલત પણ ક્યાંક શાહીન આફ્રિદી જેવી ના થઇ જા…..” જસપ્રીત બુમરાહની ફિટનેસ પર રવિ શાસ્ત્રીએ કેમ કહ્યું આવું

gujarat paheredarJune 25, 2023

તાજેતરની પોસ્ટ્સ

Millioner Casino – Twoja Lokalizacja na Wielkie Wygraną

AdminFebruary 13, 2026February 13, 2026
February 13, 2026February 13, 20260

Winbeast Casino: Your own Gateway to Top-tier Gaming Entertainment

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Winbeast – Deine exzellente Adresse für originales Casino-Entertainment

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Wildrobin – Profesjonalna Platforma Rozrywki Nowej Ery

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Total Casino – Wasza Serwis Gier Online w Polsce

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Spinsy Online Casino – Wasza Brama do Unikalnej Rozrywki Online

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Spinogambino: Vaše Partner pro Virtuální Rozptýlení a Zisky

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Spinanga Casino: Η Νέα Εποχή του Online Τζόγου στην Ελλάδα

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Spinanga Καζίνο: Η Μοντέρνα Εποχή του Ηλεκτρονικού Τζόγου στην Χώρα μας

AdminFebruary 11, 2026February 11, 2026
February 11, 2026February 11, 20260

Slot Gems – Wasza Brama do Uniwersum Zakładów Online

AdminFebruary 11, 2026February 12, 2026
February 11, 2026February 12, 20260

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

135603
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક