15 ઓક્ટોબર સુધીમાં તલાટી કમ મંત્રીની 3437 જગ્યાઓ પર ફાઈનલ લિસ્ટમાં સિલેક્ટ થયેલાની નિમણૂંક કરાશે
૧૫ ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં તલાટી કમ મંત્રીની ૩૪૩૭ – જુનિયર ક્લાર્કની ૧૧૮૧ અને ગ્રામસેવકની ૮૧ જગ્યાઓ પર ફાઇનલ લીસ્ટમાં સિલેક્ટ થયેલા ઉમેદવારોની નિમણુંક કરાશે. રાજ્ય...


